25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફનવર્લ્ડને વાચકોએ

‘મુંબઇ સમાચાર’એ શરૂ કરેલા જ્ઞાન સાથે ગમ્મત આપતા ફનવર્લ્ડને વાચકોએ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો છે. તમારા ઉમંગ અને ઉત્સાહથી પ્રેરાઈને શરૂ કરેલા આ નવા ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે.

પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

બુધવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

-------------------------

ઓળખાણ પડી?

ભારત દેશના રાષ્ટ્રીય ફૂલ તરીકેની ઓળખ આ ફૂલ ધરાવે છે. આ ફૂલ ગંદા પાણીમાં ખીલે છે. ધાર્મિક પુરાણોમાં પણ આ ફૂલનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. આ ફૂલની ઓળખાણ પડી?

-----------------

પકડદાવ

આપેલા શબ્દોમાંથી એક એક અક્ષર લઇને વિશ્ર્વભરમાં ફાટી નીકળેલા જીવલેણ રોગચાળાનું નામ તમારે જણાવવાનું છે.........................................

કોમળ, રોચક, નાશિક, વાલમ, ઇયળ, ચક્કર, ફણસ

--------------------

ગીત ગાતા ચલ

‘હો...તુમસે અચ્છા કૌન હૈ, દિલ લો જીગર લો જાન લો, હમ તુમ્હારે હૈ સનમ, તુમ હમે પહેચાન લો....’ આ ગીત મોહમ્મદ રફીએ ફિલ્મ ‘જાનવર’ માટે ગાયું હતું. આ ફિલ્મના હીરોનું નામ તમારે જણાવવાનું છે.

--------------------------

સુવિચાર

આપણો એક પ્રોબ્લેમ છે કે આપણે સમજતા બધુ હોઇએ છીએ પણ સ્વીકારતા, માનતા કે કરતા એ જ હોઇએ છીએ જે આપણને કરવું હોય છે.

---------------------

જોડી જમાવો

ભારતના રાષ્ટ્રપતિ અને તેમનો કાર્યકાળ

અ ઇ

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ૨૦૧૨-૨૦૧૭

એ. પી. જે. અબ્દુલ કલામ ૧૯૭૪-૧૯૭૭

પ્રતિભા પાટીલ ૨૦૦૨-૨૦૦૭

પ્રણવ મુખર્જી ૨૦૦૭-૨૦૧૨

ફખરુદ્દીન અલી અહેમદ ૧૯૫૦-૧૯૬૨

-------------------

આડાઅવળા સીધા કરો

ભારતીય કેપ્ટનના નામ

લ અ નિ બ લે કું

...............................................

વ ક પિ દે લ

...............................................

ન ચિ સ લ ર ક તે ન્ડુ

...............................................

ડ વિ દ્ર હુ રા લ

.................................................

લી સૌ ગુ ર ગાં વ

...............................................

--------------------

હસી લઈએ

તમે તમારા જીવનમાં કેટલા પણ પોઝિટિવ રહ્યા હશો, પણ મેડિકલ રિપોર્ટમાં નેગેટિવ આવવું જરૂરી છે....!

---------------------

ગયા શનિવારના જવાબ

ૄ ઓળખાણ પડી?: જિરાફ

ૄ પકડદાવ: નિકોબાર

ૄ ગીત ગાતા ચલ: કિશોર કુમાર

ૄ આડાઅવળા સીધા કરો: ૧) ચેન્નઇ સુપરકિંગ્સ, ૨) મુંબઇ ઇન્ડિયન્સ,

૩) સનરાઇઝર્સ હૈદરાબાદ, ૪) રાજસ્થાન રોયલ્સ, ૫) કોલકાતા નાઇટ રાઇડર્સ

ૄ જોડી જમાવો : ૧) પી. વી. સિંધુ-બૅડમિન્ટન, ૨) પ્રવિણ જાદવ-તિરંદાજી,

૩) વિકાસ ક્રિશન યાદવ-બૉક્સિગં,

૪) દિપક કુમાર-શૂટિંગ

૫) બજરંગ પુનિયા - કુસ્તી

---------------------

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) સુભાષ મોમાયા (૨) તાહેર ઔરંગાબાદવાલા (૩) શીરીન ઔરંગાબાદવાલા (૪) સુરેખા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) અલ્પા કેનિયા (૭) બિરાજ વોરા (૮) કલ્પના આશર (૯) પુષ્પા સુતરીયા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) લજિતા ખોના (૧૨) મંજુલા દુબલ (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) કિરણ કાપડિયા (૧૫) અશોક સંઘવી (૧૬) ચંદ્રિકા દેસાઈ (૧૭) અમિતા સંઘવી (૧૮) ચેતના છેડા (૧૯) નીતા દેસાઈ (૨૦) ધવલ દાંડ (૨૧) ભૈરવી જોબનપુત્રા (૨૨) ભાવના કર્વે (૨૩) ભારતી બુચ (૨૪) અંજના પરીખ (૨૫) ડૉ. પ્રકાશ કાટકિયા (૨૬) ભારતી કાટકિયા (૨૭) રસીક જુઠાણી - ટોરોંટો - કેનેડા (૨૮) સંધ્યા પારેખ (૨૯) મીનળ કાપડિયા (૩૦) જયંત શાહ (૩૧) હેમેન્દ્ર શાહ (૩૨) મનીષા શેઠ (૩૩) ફાલ્ગુની શેઠ (૩૪) કલ્પેશ ગાંધી (૩૫) મીના શાહ (૩૬) અંજુ ટોલિયા (૩૭) હર્ષા મહેતા (૩૮) ભારતી ગાલા (૩૯) દેવ્યાની દેસાઈ (૪૦) દિલીપ પરીખ (૪૧) દીપક હરિયા (૪૨) શિલ્પા ધરોડ (૪૩) નીતિન બજરિયા (૪૪) જગુ રાઠોડ (૪૫) અરવિંદ કામદાર (૪૬) દમયંતી નેગાંધી (૪૭) ભગવાનદાસ નેગાંધી (૪૮) રવિન્દ્ર પાટડિયા (૪૯) શિલ્પા ધરોડ (૫૦) પ્રવીણ વોરા (૫૧) નીતિન સેદાણી (૫૨) જ્યોત્સના શાહ (૫૩) નિખિલ બંગાલી (૫૪) નંદલાલ ગોઠી (૫૫) ગોપા ખાંડવાલા (૫૬) પુષ્પા ખોના (૫૭) રમેશચંદ્ર દલાલ (૫૮) હિના દલાલ (૫૯) ઈનાક્ષી દલાલ (૬૦) અલકા વાણી



આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

k55637M0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com