29-October-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન

જામનગર હાલ મલાડ સ્વ. નવીનચંદ્ર હરખચંદ વોરા (શાહ)ના ધર્મપત્ની સુશીલાબેન (ઉં. વ. ૮૨) ૧૬-૯-૨૦ બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે અભય, ભાવના, ફાલ્ગુની, અમર, તેજલના માતુશ્રી. સુનિતા, અતુલકુમાર, હિમાંશુકુમાર, ભારતી, રાજેશકુમારના સાસુ. સુધાબેન મહેન્દ્રકુમાર શાહ, ભારતીબેન પ્રકાશકુમાર શાહના મોટા ભાભી. પિયર પક્ષે સ્વ. શાંતાબેન કલ્યાણજી મકીમના પુત્રી. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી વિશા શ્રીમાળી મૂ. જૈન

લીંબડી હાલ વલસાડ સ્વ. શશીકાંત ધીરજલાલ શાહના ધર્મપત્ની જયાબેન (ઉં. વ. ૮૪) ૧૫-૯-૨૦ મંગળવારના અરિહંતશરણ થયેલ છે. તે નિમેષભાઈ, દીપેશભાઈ, બીના અમીષ શાહ, ભાવિની સંજય મહેતાના માતુશ્રી. નિકીતા, રત્નાના સાસુ. પિયર પક્ષે પ્રિયકાંત મણીલાલ શાહના બેન. યશ, પૂજા, વિરાલી, આયુષી, રિદ્ધિના દાદી. આનશી, ભાવિન, શાલીભદ્ર, કેજલના નાની. પ્રાર્થના, લૌકિક વહેવાર બંધ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

વાલર (દાઠા) હાલ મુલુંડ દિપીકાબેન અશ્ર્વિનકુમાર ચંપકલાલ ગાંધીની પુત્રી બીનલ (ઉં.વ. ૩૬) તે રૂચીતની બહેન. નયનાબેન ચંદ્રકાંત દોશી, પ્રવિણાબેન ભરતકુમાર શેઠ, નીલાબેન કિરણકુમાર સંઘવીની ભત્રીજી. મોસાળ પક્ષે પીયાવાળા (હાલ કાંદિવલી) શાંતિલાલ હરજીવનદાસ પટેલની ભાણેજ તા. ૧૫-૯-૨૦, મંગળવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી વિશા શ્રીમાળી મૂ. જૈન

લીંબડી હાલ વલસાડ સ્વ. શશીકાંત ધીરજલાલ શાહના ધર્મપત્ની જયાબેન (ઉં.વ. ૮૪) તા. ૧૫-૯-૨૦, મંગળવારના અરિહંતશરણ થયેલ છે. તે નિમેષભાઈ, દિપેશભાઈ, બીના અમીષ શાહ, ભાવિની સંજય મહેતાના માતુશ્રી. નીકીતા, રત્નાના સાસુ. પિયર પક્ષે પ્રિયકાંત મણીલાલ શાહના બેન. યશ, પૂજા, વિરાલી, આયુષી, રિદ્ધિના દાદી. આનશી, ભાવિન, શાલીભદ્ર, કેજલના નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વહેવાર બંધ છે.

મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન

વાંકાનેર નિવાસી (હાલ માટુંગા) લીલાવંતીબેન વૃજલાલ અમૃતલાલ શાહના સુપુત્ર. વિનોદરાય વૃજલાલ શાહ (ઉં.વ. ૮૧) તે સ્વ. નિરંજનાબેન પતિ. તે શેતલ-અ.સૌ.અમીષા, જસ્મી મંદારકુમાર ઘુરંધર, હેમલ ઉમિતકુમાર શાહ તથા ઉર્વશી સંદિપકુમાર દોશીના પિતાશ્રી. તે સ્વ. વિનોદીનીબેન હસમુખરાય શાહ, સ્વ. અશોકભાઈ, સ્વ. પ્રદીપભાઈ તથા સ્વ. હસમુખભાઈના ભાઈ. પડધરી નિવાસી સ્વ. વાડીલાલ રવજીભાઈ પટેલના જમાઈ. મંગળવાર ૧૫-૯-૨૦ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકીક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ઢસા જંક્શન નિવાસી (હાલ કાંદિવલી) સ્વ. વિનયચંદ મગનલાલ બોટાદરાના ધર્મપત્ની નિર્મળાબેન બોટાદરા (ઉં.વ. ૮૬) ૧૭-૯-૨૦ના ગુરુવારે અરિહંતશરણ પામ્યા છે. તે હસમુખભાઈ, સ્વ. પંકજભાઈ, મનોજભાઈ, પુનિતાબેન ભરતકુમાર સરવૈયા તથા નમ્રતાબેન હેમંતકુમાર દાણીના માતુશ્રી. પન્નાબેન, ભાવનાબેન તથા નીપાબેનના સાસુ. સ્વ. અમિત, ધવલ, શ્રધ્ધા, અમિતા, જય, જીત, મહેનદી, વૃત્તિ, ધ્રુત્તિ, ડોલી, રિનાના દાદી. પિયરપક્ષે ગઢડા નિવાસી સ્વ. રણછોડદાસ વનમાળીદાસ દોશીના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી વિશા ઓસવાળ જૈન

નાના આસંબીયાના સોનલબેન કલ્યાણજી છેડા/શાહ (ઉં.વ. ૮૦) ૧૫-૯-૨૦ના અવસાન પામેલ છે. તે ગંગાબાઇ વીરજીના પુત્રવધુ. કલ્યાણજી વીરજીના પત્ની. ધનેશ, ભારતી, ભરતના માતુશ્રી. રાયણ દેવકાબેન જયંત ગોસરના દિકરી. ચંદ્રકાંત, સૂર્યકાંત, મેરાઉ ચંચળબેન રતીલાલ, રામાણીયા ભાનુબેન ભાઇલાલ, કોડાય જયા શાંતીલાલ, લાયજા જ્યોત્સના કલ્યાણજી, ભુજપુર લતા મણીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ધનેશ કે. શાહ, જી-૧, વિરેશ્ર્વર સ્મૃતિ, રામ મંદિર રોડ, પાર્લા (ઇ.).

કપાયાના લક્ષ્મીચંદ રતનશી મામણીયા (ઉં.વ. ૭૪) ૧૫-૯-૨૦ના અવસાન પામ્યા છે. લાછબાઇ રતનશી દેવજીના સુપુત્ર. હેમલતાબેનના પતિ. દિપેશ, જીગ્નેશ, રીતેશના પિતા. નેમજી, દેશલપુરના વિમળા માવજી, ભુજપુરના તારાબેન દેવશી, કુંદરોડીના રૂક્ષ્મણી મહેન્દ્ર, બિદડાના શાંતાબેન રમેશ, મો. આસંબીયાના જ્યોત્સના મણીલાલના ભાઇ. સોનબાઇ શામજી વીરજી સંગોઇના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. લક્ષ્મીચંદ રતનશી, બી/૩/૫૦૩, લોક એવરેસ્ટ, જે.ડી.રોડ, મુલુંડ (વે.).

નારણપુર હા. ગંજ બસોદા (ખઙ) ના રતનશી વોરા (ઉં.વ. ૮૪) ૧૫-૯-૨૦ના અવસાન પામેલ છે. ખેતબાઈ લાલજી ગોવા વોરાના સુપુત્ર. વિજ્યાબેનના પતિ. સ્વ ધર્મેન્દ્રના પિતાશ્રી. સ્વ. દેવજી લાલજી, સ્વ. ભાણબાઈ, સ્વ. મુલબાઈના ભાઈ. ડુમરા વાલબાઈ નાનજી કાનજી સાવલાના જમાઈ. પ્રાર્થના સભા રાખેલ નથી.

નવીનાળના હેમલતા આણંદજી ધરોડ (ઉં.વ. ૬૮) ૧૬-૯-૨૦ના અવસાન પામેલ છે. ઉમરબાઇ મુળજી જેઠાના પુત્રવધુ. આણંદજી ધરોડના ધર્મપત્ની. પ્રિતી, ડિમ્પલ, નિમેષના માતુશ્રી. બારોઈના મઠાબાઇ માવજી રતનશી કેનિયાના સુપુત્રી. ચુનીલાલ, મણીલાલ, જગદીશ, તુંબડીના મણીબેન રામજી, ભુજપુરના વેલબાઇ નેમજીના બહેન. પ્રાર્થનાસભા રાખેલ નથી. એડ્રેસ- નિમેષ ધરોડ, બી-૧૦૪, હોમોની ટાવર, ડંપીગ રોડ, મુલુન્ડ (વે.).

મુન્દ્રાના જગશી ખીમજી મોતા (ઉં.વ. ૯૨) ૧૫-૯-૨૦ના અરિહંતશરણ પામેલ છે. પુરબાઇ ખીમજી ભારમલના પુત્ર. લીલાના પતિ. કલ્પુ, અલ્પુ, કેતન, અંજુના પિતા. મુન્દ્રા સ્વ. વેલજી, સ્વ. રતનશી, સ્વ. પ્રેમજી, પત્રી સ્વ. દેવકા, સ્વ. વેલબાઇના ભાઇ. નવીનાર સ્વ. દેવજી પાંચરિયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. કેતન મોતા, જી-૨, બ્રીજા એપાર્ટમેન્ટ, એન્કરપાર્ક, આચોલે રોડ, નાલાસોપારા (ઇ.).

ભોરારાના વનિતા વિશનજી દેઢીયા (ઉં.વ. ૭૩) ૧૫-૯-૨૦ના અવસાન પામેલ છે. હાંસબાઇ પાસુના પુત્રવધુ. સ્વ. વિશનજીના ધર્મપત્ની. સ્વ. દક્ષાના માતુશ્રી. નયનાના માતૃતુલ્ય. છસરા ભમીબાઇ મેઘજી ડાઇયાના પુત્રી. કુંવરજી, જાદવજીના બેન. પત્રી ગં.સ્વ. ધનબાઇ વશનજી કે. શાહ (હીંદમાતા)ના પુત્રી તુલ્ય. વાંકી ભાનુબેન હંસરાજ નાનજી છેડાના બેન તુલ્ય. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વનિતા દેઢીયા, ૩૫, ડાઘા મેન્શન, જી.કે.રોડ, હિંદમાતા, દાદર.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

રાજકોટ નિવાસી (હાલ મુલુંડ) કાંતાબેન રમણીકલાલ સંઘવીના પુત્ર કમલેશભાઈ (ઉં.વ. ૬૫) તે મલ્લિકાબેનના પતિ. મિતુલ, શ્વેતા અંકિત શાહના પિતા. અ. સૌ. સાક્ષીના સસરા. જીયાના દાદા. દિનેશભાઈ, મહેન્દ્રભાઈ, ધીરેનભાઈ, અ. સૌ. ભારતીબેન કિશોરભાઈ ઉચાટ અને અ. સૌ. પ્રતિમાબેન દિનેશભાઈ મહેતાના ભાઈ. સ્વસુર પક્ષે ચિતલ નિવાસી (હાલ નાગપુર) જબકબેન ધીરજલાલ મહેતાના જમાઈ મંગળવાર ૧૫-૯-૨૦ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

ખંઢેરા નિવાસી (હાલ સુરત) શાહ હઠીચંદ ભગવાનદાસના પત્નિ અ. સૈા. વસંતબેન (ઉં.વ. ૮૦) મંગળવાર ૧૫-૯-૨૦ના અરિહંતશરણ પામેલ છે. તે ધર્મેશ, દિપક, રશ્મિ, સંગીતાના માતુશ્રી. નીલા, ભાવના, વિજયકુમાર (ટાણા) શરદકુમાર (મોણપર)ના સાસુ. સ્વ. બાલુભાઈ, સ્વ. જયંતિભાઈના ભાભી. પિયર પક્ષે પોપટલાલ વીરચંદ (મેથળાવાળા)ના દિકરી. જીલ નીરવકુમાર, કિંજલ, કૃતિ, શ્રુતિ, હર્ષ, અભય, નિકુંજના દાદી. નૈતિક, જૈનમના નાની, પરમાણંદભાઈ, કાંતિભાઈ, કનુભાઈ, નિત્યાનંદ વિજયજી મ. સા.ના બહેન. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી વણિક સ્થાનકવાસી જૈન

મુંબઈ નિવાસી મીતાબેન ધીરજલાલ મહેતા (ઉં.વ. ૭૨) તે સ્વ. ધીરજલાલ વનમાળીદાસ મહેતા અને સ્વ. મૃદુલા ધીરજલાલ મહેતાની સુપુત્રી. જયેશા અને મીનલના બહેન ૧૬-૯-૨૦ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

હાથાસાની નિવાસી (હાલ અંધેરી) સ્વ. જયંતિલાલ ભગવાનજી વોરાના ધર્મપત્ની ગુણવંતીબેન (ઉં.વ. ૮૮)નું દેહપરિવર્તન ૧૬-૯-૨૦ના થયેલ છે. તે દિલીપભાઈ, મીનાબેન, રાજેન્દ્રભાઈ તથા સાધનાબેનના માતુશ્રી. ભાવનાબેન, જયંતકુમાર, છાયાબેન તથા પંકજભાઈના સાસુ. સ્વ. પરસોત્તમ માધવજી સોપારીવાલાની પુત્રી. વૃજલાલભાઈ, અન્તુભાઈ, રમેશભાઈ, કંચનબેન, તારાબેન તથા સુશીલાબેનના બેન. દેવાંગ-ડીમ્પી, દિપેશ-કૃતીકા, રોનક-ધ્વની તથા વૈશાખીના દાદી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વીશા નીમા જૈન

કપડવંજ નિવાસી (હાલ કાંદિવલી) ગં.સ્વ. શશીકલાબેન નવનીતલાલ દોશીના પુત્ર જયેશભાઈ (ઉં.વ. ૬૫) ૧૬-૯-૨૦ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે કલ્પનાબેનના પતિ. સ્મિતાબેન તથા કમલેશભાઈના મોટાભાઈ. સુપલ, કૃતિ, જીનાના પિતાશ્રી. મિતેશ, વિશાલ, કૃનાલના સસરા. આઈરા, રિવાન, જીયાનના નાના. તે શ્ર્વસુર પક્ષે લુણાવાડાવાળા સ્વ. ચંદનબેન માણેકલાલ તેલીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ખાખીજલિયા રાજકોટ (હાલ ઘાટકોપર) સ્વ. કંચનબેન તથા સ્વ. હરિલાલ બાટવિયાના સુપુત્ર કિશોરભાઈ (ઉં.વ. ૭૫) તે હંસાબેનના પતિ. નિમેશ તથા વિરેશના પિતાશ્રી. અ.સૌ. ધૃતિ તથા અ.સૌ. નિધીના સસરા. તે કવિત તથા હેતવીના દાદા. સ્વ. જગદીશભાઈ, સુરેશભાઈ, સ્વ. ચંદનબેન મનહરલાલ ખજુરિયા, સ્વ. ભાનુબેન વ્રજલાલ મહેતા, સ્વ. ઈન્દુબેન વિનોદરાય દોશી તથા અ.સૌ. ઉમર્લિાબેન મુકુલભાઈ પારેખના ભાઈ. તે થોરડી નિવાસી સ્વ. વસંતબેન તથા સ્વ. દ્વારકાદાસ સરવૈયાના જમાઈ ૧૪-૯-૨૦ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

મચ્છુકાંઠા વિશાશ્રી માળી જૈન

મોરબીનીવાસી (હાલ કલ્યાણ) સ્વ. અશ્વિનભાઈ જમનાદાસ પ્રાણજીવન મહેતાના પત્ની ગં. સ્વ. હર્ષિદાબહેન (ઉં.વ. ૬૫) તે જિનદત્ત, શીતલબહેન, એકતાબહેનના માતૃશ્રી. સ્વ. બળવંતરાય, સ્વ. હર્ષદરાય, હરીશભાઈ, ગં.સ્વ. તારામતી ચંદ્રકાન્ત મહેતાના બંધુપત્ની. નીલેશકુમાર શાહ, સુજશકુમાર પટવા, અ. સૌ. લિનાના સાસુ. સ્વ. મનસુખલાલ ધારશીભાઈ મહેતાના દીકરી બુધવાર ૧૬-૯-૨૦ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા, લૌકિક વ્યહવાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વે. મૂ. પૂ. જૈન

બગડ હાલ કાંદિવલી સ્વ. તારાબેન ચંદુલાલ કુવાડીયાના પુત્ર બીપીનભાઈ (ઉં.વ. ૫૭) તે નીતાબેનના પતિ. રોનક, નિધિ ચિંતનકુમાર શાહના પિતાશ્રી. હિયાનના નાના. દિલીપભાઈ, સ્વ. રાજુભાઈ, કોકિલાબેન બિપીનકુમાર, દક્ષાબેન ભરતકુમાર, સુરેખાબેન અજયકુમારના ભાઈ. ચોટિલા નિવાસી શાહ ચંદ્રકાંતભાઈ પાનાચંદભાઈના જમાઈ તા. ૧૭-૯-૨૦, ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે. નિવાસસ્થાન: બી-૨, અરિહંત સોસાયટી, દામોદરવાડી સામે, કાંદિવલી પૂર્વ.

દશા શ્રીમાળી સ્થા. જૈન

જેતપુર હાલ મીરા રોડ સ્વ. સવિતાબેન હરીલાલ માયાચંદ દેસાઈના પુત્ર જીતેન્દ્રભાઈ તે હેમાબેનના પતિ. શેફાલી નીશાંત ગડીયા, નેહા મનીષભાઈ કપાસીના પિતા. મહેક આરવ, દાનવી, શૌર્યના નાના. સ્વ. કાંતિલાલ દેસાઈ, ભુપેન્દ્રભાઈ, વિનોદભાઈ, સ્વ. પ્રભાબેન ડી., ઉષાબેન આર., સ્વ. ઈંદુબેન જે., સરયુબેન ડી., સ્વ. પદમાબેન એમ., રમાબેન એસ.ના ભાઈ. શ્ર્વસુર પક્ષે જયસિંગપુર નિવાસી સ્વ. છગનલાલ અંબાવીદાસ શાહના જમાઈ તા. ૧૬-૯-૨૦, બુધવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.

ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વે. મૂ. જૈન

રાજસીતાપુર હાલ વિલેપાર્લા અ. સૌ. મધુબેન (ઉં.વ. ૬૨) તે નવીનચંદ્ર ભીખાલાલ શાહના પત્ની. વરૂણ, જીજ્ઞાના માતુશ્રી. સોનમ, કામેશભાઈના સાસુજી. સ્વ. પ્રહલાદભાઈ, સ્વ. વસુમતીબેન હસમુખલાલ શાહના ભાભી. પિયર પક્ષે ટીંડાનાવાળા હાલ સુરેન્દ્રનગર સ્વ. રંભાબેન મોહનલાલ શાહના પુત્રી તા. ૧૪-૯-૨૦, સોમવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ગુંદરણ હાલ મલાડ સ્વ. ચંપાબેન શાંતિલાલ કમળશી કોઠારીના પુત્ર હિતેશભાઈ (રાજુ) (ઉં.વ. ૫૫) તા. ૧૪-૯-૨૦, સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે મુકેશભાઈ, મૃદુલાબેન રમેશભાઈ શાહ, કવિતાબેન રાજેશભાઈ પારેખના ભાઈ. જયોતીબેનના દિયર. પિયુષ, ચેતનાબેન કૌશિકભાઈ લાખાણી, સ્વ. રિટાબેનના કાકા. સાવરકુંડલા નિવાસી સ્વ. નારણદાસ દોશીના ભાણેજ. રીના પિયુષ કોઠારીના કાકાજી. લૌકિક વ્યવહાર બંધ છે.

શ્ર્વે. મૂર્તિપૂજક જૈન

માંગરોળ હાલ વાલકેશ્ર્વર, મુંબઈ સુરેન્દ્રભાઈ (ઉં.વ. ૮૧) મંગળવાર, તા. ૧૫-૯-૨૦ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. સવકોરબેન તથા સ્વ. તુલસીદાસ જગજીવનદાસ સવાઈના પુત્ર. સ્વ. હેમલતાબેન તથા માલ્વીકાબેનના પતિ. પુષ્પાબેન, સુશીલાબેન, સુનંદાબેન, કલાબેનના ભાઈ. અજય-સોનલ, સ્મિતા - તેજસભાઈ, જલ્પા - પ્રમીતભાઈ, રીટા-અમીનભાઈના પિતાશ્રી. ધવલ, પ્રીશ્ના, નીશી, ભાવેન, સાગર, પુજા, આયુશી, ફાગુનના દાદાજી. પ્રાર્થનાસભા તથા ગુણાનુવાદ રવિવાર, તા. ૨૦-૯-૨૦ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

સાણોદર હાલ મુલુંડ સ્વ. અમીચંદ આણંદજી શાહના સુપુત્ર સ્વ. મહેન્દ્રભાઈના ધર્મપત્ની નિરંજનાબેન (ઉં. વ. ૭૬) તા. ૧૭-૯-૨૦ ગુરુવારના રોજ અવસાન પામેલ છે. તે અભય તથા મીતાબેન દીપકકુમાર શાહ (અલંગવાળા)ના માતુશ્રી. ફાલ્ગુનીના સાસુ. સાનિયા, ઈશા, સંયમના દાદીનાની. પીયર પક્ષ રાજપરાવાળા વોરા મોતીચંદ નારણદાસના દીકરી. સ્થળ: કૃષ્ણા નિવાસ, ૨જે માળે, વાલજી લધા રોડ, મુલુંડ (વે.) લૌકિક વ્યવહાર બંધ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

i2375gJ
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com