19-April-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

દશા શ્રીમાળી સ્થા. જૈન

મોરબી નિવાસી હાલ ભાયંદર સ્વ. વાડીલાલ દલીચંદ મહેતાના ધર્મપત્ની સ્વ. મધુબેન (ઉં. વ. ૮૪) તા. ૨૮-૨-૨૧ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે મેહુલ, હંસા રાજેશ સંઘવી, પ્રીતિ કમલેશ કોઠારી, મીતા (કામિની), નિલેશ મેઘાણી તથા સ્વ. નીનાના માતુશ્રી. તે તેજલના સાસુ. તે સ્વ. પૂનમચંદભાઈ, સ્વ. રૂક્ષ્મણીબેન, સ્વ. મંછાબેન, ગં. સ્વ. લીલમબેન અને ચીમનલાલના ભાભી. લૌકિક વ્યવહાર અને પ્રાર્થના રાખેલ નથી.

દશા શ્રીમાળી સ્થા. જૈન

દામનગર નિવાસી હાલ ઘાટકોપર અશોકભાઈ જયંતિલાલ ખુશાલદાસ અજમેરાના ધર્મપત્ની મીનાબેન (ઉં. વ. ૭૩) તે અર્પીત તથા પૂર્વીના માતુશ્રી, રૂપલ તથા ચિરાગના સાસુ. અર્ણવ તથા આયુષીના નાનીમા તેમજ સ્વ. મધુબેન અને ઈલાબેનના ભાભી તા. ૧-૩-૨૦૨૧, સોમવારના અરિંહતશરણ પામેલ છે. ચક્ષુદાન કરેલ છે. લૌકિક વ્યવહાર પ્રથા બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ગોંડલ નિવાસી હાલ અંધેરી મૂળચંદ ઝવેરચંદ કોઠારીના સુપુત્ર ભોગીલાલ કોઠારીના ધર્મપત્ની અ. સૌ. જયાબેન (ઉં. વ. ૮૮) તે કરિશ્માના મમ્મા તે જીગ્નેશ હરસુખભાઈ દેસાઈના સાસુ. પ્રથમના નાની, તે સ્વ. સૂર્યકાંત, સ્વ. કિશોરકાન્ત, સ્વ. શશીકાંત તથા બટુકના ભાભી તા. ૨૭-૨-૨૧ના રોજ સવારે ૧૦ વાગ્યે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

સોરઠ વિશાશ્રીમાળી જૈન

સ્વ. વજીબેન અને સ્વ. રામચંદ જાદવજી શેઠના સુપુત્ર દિનેશ શેઠ જૂનાગઢ વતની બોરીવલી નિવાસી, અમદાવાદ નિવાસી મિનાક્ષી વિનોદરાય ફોફરીયાના ભાઈ. મધુબેનના પતિ. કલ્પેશ શાહના સસરા. આગમ ઊર્જાના નાના. સ્વ. હરેશ વિજય જયંત શાહ અને રાજશ્રી ભરત મહેતાના બનેવી તા. ૧૨-૨-૨૧ના રોજ શુક્રવારે શિકાગો યુએસએ ખાતે અરિહંતશરણ પામેલા છે. લૌકિક વહેવાર બંધ છે.

દશા શ્રીમાળી દેરાવાસી જૈન

ગામ વાંકાનેર હાલ ઘાટકોપર રવિન્દ્રભાઇ ચુનીલાલ ટોલીયાના ધર્મપત્ની અ. સૌ. કુન્દનબેન (ઉં.વ. ૭૮) તા. ૧-૩-૨૧ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. શાંતાબેન દલસુખભાઇ શેઠના દિકરી. તે ચેતન, મનિષા ખિતેશભાઇ મોદી, જાગૃતિ નિતીનભાઇ ગોસાલીયા, નિકીતાબેન નિમેષભાઇ દોશીના માતુશ્રી. પ્રીતીબેનના સાસુ. તે સ્વ. વૃજલાલભાઇ, ઠાકરસીભાઇ તથા જયાબેન છબીલદાસ ભટ્ટના ભાભી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

અમરેલી હાલ વિલેપાર્લે સ્વ. વસંતરાય ચુનીલાલ પંચમિયાના ધર્મપત્ની નલિનીબેન (ઉં.વ. ૮૧) તે કેતનભાઇ, કલ્પાબેન તથા રૂપાબેનના માતુશ્રી. તે ભારતીબેન નીતિનભાઇ પારેખ, ગિતેષભાઇ વોરાના સાસુ. તે સ્વ. શરદભાઇ, દિનેશભાઇ, કુંદનબેન, જ્યોતિબેનના ભાભી. તે ગોવિંદપુર નિવાસી સ્વ. શામળજી દેવચંદ ઘાટલીયાના દિકરી તા. ૨૮-૨-૨૧ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન

વાંઢના અ.સૌ. દમયંતીબેન મેઘજી નંદુ (ઉં.વ. ૭૨) ૧-૩-૨૧ના અવસાન પામેલ છે. મેઘજીના પત્ની. સોનબાઇ રતનશી વેરશીના પુત્રવધુ. વસંત, અનંત, જયશ્રીના માતા. તલવાણા સાકરબેન ઉમરશી નેણશીના પુત્રી. હેમચંદ, મહેશ, મોટા મેશરા કસ્તુરબેન હંસરાજ, લીલાવતીબેન કેશવજી, ભોરારા અમૃતબેન અરવિંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. અનંત નંદુ, ૨૦/૨૨, ખેમરાજ બિ.નં. ૫, ખંબાટા લેન, ખેતવાડી, મું. ૪.

ગેલડાના શાંતિલાલ શામજી ફુરીયા (ઉં.વ. ૮૦) તા. ૧-૩-૨૧ના અવસાન પામેલ છે. માતુશ્રી દેમુબાઇ શામજી કેશવજીના પુત્ર. લક્ષ્મીબેનના પતિ. પરેશ, લીઝા, ભાવેશના પિતા. બિદડાના માતુશ્રી રતનબેન કુંવરજી વેલજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠેકાણું : ભાવેશ ફુરીયા, ૧૯/૧૦૨, શ્રી દુર્ગા ભુવન, એલ.ટી.રોડ નંબર-૨, એમ.જી.રોડ, ગોરેગામ (વેસ્ટ).

બાંભડાઇના દક્ષાબેન ખુશાલ સોની (ઉં.વ. ૫૪) તા. ૧-૩ના અવસાન પામેલ છે. માતુશ્રી હીરબાઇ આણંદજીના પુત્રવધુ. ખુશાલના પત્ની. મનીષ, કેવલના માતુશ્રી. સ્વ. મણીબાઇ લક્ષ્મીચંદના પુત્રી. મહેશ કિશોર, ઉષાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ખુશાલ સોની, ઇ/૧૦૪, રીજન્સી પાર્ક, રાધાકૃષ્ણ મંદિરની સામે, ચકીનાકા, કલ્યાણ (વેસ્ટ).

કોટડા (રોહા)ના અનિલ હિરજી ગાલા ઉ.વ. ૫૦ તા. ૨૭-૨-૨૧ના પુના મધે અવસાન પામેલ છે. દમયંતી હીરજીના પુત્ર. શિલ્પાના પતિ. પરાગ, ચિરાગના પિતાશ્રી. રેખા, ગીતા, સ્વ. ખુશાલ, સ્વ. દિપકના ભાઇ. વરલીના રેંમત જફરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અનીલ શીવજી ગાલા, એ/૨, ૩૦૨- અંબા વાટીકા, એન.આય.બી.એમ. રોડ, કોઠવા, પુના - ૪૧૧૦૪૮.

ગુંદાલાના જેકી શાંતિલાલ સતરા (ઉં.વ. ૩૩) તા. ૨૪-૨-૨૧ના અરિહંત શરણ પામેલ છે. પ્રેમીલાબેન શાંતિલાલ ભાણજીના પુત્ર. રીકીના ભાઇ. સ્વ. લક્ષ્મીબેન ભાણજી શીવજીના પૌત્ર. લુણીના મણીબેન નાનજી રાજપારના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. રિકી સતરા : ડી / ૪૧/૪૪૬, શ્રી શ્રમીક કો.ઓ. સોસાયટી, સેક્ટર- ૪, ચારકોપ, કાંદીવલી (વેસ્ટ).

કોડાયના લીલાવંતી લાલન (ઉં.વ. ૭૭) તા. ૨૮-૨-૨૧ના અવસાન પામેલ છે. કેસરબેન લાલજી લાલનના પુત્રવધુ. સુરજીના પત્ની. હંસા, ચંદન, અનિતા, નિલમ, કિરણ, ભરતના માતુશ્રી. કાંડાગરા પરમાબાઇ રામજી (કાકુ)છેડાના પુત્રી. દેવચંદ, કેશવજી, મંગલ, મણીબેન વિજપાર, દેશલપુર ભાણબાઇ જેઠાલાલ, મુંદ્રા લક્ષ્મીબેન કલ્યાણજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભરત સુરજી, ૮/લવલી હાઉસ, રોડ નં. ૨૭, શાંતિનગર, વાગલે એસ્ટેટ, થાણા-૪૦૦૬૦૪.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7wgo4V24
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com