25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

જામનગર વિશા ઓશવાળ જૈન

બોરીવલી નિવાસી માલતીબહેન બિપિનચંદ્ર કેશવલાલ લાલન (ઉ.વ.૭૪) શુક્રવાર, તા. ૨૨-૫-૨૦૨૦એ અરિહંતશરણ પામેલ છે. તે બિપિનચંદ્રના પત્ની, હસમુખભાઇ, સદ્ગુણાબહેન કાંતિલાલ ઝવેરી , આ.ભ.શ્રી હિતવર્ધનસૂરી, પૂજ્ય મુનિ હિરણ્યસેન, મ.સા., સાધ્વીજી શ્રી નંદીશ્ર્વરા મ.સા., સાધ્વીજી મ.સા. હિતપૂર્ણાશ્રીજીના ભાભી, સલોની, પુન્યેશના માતુશ્રી તેમ જ પ્રીતિ-કેતનના ભાઇ, પૂજ્ય મુનિ અમમસેન મ.સાં. તથા સાધ્વીજી શ્રી ક્ષમાનિધિ મ.સા.ના કાકી, હિતાંશી, શ્રેયાંશીના દાદી, શાહ ધારસીભાઇ ચત્રભુજ ધ્રોળવાળાના પુત્રી. (લૌકિક વ્યવહાર બંધ છે) ઠે.: પુન્યેશ બિપિનચંદ્ર લાલન, ૩૦૧, ગોપાલપુરી, એસ.વી.રોડ, બોરીવલી ઇસ્ટ, મુંબઈ-૬૬.

વિશા પોરવાડ પારચોલા સમાજ જૈન

મુંબઈ નિવાસી સરોજબહેન હીરાચંદ શાહ (ઉં. વ. ૮૩), તે હીરાચંદ ડાહ્યાભાઇ શાહના પત્ની તા. ૨૧-૫-૨૦૨૦, ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તે મીના, સંજય અને સમીરના માતુશ્રી, શ્ર્વેતાબહેન અને રશ્મિબહેનના સાસુ, સુકૃતિ, રચિત અને પ્રથમના દૃાદૃી. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે.: સી-૭, બીમાનગર સોસાયટી, સર એમ. વી. રોડ, અંધેરી ઇસ્ટ, મુંબઈ-૬૯.

ઝાલાવાડી દશા શ્ર્વે. મૂ. જૈન

હળવદ હાલ કાંદિવલી સ્વ. દલીચંદભાઈ હેમચંદ શાહના પત્ની કંચનબેન (ઉં.વ. ૯૧) તે સ્વ. ભિખાલાલ ગોરધનદાસ શાહ, જસવંતલાલ મગનલાલ શાહના ભાભી. પિયર પક્ષે ચોટીલા નિવાસી સ્વ. પાનાચંદ ઝવેરચંદ શાહના દીકરી. સ્વ. શાંતિલાલભાઈ, સ્વ. પ્રભુદાસભાઈ, ચંદ્રકાન્ત, સ્વ. પ્રભાબેન નેમીચંદ કુવાડીયા, ઈન્દીરાબેન રમણીકલાલ શાહ, રંજનબેન ખીમચંદભાઈ શાહના બહેન ગુરુવાર, તા. ૨૧-૫-૨૦ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી દિગંબર જૈન

સાવરકુંડલા (હાલ ઘાટકોપર) સ્વ. ભોગીલાલ ચત્રભુજ દોશીના પુત્ર રમેશચંદ્ર (ઉં. વ. ૭૪) તે ઈંદિરાબેનના પતિ તથા રજનીકાંતભાઈ, શરદભાઈ, મયુરભાઈ તથા હંસાબેન, સ્વ. ઈલાબેન, ભારતીબેન, ચંદ્રિકાબેનના ભાઈ તથા અચલા, હિરલ, રીમા, ઝંખનાના પિતાશ્રી. તે સ્વ. વિજયાબેન શાંતીલાલ દાણીના જમાઈ તા. ૨૨-૫-૨૦, શુક્રવારના સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5nj02084
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com