24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

ગામ કંબોઈ, હાલમાં રહેઠાણ ૯, શ્રીરંગ એન્ટાયર, રાયસણ, ગાંધીનગર રહેતા પ્રા. મહેશકુમાર મંગળદાસ જાદવના ધર્મપત્ની અને ચિ. લમ્હા, ચિ. રમ્યના માતા સ્વ. રેખાબેન (ઉંમર ૪૨) તા. ૦૧/૦૫/૨૦૨૧ને શનિવારના રોજ દેવલોક પામ્યા છે. દિનેશ, સુરેશ, સુમંત અને રાજેશના ભાભી તથા ચંદ્રિકાબેન, વર્ષાબેનના જેઠાણી, વંદના, મનિષાના દેરાણી. લૌકિક વ્યવહાર સંપૂર્ણપણે બંધ રાખેલ છે તથા માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે.

ભાવનગરવાળા હાલ સુરત ભૂપતરાય અમૃતલાલ સંઘવીના પુત્ર સ્વ. હેમેન્દ્રભાઇ, તે પન્નાબહેનના પતિ. મયૂર તથા મેઘા સત્યમ ગોરડીયાના પિતા. રમેશભાઇ, મુકેશભાઇ તથા વર્ષાબહેન મુકેશભાઇ પારેખના મોટાભાઇ. અમરેલીવાળા હરકીસનદાસ લવજીભાઇ પારેખના જમાઇ. તા. ૨૮-૪-૨૧ બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્ય. બંધ છે.

મુંબઇ નિવાસી સ્વર્ગવાસી મણીલાલ કાનજી પૂજારાના ધર્મપત્ની નલિનીબેન પુજારા (ઉં. વ. ૭૪) તા. ૨૯ એપ્રિલ ૨૦૨૧, ગુરુવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે જાગૃતિ અને જીગ્નાના મમ્મી, સ્વર્ગવાસી જમનાબેન વલ્લભદાસ કારિયાના દિકરી, હસુમતી, પુષ્પા અને કૈલાસના બેન, અનિલ અને હિતેશના સાસુ, લીના, પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ

જાફરાબાદવાળા હાલ ચેમ્બુર સ્વ. લીલાવતીબહેન તથા સ્વ. રામજીભાઇ ગોરડીયાના પુત્ર બાબુભાઇ (ઉં.વ.૮૪) તે સ્વ. વસુમતીબહેનના પતિ. કિશોર, કિર્તી, જયોતિ નીરવ સાયર, સંજયના પિતા. વર્ષા, વર્ષા, પૂર્વીના સસરા. સ્વ. નાથાલાલભાઇ તથા સ્વ. નગીનદાસભાઇના ભાઇ. દેલવાડાવાળા સ્વ. દેવકોરબહેન તથા સ્વ. લક્ષ્મીદાસભાઇ વોરાના જમાઇ તેઓ કુનાલ-અંકિતા, ભક્તિ-નીરવ, દર્શન-અર્ચના, મનનના દાદા. ઇશાની-જુનેદ, ઉચીતા-પાવલોના નાના. રવિવાર તા.૨-૫-૨૧ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સર્વે લૌકિક વ્ય. બંધ રાખેલ છે.

દશા સોરઠીયા વણિક

સ્વ. નંદલાલ હીરજી દોશી તથા અનસુયાબેન નંદલાલ દોશીના પુત્રી ભારતીબેન તે સેજલ નરેશ સાંગાણી, મેઘના નિમેષ આનંદપરાના માતુશ્રી. સરલાબેન કાંતિલાલ પારેખ, નયનાબેન નરેશ શાહના બેન. હર્નિષા, ક્રીતા, આર્યનના નાની તા. ૧-૫-૨૧ના મુંબઈ મધ્યે કાંદિવલી શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

બાવીસ ગામ કડવા પાટીદાર

સ્વ. ગંગાબેન ભીખાભાઈ ઈશ્ર્વરદાસ પટેલના પુત્ર અંબાલાલ તથા સ્વ. હીરાબેનના પતિ તા. ૧-૫-૨૧, શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે ભાઈ-ભાભી: સ્વ. બાબુભાઈ - ગં. સ્વ. ભીખીબેન, નરસિંહભાઈ - રેખાબેન, રમેશભાઈ - સ્વ. કોકિલાબેન. પુત્ર-પુત્રવધૂ: નવીનભાઈ - કૈલાસબેન, પ્રવિણભાઈ - શેતલબેન, કીર્તીભાઈ - ઉર્વશીબેન. દિકરી - જમાઈ: ભાવનાબેન રમેશકુમાર શંકરલાલ પટેલ (ગામ ઉબખલ હાલ યુએસએ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા સોરઠિયા વણિક

કાનપર રાજકોટ હાલ અમદાવાદ સ્વ. જયંતીલાલ ભીમજી સાંગાણીના પત્ની હંસાબેન (ઉં.વ. ૮૫) તે ચુનીલાલ મોહનલાલ શેઠની દીકરી. અનિલભાઈ, સ્વ. વિરેન્દ્ર, મીતાના માતા. મંદાકિની, પારૂલ, હર્ષદભાઈના સાસુ. તરલિકાબેન તુલસીદાસ પારેખના બહેન. તા. ૨-૫-૨૧, રવિવારે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કપોળ

ડેડાણવાળા હાલ પાર્લા સ્વ. છબીલદાસ પ્રભુદાસ દોશીના ધર્મપત્ની મીનાબેન (ઉં.વ. ૭૯) તે સ્વ. શાંતાબેન તથા સ્વ. પ્રભુદાસ મુળજી દોશીના પુત્રવધૂ. શિલ્પાબેન, સ્વ. નિલેશભાઈ, કેતનભાઈના માતુશ્રી. પૂર્વીના સાસુ. જીતુભાઈ, રાજુભાઈ, માલતીબેન, પ્રવીણાબેન, સ્વ. પન્નાબેન, દીપાબેનના ભાભી. પિયર પક્ષે સ્વ. જયંતીલાલ ત્રંબકલાલ મહેતાના દીકરી રવિવાર, તા. ૨-૫-૨૧ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી સારસ્વત બ્રાહ્મણ

અ. સૌ. ઉષા જોશી (ઉં.વ. ૫૧) તે મહેશ વિશ્ર્વનાથ ચઠ્ઠમંદરા કોડાયવાળાની પત્ની. ક્રિષ્નાબેન વિશ્ર્વનાથ જોષીના પુત્રવધૂ. મંજુલાબેન અરવિંદભાઈ સોનપાર ભુજવાળાની દીકરી. રાજેશ, સંજયના બહેન. અ. સૌ. રીતીકા હિમાંશુ ચંડીચઠ્ઠ ઔરંગાબાદવાળાના માતુશ્રી. હિમાની, જીયાંશના નાની તા. ૧-૫-૨૧ના નાસિક મધ્યે રામશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા સોરઠિયા વણિક

વણી હાલ બોરીવલી જયંતીલાલ મણીલાલ શાહ (માંડવીયા) (ઉં.વ. ૮૨) તે જયોત્સનાબેનના પતિ. મનોજભાઈ, જયભાઈના પિતા. સૌ. સોનલબેન, સૌ. મીતાબેનના સસરા. સ્વ. લક્ષ્મીચંદ કપૂરચંદ શેઠના જમાઈ. પ્રવીણભાઈ ધ્રુવ તથા સ્વ. નગીનભાઈ વૈદ્યના વેવાઈ. રાહિલ, જેનીફર, ભાગ્યશ્રી, અભિજીતના દાદા રવિવાર, તા. ૨-૫-૨૧ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા

જયેશ (ઉં.વ. ૫૪) તે સ્વ. ચંદ્રીકાબેન મંગલદાસ મોરારજી પોપટ (ચોખાવાલા)ના પુત્ર ગામ કચ્છ ભાડઈ હાલ બદલાપુર તે નીકિતાના પતિ. કેવલના પિતા. સ્વ. કુસુમબેન કરમશી (શંભુભાઈ) સેજપાલના નાના જમાઈ. હરીશ, ગીરિશ, દીપીકા દેવદત રૂપારેલના બનેવી તા. ૧-૫-૨૧ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

ઘોઘારી લોહાણા

ધીરજલાલ પ્રાણજીવનદાસ બનજારા (ઉ.વ. ૮૨) સાવરકુંડલા વતની હાલ મુંબઈ તે વિદ્યાબેનના પતિ. સ્વ. પ્રકાશ, આનંદ, અ. સૌ. નિવેદીતાના પિતાશ્રી. અ. સૌ. પારૂલ, જૈમીનકુમારના સસરા. મનુભાઈ, સ્વ. રસિકભાઈ, ડો. ભાસ્કરભાઈ, દિનેશભાઈના ભાઈ. માંડલ નિવાસી સ્વ. દયારામભાઈ પુજારાના જમાઈ તા. ૨-૫-૨૧ના સ્વર્ગવાસી થયા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી દશા શ્રીમાળી મુંબઈગરા જ્ઞાતિ

રાયગામ હાલ વિલેપાર્લા સ્વ. ત્રિવેણીબેન દામોદર શાહના મોટા પુત્ર કનૈયાલાલ (ઉં.વ. ૮૪) તે સ્વ. અનિલાબેનના પતિ. અ.સૌ. નિમિષા મુકેશભાઈ ઘેલાણી, ચેતનના પિતા. રમેશભાઈ, મધુસૂદનભાઈ, સ્વ. ગિરીશભાઈ, તરૂણભાઈ, ડો. જીતેન્દ્રભાઈ, નયના પંકજભાઈ પાતાણી, ડો. કિરણભાઈના મોટા ભાઈ. રોનકના નાના. સ્વ. દ્વારકાદાસ હરિવલ્લભના જમાઈ તા. ૨-૫-૨૧, રવિવારે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

વિશા ઝારોળા વણિક

ગામ મહેસાણા હાલ મુંબઈ દિનેશકુમાર હીરાલાલ શાહ (ઉં.વ. ૮૧) તે સ્વ. તક્ષશીલાબેનના પતિ. સ્વ. માણેકબેન પોપટલાલ શાહના પુત્ર. શૈલીન, દિપાલીના પિતા. હરેશભાઈ, વિજયભાઈ, સ્વ. રંજનબેન, ઈલાબેન, સોનલબેન, જયોતિબેનના ભાઈ. સ્વ. પ્રભાવતીબેન - ડો. માણેકલાલ સરૈયાના જમાઈ તા. ૨-૫-૨૧ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

લોહાણા

ગં. સ્વ. પ્રભાબેન નટવરલાલ ઠક્કર (ગણાત્રા)ના નાના પુત્ર હેમંત નટવરલાલ ઠક્કર (ઉં.વ. ૫૦) ગામ અંજાર હાલે ડોમ્બિવલી તે માલતીબેનના પતિ. સ્વ. દિલીપભાઈના નાના ભાઈ. પૂજાના પિતાશ્રી. ગં. સ્વ. મંજુલાબેન હરિશચંદ્ર સઠરાણી ગામ બિદડાના નાના જમાઈ તા. ૨૯-૪-૨૧, ગુરુવારના રામશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી વણિક

ધોરાજી હાલ ઘાટકોપર હસમુખભાઈ તારાચંદ પારેખ (ઉં.વ. ૮૧) તે મીનાક્ષીબેનના પતિ. છાયા, આશિત, મનીષના પિતાશ્રી. દિવ્યેશ પીપલીયા, મનીષા, નિશાના સસરાજી. સ્વ. વિઠ્ઠલભાઈ, સ્વ. જયસુખભાઈ, સ્વ. રવિન્દ્રભાઈ, મનસુખભાઈ, સ્વ. દયાબેન, સ્વ. ધીરજબેનના ભાઈ. સાસરા પક્ષે જમનાદાસ લીલાધર ગાંધીના જમાઈ તા. ૧-૫-૨૧, શનિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

માંગરોળ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક

માંગરોળ હાલ તિલકનગર, મુંબઈ ગં. સ્વ. નિર્મળાબેન (ઉં.વ. ૯૧) તા. ૧-૫-૨૧ના શ્રીજીચરણ પામ્યા છે. તે વરજીવનદાસ લીલાધર જમનાદાસ દરબારીના પત્ની. હરિશ, મનોજના માતુશ્રી. અ. સૌ. કિરણબેન, અ. સૌ. ભાવનાબેનના સાસુ. પ્રિયેશ, જૈમિન, દર્શન, માનસી, નેહા, હર્ષિલના દાદી. સ્વ. દુર્લભદાસ મુલજી શાહ (ઘડિયાળી)ના પુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે. રહેઠાણ: સી-૭૦૨, બિલ્ડીંગ નં. ૭૭, શિવસાગર હાઈટસ, તિલકનગર, ચેમ્બુર, મુંબઈ-૮૯.

નવગામ વિશાદિશાવાળ વણિક

સરઢવના વતની હાલ મુંબઇ સુરેશચંદ્ર નંદલાલ શાહ (ઉં.વ.૮૧) શુક્રવાર, તા. ૩૦-૪-૨૧ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે જસુમતીબહેનના પતિ. તથા દિપ્તી, સ્વ. પ્રીતી, કૃપા, બીનલના પિતા. તથા સ્વ. અરુણભાઇ, સરોજબહેન, સ્વ. સરલાબહેનના મોટાભાઇ. તેમ જ કમલેશ, જતીન, પ્રશાંતના સસરા. જીતાર્ક, નિષ્ઠા, વૃષાયના નાના. પાટણ નિવાસી સ્વ. કાંતિલાલ હિંમતલાલ પરીખના જમાઇ. લૌકિક વ્ય. બંધ છે.

ઘોઘારી મોઢ વણિક

રાણપુર નિવાસી હાલ કાંદિવલી સૂર્યકાંતભાઇ હિરાલાલ પરીખ (ઉં. વ.૭૩) તે ભારતીબહેનના પતિ. જીતના પિતા. સલૌમીના સસરા. સ્વ. ચંદ્રાવતી ચંપકલાલ કોયાના જમાઇ. ચંદ્રકાન્તભાઇ, ભરતભાઇ, મનહર, મહેશ, અશોક તથા નીતીનના ભાઇ તા. ૨-૫-૨૧ના શ્રીજીચરણ પામેલ છે. લૌ. વ્ય. બંધ છે.

નવગામ ભાટિયા

ચંદ્રકાન્ત આશર (ઉં. વ. ૭૫) મૂળ અમરેલી હાલ અંધેરી મુંબઇ સ્વ. પ્રતાપરાય ગોકળદાસ આશરના પુત્ર. હર્ષા આશરના પતિ. માધવજીભાઇ પીતાંબર મીરાની (ઘાટકોપર)ના જમાઇ અને પરેશ તથા છાયાના પિતા. અ.સૌ. રીનાના સસરા. ગં. સ્વ. મંજુબહેન, ગં. સ્વ. ઉમાબહેન, સ્વ. હસમુખરાયના ભાઇ. તા.૧-૫-૨૧ના રોજ અંધેરી મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઇ લોહાણા

ગં. સ્વ. તારાબહેન નરેન્દ્રભાઇ મજીઠીયા ગામ સલાયા હાલ ઘાટકોપર (ઉં. વ. ૮૪) તા.૩-૫-૨૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. નરેન્દ્રભાઇ (કાકુભાઇ) ગોપાલદાસ મજીઠીયાના પત્ની. સ્વ. પંકજભાઇ, મયુરભાઇ, નીતાબહેન નીતિનકુમાર પંચમતિયા, દિપ્તીબહેન મુકેશકુમાર માવાણીના માતુશ્રી. ગં. સ્વ.બીનાબહેન, સોનલબહેન,નીતિનકુમાર, મુકેશકુમારના સાસુ. સ્વ. રમાબહેન લક્ષ્મીદાસ સામાણીના દીકરી. સ્વ. ભગવાનદાસભાઇ, સ્વ. ધીરુભાઇ, મિલનભાઇ, હરેશભાઇ, હંસાબહેન, સ્વ. ભારતીબહેન, સ્વ. પૂર્ણિમાબહેનના બહેન. પ્રાર્થનાસભા મંગળવાર, તા.૪-૫-૨૧ના સાંજે ૫થી ૬. ઝૂમ મીટિંગ.

નાઘેર મોઢ માંડલિયા વણિક

અ. સૌ. વર્ષાબહેન (ઉં. વ. ૬૭) તે જીતેન્દ્ર મથુરાદાસ મહેતાના પત્ની તા. ૩-૫-૨૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે દિગેશ તથા સ્વ. આશીષ મહેતાના માતુશ્રી. ડિમ્પલ તથા ધારીણીના સાસુ. કીર્તિ પ્રકાશકુમાર તથા જયેશ હીરાલાલ મહેતાના કાકી. મોસાળ પક્ષે મહેન્દ્રભાઇ, મધુભાઇ, જીતેન્દ્રભાઇ પ્રાણલાલ ગીરધર તથા ભારતીબહેનના બહેન. લૌકીક વ્યવહાર બંધ છે, સાદડી પ્રથા બંધ છે.

દશા સોરઠીયા વણિક

કાનપુર હાલ વિરાર સ્વ. કમલાદેવી વિરેન્દ્રકુમાર સીંગના પુત્ર અર્જુનસીંગ (ઉં. વ. ૬૭) તે ૨૬/૪/૨૧ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે પલ્લવીના પતિ, પ્રતીક તથા ટ્વિંકલ અનુપકુમાર શાહના પિતા, સ્વ.રમાબેન કેશવલાલ સાંગાણીના જમાઈ, સ્વ.અરૂણભાઇ, અમરભાઇ તથા રાધાના ભાઈ. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વૈષ્ણવ મોઢ વાણીયા

મોરબી હાલ બોરીવલી જશવંતરાય રતિલાલ પારેખ (ઉં. વ. ૮૫) તે હંસાબેનના પતિ, ઉમેશ, પ્રીતિ, રૂપેશના પિતા, દિપક, દીપા તથા અમિષાના સસરા, ૧/૫/૨૧ના રોજ શ્રીજીશરણ પામેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કપોળ

ડેડાણવાળા હાલ ઘાટકોપર સ્વ. પ્રભાબેન ગોકળદાસ દોશીના પુત્ર લક્ષ્મીકાંત (ઉં. વ. ૭૪) તે ૩૦/૪/૨૧ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે હર્ષદાના પતિ, અ.સૌ. મમતા કલ્પેશ દોશીના પિતા, સ્વ. કુંદન મહેન્દ્ર પારેખ, સ્વ.જશવંતી જશવંતરાય મહેતા, પ્રફુલ, અ.સૌ. ઉમા નટુભાઈ પારેખ તથા સ્વ.બિપિનના ભાઈ, ચિતલવાળા સ્વ.હીરાબેન દ્વારકાદાસ પારેખના જમાઈ. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે

કનાડા હાલ સુરત સ્વ. મગનલાલ રામકૃષ્ણ કનાડા (દવે)ના પુત્ર ઈન્દુકુમાર કનાડા (ઉં. વ. ૭૦) તે જયશ્રીબેનના પતિ, ઉમેશ, રીન્કુના પિતા, નીરજ ધવન અને પૂજાના સસરા, સ્વ. પ્રવીણચંદ્ર, સ્વ. જશવંતરાય, ચિ. તનસુખરાય, સ્વ. શારદાબેન બી. જાની, અનસુયાબેન એન. ભટ્ટના તથા રંજન બી. ભટ્ટ તથા યશવંતી બી. ભટ્ટના સ્વ. મણિશંકર સંતોકરામ ભટ્ટના જમાઇ તથા તા. ૨/૫/૨૦૨૧ના કૈલાસવાસી થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

મોડાસા એકડા વિશા ખડાયતા

મોદી વિનોદભાઈ. (વિનુભાઇ) નવનીત લાલ શાહ ગાબટ નિવાસી હાલ કાંદિવલી રોજ તા ૨-૫-૨૧ શ્રીજીચરણ પામ્યા છે. મગનલાલ રેવાચંદ ઠેકડીનાં જમાઈ પુષ્પાબેનના પતિ નીતેશભાઇ શિલ્પાબેનનાં પપ્પા, મયુરીબેન / ભદ્રેશકુમારનાં સસરા. ગરિમા, હૈમાની, મહિમાનાં દાદા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

નવ ગામ ભાટિયા

કલ્યાણ રહેવાસી (મૂળ વાંકાનેર) સ્વ. શાંતાબેન તથા સ્વ. વિઠ્ઠલદાસ મોરારજી ઊદેશી ના પુત્ર ખટાઉભાઇ (ઉં. વ. ૭૭) હાલ નાલાસોપારા, તે ભાવના (ભારતી)ના પતિ, તે સ્વ. ધીરજલાલ, સ્વ.ચંદ્રકાંત, અરવિંદ, ગં. સ્વ. ચંદ્રિકાબેન બહાદુર, સ્વ.સુશીલાબેન અમૃતલાલ, ગં. સ્વ. પ્રફુલ્લા પરિમલ, અ.સૌ. બકુલાબેન વિજયના ભાઈ, તથા પ્રશાંત, યતિન તથા અસૌ.હેમાલી કેતન ભરતિયાના કાકા, તે સ્વ. ગોકળદાસ મથુરદાસ નેગાધીના જમાઇ, શનિવાર તા. ૧/૫/૨૦૨૧ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સર્વ લૌકીક પ્રથા મોકૂફ રાખેલ છે.

ઘોઘારી દશા શ્રીમાળી વણિક

ભાવનગર નિવાસી હાલ અમદાવાદ સ્વ મધુકાતા નગિનદાસ મોદીના સુપુત્ર હરેશભાઈ મોદી (ઉં. વ. ૬૭) તા. ૨/૫/૨૧ના શ્રીજીચરણ પામેલ છે. તે હર્ષાબેનના પતિ, અ.સૌ. વૈશાલીબેન ક્રિષ્નાકુમાર ધૃવ તથા સાગર-અ.સૌ.ઝરણાના પિતા, તે ભુપતરાઈ, તરુણભાઈ, દીપકભાઈ અ. સૌ. નિર્મળાબેન હસમુખરાઈ, ઇંદિરાબેન જયેન્દ્ર, અ.સૌ. નલીનીબેન વિજયભાઇ, ભારતીબેન હરેશભાઈના ભાઈ, સ્વ ભારતીબેન મનહરભાઇ પારેખના જમાઈ, સર્વ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક

રાજુલા નિવાસી હાલ મલાડ હરકીશનદાસ પ્રેમચંદ રતનજી મહેતા (ઉં. વ. ૯૪) તા. ૦૧-૦૫-૨૧, શનિવારના શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. ભાનુમતીબેનના પતિ, તે સ્વ. અશોકભાઈ, હર્ષદભાઈ, હરેશભાઈ, ભારતીબેન પ્રફુલભાઇ, હર્ષાબેન બિપીનભાઈ, રીટાબેન ભરતભાઈના પિતાશ્રી ઉષા, સ્વ મીના, દિપીકાના સસરા. સ્વ.મનસુખલાલ, સ્વ. હિમતલાલ, સ્વ વ્રજલાલ તથા ચિમનલાલના ભાઈ. પિયરપક્ષે તળાજા નિવાસી જયંતિલાલ ચત્રભુજ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

બાલાસિનોર દશાનીમા વણિક

બાલાસિનોરવાળા (હાલ મુબંઇ) શ્રીમતી વર્ષાબેન અશોકભાઇ કડિકઆ (ખીસાદાર) (ઉં. વ. ૭૦) તા. ૧/૫/૨૧ના શ્રીજી ચરણ પામેલ છે. તે સ્વ. અશોકભાઇના ધર્મપત્ની, રક્ષા, હેતલ તથા સ્વ. દેવાંગના માતુશ્રી, નિલેશકુમાર પંડયા તથા રોન્લડ ગોમ્સના સાસુ, સ્વ. જયંતીલાલભાઇ, સ્વ. રતિલાલભાઇ, સ્વ. નવનિતભાઇ તથા ઈલાબેનના બેન, કિશનની નાની. પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે,

કચ્છી ભાટિયા

કાંદિવલી નિવાસી મૂળ મુન્દ્રા કચ્છ કીર્તિ જમનાદાસ રામૈયા (ઉં. વ. ૭૪) તે મંજરીબેનના પતિ, સ્વ. મનાબેન જમનાદાસ રામૈયાના પુત્ર, નીરવ-અ.સૌ. દેવાંશીના પિતા, મધુરસિંહ, દિલીપસિંહ, સ્વ. પુષ્પાબેન લાલજી, સ્વ.મધુરીબેન ચંદ્રસિંહ, સ્વ. નિર્મળાબેન, ગં.સ્વ. પ્રભાબેન દ્વારકાદાસના ભાઈ, સ્વ. કાનાબેન, સ્વ. મનાબેન, રંજનબેન, ચંદ્રિકાબેન, સ્વ. દ્વારકાદાસના બનેવી. ૧/૫/૨૧ના રોજ શ્રીજીશરણ પામેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કપોળ

પાંચતલાવડાવાળા હાલ વિલેપાર્લા ઈસ્ટ, નરેન્દ્ર ગંગાદાસ કાણકિયાનાં ધર્મપત્ની ચારુ કાણકિયા (ઉં. વ. ૬૮) તે દેલવાડાવાળા સ્વ. બાલકીસનદાસ પરમાણંદદાસ સંઘવીના દીકરી તા. ૨/૫/૨૧ રવિવારનાં શ્રીજીચરણ પામેલ છે. તે હેમલભાઈ, તથા જીગના રિતેશ મહેતાના માતુશ્રી. અ. સૌ. ધરતી હેમલ કાણકીઆ તથા રિતેશ કીરીટભાઈ મહેતાના સાસુજી અને યશના દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1667771
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com