24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફનવર્લ્ડ

‘મુંબઇ સમાચાર’એ શરૂ કરેલા જ્ઞાન સાથે ગમ્મત આપતા ફનવર્લ્ડને વાચકોએ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો છે. તમારા ઉમંગ અને ઉત્સાહથી પ્રેરાઈને શરૂ કરેલા આ નવા ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

શુક્રવાર સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

funworld@bombaysamachar.com

----------------

ઓળખાણ પડી?

આઇપીએલમાં બેટિંગ અને બોલિંગથી વિરોધી ટીમના છક્કા છોડાવનારા ચેન્નઇ સુપરકિંગ્સના આ વન મેન આર્મીની ઓળખાણ પડી? આ ભારતીય ક્રિકેટર બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગની સાથે ઘોડેસવારી અને તલવારબાજીમાં પણ પાવરધો છે.

------------------

પકડદાવ

આપેલા શબ્દોમાંથી એક એક અક્ષર જોડીને મુંબઇના મલાડ વિસ્તારમાં પ્રખ્યાત થયેલા ઑક્સિજન મેનનું નામ જણાવો.

ઝરણું, શાશ્ર્વત, સિંહફાળો, શેરુ, રખડપટ્ટી, નવનીત, વાઘ

------------------

ગીત ગાતા ચલ

યે જવાની હૈ દિવાની, હા મેરી રાની, રુક જાઓ રાની... ૧૯૭૨માં આવેલી ફિલ્મમાં રણધીર કપૂર અને જયા બચ્ચન પર ફિલ્માવેલું આ ગીત કોણે લખ્યું છે અને સંગીત કોણે આપ્યું છે?

-------------------

જોડી જમાવો

સમાનાર્થી શબ્દો

અ ઇ

૧. પાવરધા બરતરફ

૨. ચેષ્ટા હોશિયાર

૩. આઘું ભોંઠું પડવું

૪. પાણીચું ટીખળ

૫. છોભીલું દૂર

---------------------

હસી લઈએ

અડધી રાતે સોસાયટીમાં થતા અવાજને કારણે પતિ જાગ્યો અને સોસાયટીવાળાને પૂછ્યું કે શેનો ખખડાટ થાય છે? સોસાયટીવાળા: પાણીમાં ઝેર છે. પતિ ફટાફટ ઘરે આવ્યો ત્યારે પત્નીએ પૂછ્યું: આટલો અવાજ કેમ થાય છે? પતિ: કંઇ નહીં તું આ પીને સૂઇ જા.

-------------------

આડાઅવળા સીધા કરો

આઇપીએલના ઝળકતા સિતારા (૧) ર્શ પ દી અ હ સિં (૨) ચે યા ન સા ત રિ ક (૩) દે દ વ પ ત્ત લ ડી ક (૪) દી પ ડા હૂ ક (૫) તી ની ણા શ રા

-------------------

ગયા બુધવારના જવાબ

ૄ ઓળખાણ પડી?: અભિનંદન

વર્ધમાન

ૄ પકડદાવ: દિલીપ વળસે પાટીલ

ૄ ગીત ગાતા ચલ: રાહુલદેવ બર્મન

ૄ આડાઅવળા સીધા કરો:

૧. કમ્યુનિટી સ્પ્રેડ

૨. સોશિયલ ડિસ્ટન્સ

૩. આઇસોલેશન

૪. પેરાસિટામોલ

૫. રેમડેસિવિર

જોડી જમાવો:

૧. અદ્યતન પુરાતન

૨. ઉત્થાન પતન

૩. ખોફ મહેર

૪. ઊખળ ફળદ્રુપ

૫. કઠણ પોચું



આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Lls37h0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com