25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

હોમાય ખુદામુરાદ નામેરીયાન ઈરાની તે મરહુમ ખુદામુરાદ અસ્પમદીયાર ઈરાનીના વિધવા. તે ફરઝાના ઈરાની ને દાનેશના માતાજી. તે ફ્રીયા ને પરીનાઝના ગ્રેન્ડમધર. તે ફરામરોઝના સાસુજી. તે મરહુમો એરગોવન ને ફરેદુનના દીકરી. તે શીરીન બાસ્તાની, ગુસ્તાસ્પ બાસ્તાની ને મરહુમો દોલત ઝેન્ડબાફ, અવાઝાર સુમોન્ડીના બહેન. (ઉં. વ. ૮૯) રે. ઠે.: મીશ્રા ભવન, રૂમ નં. ૩૦, વાડિયા સ્ટ્રીટ, તારદેવ, મુંબઈ-૪૦૦૦૩૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૫-૨૦૨૦ને દિને સાંજે ૩ કલાકે પુના મધ્યે જે. જે. અગિયારીમાં કરવામાં આવશે.

ફ્રેની પેસ્તનજી વરીયાવા તે મરહુમ પેસ્તનજી પીરોજશાહ વરીયાવાના ધણીયાની. તે મરહુમો સુનામાય તથા હોરમસજી મહેરનોશજી દસ્તુર (ઉદવાડા)ના દીકરી. તે મરહુમો પીરોજશાહ તથા રતનબાઈ વરીયાવાના વહુ. તે ખુરશેદ, હોલી પરવેઝ વરીયાવા, ઝરીન ફરેદુન પંથકી, બેપસી કોબાદ પારાસ, જોલી કેરસી ભમગરા તથા અરનાવાઝ, હોમી ભગતના બહેન. તે કેરસી તથા અસ્પીના માતાજી. તે રૂખશાના તથા હુટોશીના સાસુજી. તે રોશી, શાહઝાદ, ઝીશાન તથા શાઝનીનના બપઈજી. (ઉં. વ. ૮૯) રે. ઠે.: ડી-૩, ૨૧, બીજો માળ, ભરૂચા કોલોની, એ-અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: તારીખ ૨૪-૫-૨૦ રવિવારે અંધેરી પટેલની અગિયારીમાં મું. ટા. ૩.૪૫ થશેજી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1ke5jX01
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com