19-April-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

બહાદુર નરીમાન દારૂવાલા તે મરહુમ રોહાની બહાદુર દારૂવાલાના ખાવિંદ તે બુરઝીન બહાદુર દારૂવાલાના બાવાજી. તે મરહુમો દોલતબાનુ તથા નરીમાન પેસ્તનજી દારૂવાલાના દીકરા. તે પર્લ બુરઝીન દારૂવાલાના સસરાજી. તે દેલારા બુરઝીન દારૂવાલાના બપાવાજી તે હોમી દારૂવાલા, બખ્તાવર દુમસ્યાના ભાઈ. તે મરહુમો પરવીઝ તથા ફિરોઝ બુસ્તાનીના જમાઈ (ઉં. વ. ૭૫) રહેવાનું ઠેકાણું: સી-૧૨/૩, ગોદરેજ હીલ સાઈડ કોલની, વિક્રોલી (વે.), મુંબઈ-૪૦૦૦૭૯. ઉઠમણાંની ક્રિયા તા. ૩-૩-૨૧, બપોરે ૩-૪૫ પી. એમ. દાદર મધ્યે રૂસ્તમ ફરામ અગિયારીમાં છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

e15vi7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com