પારસી   મરણ 

ગુલ અદી સુખીયા તે મરહુમ અદિના ખાવીંદ. તે મરહુમ કુમી અરદેશર બીલીમોરયા  અને અરદેશર દોસાભાઇ બીલીમોરયાના દિકરી. તે આદિલ અને હોશંગના માતાજી. તે શીરાઝ આદિલ સુખયાના સાસુજી. તે કેનાઝના બપઇજી. તે કેરસી તથા મરહુમ ખોરશેદ મીનુ સુતરયા ને એદલ અરદેશર બીલીમોરયાના બહેન. (ઉં. વ.  ૭૮) રે. ઠે. ૪૦૨, મેહેર હોમસ કો. હા. સોસાયટી, લીમીતેદ, જોગેશ્ર્વરી (ઇ), મુંબઇ-૪૦૦ ૧૦૨. ઉઠમણાંની ક્રિયા : ૮-૧૨-૨૦૨૧ એ બપોરે ૩.૪૫ વાગે માલકમ બાગ અગીયારી (જોગેશ્ર્વરી)માં છેજી.