29-October-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

ફ્રેની જમશેદજી બાટલીબોય તે મરહુમો બખ્તાવર તથા દોરાબજી મીનવાલાના દીકરી. તે મરહુમ જમશેદજી મેરવાનજી બાટલીબોયના ુવિધવા.તે રતન જમશેદજી બાટલીબોય, દીનાઝ નેવીલ ફોર્બસ ને મેહરવાનજી જમશેદજી બાટલીબોયના માતાજી. તે મરહુમો ટીમ, હોશંગ, નરગીશ, ખોરશેદ તથા રોહીન્ટન ને જેનીના બહેન. તે રેહાન, રીયા, શારા, ટ્રીશા, નોઝર ને ઝુબીનના ગ્રેન્ડ મધર. તે બાનુ બાટલીબોય, નેવીલ ફોર્બસ ને શીરીન બાટલીબોયના સાસુજી. (ઉં.વ. ૯૧). રહેવાનું ઠેકાણું: શીરીન મેનસન, બી બ્લોક, ૪થે માળે, ગામડયા કોલોની રોડ, તાડદેવ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા તા. ૧૮-૯-૨૦ના બપોરે ૩.૪૫ પી.એમ. હ્યુઝીસ રોડ વાચ્છા ગાંધી અગિયારીમાં છે.

વીરા મીનુ તારાપોરવાલા તે મરહુમો બાનુબાઈ તથા હોરમઝજી ગઝદરના દીકરી. તે મરહુમ મીનુ રૂસી તારાપોરવાલાના વિધવા. તે દારાયશ મીનુ તારાપોરવાલા ને ઝુબીન મીનુ તારાપોરવાલાના માતાજી. તે જાલુ તથા મરહુમ રૂસી તારાપોરવાલાના વહુ. (ઉં.વ. ૭૫). રહેવાનું ઠેકાણું: ૧૦૧, હરશા ટુ, રાયજા કોમ્પ્લેક્ષ, ૭ બંગલો, અંધેરી (વે.), મુંબઈ-૪૦૦૦૬૧. ઉઠમણાંની ક્રિયા તા. ૧૯-૯-૨૦ના બપોરે ૩.૪૫ પી.એમ. અંધેરી મધ્યે પટેલ અગિયારી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

235dxHj
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com