25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

કચ્છી બ્રહ્મક્ષત્રિય

ધનજી ઓધવજી મચ્છર (ભુજ) હાલે ઘાટકોપર (ઉં.વ. ૯૨) તે સ્વ. લક્ષ્મીબેન ઓધવજી મચ્છરના પુત્ર. સ્વ. ગોદાવરીબેનના પતિ. કાંતા, સ્વ. સુશીલા નરેન્દ્ર સોદાગર, સ્વ. જગદીશ, હર્ષા ચંદ્રેશ શાહ, ભુપેન્દ્ર, જિતેન્દ્રના પિતા. આરતી, રેખાના સસરા. સ્વ. ઝવેરબેન હંસરાજભાઈ લીયા, સ્વ. વસરામભાઈ, સ્વ. જેરામભાઈ, સ્વ. પ્રાગજીભાઈના ભાઈ તા. ૨૦-૫-૨૦, બુધવારના ઘાટકોપર મધ્યે રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. દશાવ પ્રથા બંધ છે.

હાલાઈ ભાટિયા

નરોત્તમ હરિદાસ દુતિયા (ઉં.વ. ૭૮) તે સ્વ. માલતીબેનના પતિ. સ્વ. હરિદાસ કંકાલના જમાઈ. પ્રજ્ઞા, દીપકના પિતા. નિશિત કાપડીયા, ક્ધિનરીના સસરા. ધ્રુવ, યશ, યોહનના દાદા/નાના. સ્વ. સુરેશચંદ્ર, સ્વ. વિજયસિંહ, કૃષ્ણરાજ, સ્વ. નિમુબેન વિજયસિંહ સંપટના ભાઈ તા. ૨૦-૫-૨૦, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.

હાલાઈ લુહાણા

મૂળ રાજકોટના હાલ વસઈ ચંદ્રકાંત રાજા (ઉં.વ. ૭૯) તે સ્વ. મોતીબેન તથા સ્વ. નરભેરામભાઈના પુત્ર. સ્વ. મધુબેનના પતિ. જતીન, જિગ્નેશ, હેતલ ચેતન ભટ્ટના પિતા. સ્વ. મંજુલા મુળજીભાઈ પારેખના જમાઈ. જીજ્ઞા, સીમાના સસરા તા. ૨૧-૫-૨૦ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ રાખવામાં આવી છે.

કચ્છી ભાટિયા

સુરસિંહભાઈ (સુંદરદાસ) કરસનદાસ ટોપરાણી (ઉં.વ. ૮૨) તે જયાભાભીના પતિ. કરસનદાસ નેણશી ટોપરાણીના પુત્ર. નિર્મલ, કિશોરના ભાઈ. સ્વ. ભગવાનદાસ કરસનદાસ અંજારીયાના જમાઈ તા. ૨૧-૫-૨૦, ગુરુવારના શ્રીના ચરણ પામેલ છે.

ઝાલાવાડ જૈન દેરાવાસી

ઓડુ નિવાસી હાલ કાંદિવલી નાનાલાલ સુખલાલ શાહના પુત્ર ભરતભાઈ (ઉં.વ.૬૮) તા. ૨૧-૫-૨૦૨૦ને ગુરૂવારના અરિહંતશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ, તેજસ, રૂપલના પિતાશ્રી તથા તનવી અને ભાવિકકુમારના સસરા, નિર્મળાબેન, નવિન, બિપીન, મુકેશ, રાજુના મોટાભાઈ. પિયરપક્ષે કપીલચંદ્ર ત્રીભોવનદાસ દામાણીના જમાઈ (રાજકોટ) લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એડ્રેસ: બી-૨૭, વર્ધમાન કુટીર, શંકરલેન, જૈન મંદિરની સામે, કાંદિવલી-વેસ્ટ.

પાટણ દશા પોરવાડ વૈષ્ણવ

પાટણવાળા હાલ ગોરેગામ દામોદર દેવીદાસ મહેતા (ઉં.વ.૭૭) તે ઈંદીરાબેનના પતિ, ચેતન, શિલ્પાના પિતા, મિતેન, પ્રિતીના સસરા, ભાવનાબેન તથા બાબુભાઈના મોટાભાઈ, ક્રીનાના દાદા, શ્રેણીક, ઉમંગના નાના તા. ૧૮-૫-૨૦૨૦ના સોમવારે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3hn563fo
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com