5-December-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

કેશવજી (ઉં.વ. ૮૩) તા. ૨૭-૧૦-૨૦, મંગળવારે સ્વર્ગવાસ થયેલ છે. સ્વ. જાધવજી શામજી ગણાત્રા અને સ્વ. વેલબાઈ ગામ ગઢશીશાના પુત્ર. સ્વ. ખીમજીભાઈ તન્ના રવાપરના જમાઈ. સ્વ. ખીમજી જાધવજી, સ્વ. રૂક્ષ્મણીબેન સુંદરજી, સ્વ. હંસરાજભાઈ જાધવજી, સ્વ. જશોદાબેન વિશ્રામભાઈ, સ્વ. સાવિત્રીબેન મોહનલાલ, શાંતાબેન કુંવરજી, સ્વ. દયારામભાઈ જાદવજીના ભાઈ. હરેશ, રાજેશ, નિલેશ, દિપેશના પિતા. સ્વ. નૈના હરેશ, જાગૃતિ હરેશ, હેમાક્ષી રાજેશ, અલ્પા નિલેશ, શીતલ દિપેશના સસરા. રાહુલ, પૂજા, હર્ષ, કૃપા, જીનલ, ધ્રુવના દાદા. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મેંદરડા વાડા હાલ કાંદિવલી ભીખુભાઈ નારણભાઈ ગોહિલ (ઉં.વ. ૬૨)તે નયનાબેનના પતિ. સ્વ. દિવાળીબેન નારણભાઈ ગોહિલના પુત્ર. સ્વ. જયાબેન ધનજીભાઈ ભરખાડાના જમાઈ. દિવ્યા, નિશિતા, હિરેનના પિતા. યયાતકુમાર, ચિરાગકુમારના સસરા. તીથી, શિવાંશના નાના તા. ૨૬-૧૦-૨૦, સોમવારે ગોપાલશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કુ. મૃદુલાબહેન (ઉં. વ. ૬૮) તે જાંબુડા નિવાસી સ્વ. મોહનલાલ કરુણાશંકર જાની (ઝાંઝીબારવાળા) તથા સ્વ. મંજુલાબેનના નાની પુત્રી તા. ૨૮/૧૦/૨૦ના રોજ કૈલાસવાસી થયા છે. તે દીનકર મોહનલાલ, રેખા મોહનલાલ, ગં. સ્વ. સુમિત્રા મધુકર તથા ગં. સ્વ. સુશીલા શંકરનાં બહેન. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ગામ મોટા રતડિયા હાલે મુલુંડના રમેશ દયાશંકર કેશવાણી (ઉં. વ. ૬૨) તા. ૨૬/૧૦/૨૦ સોમવારના રામશરણ પામેલ છે. તે ધનલક્ષ્મી (મંગળા)ના પતિ, સ્વ. હિરબાઈ દયાશંકરના પુત્ર તથા ચિયાસરના ગં. સ્વ. જવેરબાઈ શિવશંકર ભટ્ટના મોટાજમાઈ, મહેશ, રાજેશ અને સ્વ. વસંતલાલ દયાશંકર કેશવાણીના ભાઈ તથા સ્વ. રમીલાબેન મોહનલાલ, કુસુમબેન પ્રવિણચંદ્ર, ગં. સ્વ. ગીતાબેન રાજેશકુમારના ભાઈ, તે ભાવેશ, કાજલ અને હિનાના પિતા. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

લુહાર સુતાર જ્ઞાતિ

ગામ નાના રાજકોટવાળા, હાલ મલાડ સ્વ. કાન્તાબેન ત્રિભોવનદાસ કારેલિયાના પુત્ર પ્રવિણભાઈના ધર્મપત્ની અ.સૌ. ગીતાબેન (ઉં. વ. ૬૩) અક્ષરધામ પામ્યા છે. તે સુનીલ, પ્રમિત, વીણા ભાવેશ મકવાણાના માતુશ્રી, જાગૃતિબેન અને કિંજલબેનના સાસુ, મહેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ, ભરતભાઈ, રેખાબેન, જયશ્રીબેન, રીટાબેન, વર્ષાબેન રમેશકુમાર પરમારના ભાભી. રાજુલાવાળા ગં. સ્વ. કંચનબેન ધનજીભાઈ કવાના દીકરી. તા. ૨૭/૧૦/૨૦૨૦ મંગળવારે રામચરણ પામ્યા છે. તેમની ટેલિ. પ્રાર્થનાસભા ૨૯/૧૦/૨૦૨૦ ગુરુવારે સાંજે ૪ થી ૬. (લૌકિક પ્રથા બંધ છે)

હાલાઈ લોહાણા

કરાંચીવાળા હાલ માલાડ, સ્વ. રમણીકલાલ પ્રાગજી બુદ્ધદેવના ધર્મપત્ની ગં. સ્વ. લીલાવતીબહેન (ઉં. વ. ૮૩) ૨૬-૧૦-૨૦ના શ્રીશરણ પામ્યા છે. તે સ્વ. અતુલ, સ્વ. રીટા, ગં. સ્વ. સોનલ જયેશ સાહિતા, ચેતનભાઈના માતા, ઉષાબહેનના સાસુ, સ્વ. વાલીબહેન ગંગારામ મીરાણીના પુત્રી, સ્વ. લીલાધરભાઈ, ચત્રભુજભાઈ, સ્વ. અ.સૌ. નિર્મલાબહેન ચતવાણી, સ્વ. અ.સૌ. ઊમિલાબહેન કોટક, સ્વ. અ.સૌ. ભગવતીબહેન કાનાબારના ભાભી. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા

સ્વ. લક્ષ્મીબેન ડુંગરશી દામજી કામાણી (દુઆખોભડીયા) કચ્છ ગામ ગુઈર હાલે નાગપુરનાં નાના સુપુત્ર કિશોર (ઉં. વ. ૫૬) મંગળવાર તા. ૨૭/૧૦/૨૦નાં રામશરણ પામેલ છે. તે જાગૃતીબેનના પતિ, ચીરાગ તથા ચાર્મીના પિતા. તે ગોવિંદ, સુરેન્દ્ર, પુર્ણિમા સૂર્યકાન્ત રાયચન્ના, ગં. સ્વ. પ્રફુલા જીતેન્દ્ર કોઠારી, મહેન્દ્ર, ગ. સ્વ. રીટા નરેન્દ્ર ભગદે તથા હસુમતી મિતેશ ચંદનના ભાઈ. તે સ્વ. પદમાબેન રમેશ લધારામ કતીરા કચ્છ ગામ કોરીયાણી હાલે મોરબીવાળાના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી.

દેસાઈ સઈ સુથાર જ્ઞાતિ

મહુવા હાલ લાલબાગ (પરેલ)ના સ્વ. જગદીશભાઈ નરોત્તમદાસ માંડલિયા (ઉં. વ. ૬૨) તે સ્વ. લીલાવતીબેનના દિકરા, તે કલ્પનાબેનના પતિ, તે દર્શન અને હેતલના પિતા, તે વિરાજ રમેશભાઈ વાઘેલાના સસરા, તે જિતેંદ્રભાઈ, બ્રિજેશભાઈ, દિપકભાઈ, રેખાબેન તથા પારૂલબેનના ભાઈ, દિપકભાઈ વ્રજલાલ સરવૈયા તથા નીરૂબેન રાઠોડના બનેવી. ગુરુવાર, તા. ૨૨/૧૦/૨૦ના સ્વર્ગવાસ થયેલ છે. બેસણું તથા સર્વ લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

નાઘેર દશા મોઢ માંડલિયા વણિક

ગીરગઢડા નિવાસી હાલ બોરીવલી હસમુખરાય લક્ષ્મીચંદ નોતરીયાના ધર્મપત્ની અ.સો. ઈન્દુમતિ નોતરીયા (ઉં.વ.૭૨) તે મંગળવાર, ૨૭.૧૦.૨૦ના શ્રીજીચરણ પામેલ છે. તે અલ્પા, બૈજુ, અમિતના માતુશ્રી. તે દેવેન, મમતા, કિંજલના સાસુ. તે માનવ, ક્રિષાના દાદી. તે જય, ઉર્વિના નાની. તે સ્વ. મણીલાલ કાળીદાસ દામાણીના પુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

પરજીયા સોની

ભેરાઇવળા હાલ મલાડ રમણીકલાલ મગનલાલ સતીકુંવર (ગોહિલ) (ઉં.વ. ૮૩) તે તા. ૨૭/૧૦/૨૦ના રોજ શ્રીજીશરણ પામ્યા છે. સ્વ. જયશ્રીબેનના પતિ, જયદીપ તથા સ્વ. સંજયના પિતા, નીતા તથા હિનાના સસરા, સ્વ. નવનીતભાઈ, ભાનુબેન કેશવલાલ ધકાણના ભાઈ, સ્વ. પરસોત્તમભાઈ વશરામભાઇ ધકાણ દેલવાડાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા ઝારોલા વણિક

ગં.સ્વ. શશીકલા ચંદ્રકાન્ત શાહ (ઉં.વ.૭૭) તે સ્વ. ચંદ્રકાન્ત નગીનદાસ શાહના ધર્મપત્ની, ગાર્ગી વિકાસ શાહના માતુશ્રી, (ગામ-ડભોઈ) હાલ મુંબઈ તા. ૨૬-૧૦-૨૦૨૦ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક બંધ છે.

કપોળ

શીહોરવાળા હાલ કાંદિવલીના સ્વ. મંગળાબેન દેવીદાસ આત્મારામ કાણકીયાના પુત્ર ચંદ્રકાન્ત (ઉં.વ. ૭૫) તા. ૨૭-૧૦-૨૦૨૦ને મંગળવારના એડીશન ન્યુજર્શી મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તે મોહીનીબેનના પતિ, નીરવ, મનીષા વિપુલ મહેતા, વીભા જીતેન્દ્ર આશરના પિતા, ભૈરવીના સસરા, ભરતભાઈ, અનુબેન મહેશકુમાર મહેતા, રેખાબેન ધીરજલાલ ગોરડીયાના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કંઠી ભાટિયા

ગં.સ્વ. કનકલતાબેન નેગાંધી (ઉં.વ. ૮૩), તે સ્વ. કિસનદાસ જેઠાભાઈ નેગાંધીના ધર્મપત્ની. સ્વ. કરસનદાસ ખીમજી આસર (અલ્પઈવાળા)ના પુત્રી. તે સ્વ. હિતેશ, અ.સૌ. ચાંદની ધીરેન્દ્ર ચિતલીયા, અ.સૌ. દીના હેમંત વેદ, અ.સૌ. ઉમા મુકેશ આસર અને ચિ. ઉમેશના માતુશ્રી. તે સોનલ નેગાંધીના સાસુ. ચિ. સિદ્ધાર્થના દાદી સોમવાર, તા. ૨૬-૧૦-૨૦ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

નવગામ ભાટિયા

સુનીલ લક્ષ્મણભાઈ વેદ (ઉં.વ. ૬૨), તે સ્વ. લક્ષ્મણભાઈ મુળજીભાઈ વેદના સુપુત્ર. સ્વ. ભગવાનદાસભાઈ જમનાદાસભાઈ સંપટના જમાઈ. પ્રીતીબેનના પતિ. પ્રકાશભાઈ, મોહનભાઈ, આરતીબેન નીતીનભાઈ સંપટના ભાઈ. મેહુલ અને જયના પિતાશ્રી તા. ૨૭-૧૦-૨૦ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

બાલાસિનોર દશાનીમા વણિક

ગં.સ્વ. મીનાબેન શેઠ (અત્તરવાળા) (ઉં.વ. ૭૪) તે સ્વ. બિપિનકુમાર ચીમનલાલ શેઠના પત્ની. જસ્મીન અને રેશ્માના માતા. પારૂલ અને ધર્મેશકુમારના સાસુ. શ્રીયા અને વિજીતના દાદી. માહી અને શ્રેયશના નાની તા. ૨૫-૧૦-૨૦ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.

હાલાઈ લોહાણા

મૂળ ગામ સુત્રેજ હાલ સીપી ટેંક-મુંબઈ તુલસીદાસ (ઉં.વ. ૯૦) તે સાકરબેન વેલજીભાઈ ઠક્કરના પુત્ર. સ્વ. મણીબેન તુલસીદાસ ઠક્કરના પતિ. હરેશ, ભાવના પરીમલકુમાર મોટલા, મમતા મુકેશકુમાર ઠક્કરના પિતા. સ્વ. ખીમજીભાઈ, સ્વ. ગોકળભાઈ, સ્વ. પ્રેમજીભાઈ, સ્વ. લીલાવતીબેન ખીમજીભાઈ ચંદારાણા, સ્વ. નંદુબેન અમરતલાલ કટારીયાના ભાઈ. ગોસા નિવાસી હાલ મુંબઈ સ્વ. વલ્લભદાસ કુરજી લાખાણીના જમાઈ તા. ૨૮-૧૦-૨૦ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી વણિક

સ્વ. ચંદુલાલ મોદીના પુત્ર સ્વ. નલીન મોદી (ઉં.વ. ૬૮) શનિવાર, તા. ૨૪-૧૦-૨૦ના શ્રીજીચરણ પામ્યા છે. તે શિરીષભાઈ, સ્વ. ભૂપેન્દ્રભાઈ, દેવેન્દ્રભાઈ, કિરીટભાઈ, જયોતીન્દ્રભાઈનો નાનો ભાઈ. કોમલ જીજ્ઞેશ મહેતા, પ્રતીક, રેશમાના પિતાશ્રી. જશ, જયદિત્યના દાદા. પ્રાર્થનસભા તા. ૩૧-૧૦-૨૦ના રાજસ્થાની મહિલા મંડળ, સાંઈબાબાના મંદિરની પાછળ, ફોરજેટ સ્ટ્રીટ, ગોવાલિયા ટેંક બસ ડેપો પાસે, મુંબઈના બપોરે ૩.૩૦ થી ૫.૩૦ સુધી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1H4Ug3V
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com