મુંબઈઃ હિન્દી અને મરાઠી સિનેમાના લેજન્ડરી એક્ટર તથા ખૂબ જ સારા ચિત્રકાર નાના પાટેકરે આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા. 75 વર્ષની ઉંમરે પણ એમની સાદગી અને એક્ટિંગના બોલિવૂડના દિગ્ગજ કલાકારો વખાણી રહ્યા છે. અચાનક એમની આ પ્રકારની વિદાયથી બોલિવૂડમાં શોકનો માહોલ છે. દરેક કલાકાર એમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. એમના પુત્ર મલ્હાર પાટેકર એમના નિધનની પુષ્ટિ કરી છે.
દીકરા મલ્હાર પણ ભીની આંખે પિતાને અંતિમ વિદાય આપી રહ્યા છે. એમના એક વીડિયો પર ફેન્સ પણ આઘાત અનુભવી રહ્યા છે. આ નિધન બાદ એમના પત્ની તરફથી કોઈ જ પ્રકારનું રિએક્શન સામે આવ્યું નથી. ફેન્સ હવે એ જાણવા માગે છે કે આખરે એમના પત્ની કોણ છે?
કોણ છે નાના પાટેકરની પત્ની?
નાના પાટેકરની પત્નીનું નામ નિલકંતી પાટેકર છે. આ વાત ઘણા ઓછા લોકો જાણે છે. નિલકંતી પણ ખૂબ સારા એક્ટ્રેસ છે અને ખૂબ જ ટેલેન્ટેડ છે. મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એમનું નામ મોટું છે. જાણીતુ છે. તેમણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. એ પછી ફૂલ ટાઈમ એક્ટિંગને સ્વીકારીને કામ કરવાનું વિચાર્યું. પણ સાથે બેંકમાં એક સારા પદ પર અધિકારી તરીકે નોકરી પણ કરી. આ સાથે તેઓ થિયેટર સાથે પણ જોડાયેલા રહ્યા હતા.
મરાઠી સિનેમામાં બેસ્ટ એક્ટિંગ બદલ એમને ઘણા સારા અને મોટા પુરસ્કાર મળ્યા છે. એક્ટિંગમાં જ રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. વર્ષ 1973માં મહારાષ્ટ્ર રાજ્ય નાટક સ્પર્ધામાં નિલકંતીને બેસ્ટ એક્ટ્રેસ માટે ગોલ્ડ મેડલ પણ મળ્યો છે. આ સિવાય 1989માં સચિન પિલગાંવકરની ફિલ્મ 'આત્મવિશ્વાસ' માટે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર તરફથી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે.
આ કારણે અલગ રહે છે
એક લાંબા સમયના બ્રેકબાદ વિક્કી કૌશલ અને રશ્મિકાની ફિલ્મ 'છાવા'થી સ્ક્રિન પર કમબેક કર્યું હતું. આ ફિલ્મમાં પણ એમના અભિનયના ખૂબ વખાણ થયા છે. એક મરાઠી નાટક દરમિયાન નાના અને નિલકંતીની મુલાકાત થઈ હતી. પછી બન્ને વચ્ચે નિકટતા વધી અને પ્રેમ પણ વધ્યો. વર્ષ 1978માં બન્નેએ લગ્ન કર્યા અને એક દીકરાનો જન્મ થયો. પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. આ પુત્રનું અઢી વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું. આ પછી કપલ ફરીથી માતા-પિતા બન્યું અને મલ્હારનો જન્મ થયો. પછી થોડો સમય સાથે રહ્યા બાદ રાજીખુશીથી કપલે અલગ થવાનો નિર્ણય કર્યો. પણ છૂટાછેડા નથી લીધા.
35 વર્ષથી નાના અને પત્ની નિલકંતી અલગ અલગ જીવન જીવે છે. એવું કહેવામાં આવે છે કે, મનિષા કોઈરાજા અને નાનાની નિકટતા પત્ની સાથે અલગ રહેવા પાછળનું કારણ બની હતી. પણ કેટલાક મીડિયા રિપોર્ટમાંથી એવી પણ વિગત મળી છે કે, પ્રથમ પુત્રના નિધન બાદ બન્ને વચ્ચેની નિકટતા ખતમ થઈ ગઈ હતી અને આખરે અલગ રહેવાનો નિર્ણય કર્યો હતો.