25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફનવર્લ્ડને વાચકોએ

‘મુંબઇ સમાચાર’એ શરૂ કરેલા જ્ઞાન સાથે ગમ્મત આપતા ફનવર્લ્ડને વાચકોએ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો છે. તમારા ઉમંગ અને ઉત્સાહથી પ્રેરાઈને શરૂ કરેલા આ નવા ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે.

પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

મંગળવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

-----------------------

ઓળખાણ પડી?

હિંદી સિનેમાને સેંકડો હિટ અને યાદગાર ગીતો આપનારા આ ગાયકની ઓળખાણ પડી? વર્ષ ૧૯૨૪માં પંજાબમાં જન્મેલા આ કલાકારે હિંદી સિનેમાના ગીતો ઉપરાંત ગઝલ, ભજન, કવ્વાલીની સાથે વિવિધ ભાષાઓમાં પ્રાદેશિક તથા ફ્રેન્ચ, ડચ, અરેબિક અને ઇંગ્લિશ ગીતો પણ ગાયા હતાં. પંજાબથી મુંબઇ આવીને સંઘર્ષ કર્યા બાદ આ વ્યક્તિએ વિશ્ર્વભરમાં લોકપ્રિયતા મેળવી હતી.

---------------------

પકડદાવ

આપેલા શબ્દોમાંથી એક એક અક્ષર લઇને બૉલીવૂડમાં બેબો તરીકે જાણીતી અભિનેત્રીનું નામ જણાવો......................................................

કમળ, રીલ, નામ, કળશ, પૂલ, રસ

-----------------------

ગીત ગાતા ચલ

ખોયા ખોયા ચાંદ, ખુલ્લા આસમાન આંખો મેં સારી રાત જાયેગી .......... આ ગીત દેવ આનંદ અને વહીદા રહેમાન પર ફિલ્માવાયું હતું. વર્ષ ૧૯૬૦માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કાલા બાઝાર’ના આ ગીતની પંક્તિ તમારે પૂર્ણ

કરવાની છે.

-------------------

જોડી જમાવો

કઇ ફિલ્મ કોના જીવન પર બની?

અ ઇ

ધ ડર્ટી પિક્ચર સંદીપ સિંહ

છપાક ગીતા-બબિતા ફોગટ

સૂરમા આનંદ કુમાર

દંગલ સિલ્ક સ્મિતા

સુપર ૩૦ લક્ષ્મી અગ્રવાલ

------------------------

આડાઅવળા સીધા કરો

આયુષમાન ખુરાનાની ફિલ્મો

કી ન ર વિ ડો

..............................................

ર્લ મ ગ ડ્રી

...............................................

મ લ દ ગા કે ઇ હ શા

...............................................

લી બ કી રે બ ફી ર

...............................................

દા ઝા ઇ વા હ

...............................................

--------------------------

હસી લઈએ

સવારે મોડા ઊઠવાનો મતલબ એ નથી કે લોકો આળસુ હોય છે, અમુક લોકોનાં સપનાંઓ મોટાં હોય તો તેને જોવા માટે વધુ સમય જતો હોય છે.

------------------------

ગયા શુક્રવારના જવાબ

ૄ ઓળખાણ પડી?:નંદા કર્ણાટકી (નંદા)

ૄ પકડદાવ: શક્તિ કપૂર

ૄ ગીત ગાતા ચલ: કીર્તિદાન ગઢવી

ૄ આડાઅવળા સીધા કરો:૧) આલિયા ભટ્ટ, ૨) કેટરિના કૈફ, ૩) ભૂમિ પેડણેકર

૪) કિયારા અડવાણી, ૫) તાપસી પન્નુ

ૄ જોડી જમાવો : ૧) માધુરી દીક્ષિત- સંજય દત્ત, ૨) રેખા-અમિતાભ બચ્ચન, ૩) પ્રિયંકા ચોપરા-શાહરુખ ખાન

૪) શ્રીદેવી-મિથુન ચક્રવર્તી

૫) શિલ્પા શેટ્ટી - અક્ષય કુમાર

-------------------------

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) તાહેર ઔરંગાબાદવાળા (૨) શીરીન ઔરંગાબાદવાળા (૩) સુરેખા દેસાઈ (૪) સુભાષ મોમાયા (૫) બિરાજ વોરા (૬) અલ્પા કેનિયા

(૭) લજિતા ખોના (૮) પુષ્પા સુતરીયા (૯) શિલ્પા ધરોડ (૧૦) ભારતી બુચ (૧૧) અમિતા સંઘવી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) મંજુલા દુબલ (૧૪) જગુ રાઠોડ (૧૫) સંધ્યા પારેખ (૧૬) ભૈરવી જોબનપુત્રા (૧૭) જયંત શાહ (૧૮) ભાવના કર્વે (૧૯) રસીક જુઠાણી - ટોરોંટો - કેનેડા (૨૦) મીનળ કાપડિયા (૨૧) યોગેશ જોશી (૨૨) નંદલાલ ગોઠી (૨૩) અંજના પરીખ (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) શિલ્પા શ્રોફ (૨૭) અંજુ ટોલિયા (૨૮) હેમેન્દ્ર શાહ (૨૯) ચંદ્રિકા દેસાઈ (૩૦) પુષ્પા ખોના (૩૧) ભગવાનદાસ નેગાંધી (૩૨) ડાયના સંતોકે

(૩૩) નીતિન બજરિયા (૩૪) શ્રદ્ધા આશર (૩૫) જ્યોતિ ખાંડવાલા (૩૬) દિલીપ પરીખ (૩૭) દમયંતી નેગાંધી (૩૮) ભારતી શાહ (૩૯) ગોપા ખાંડવાલા (૪૦) ડૉ. પ્રકાશ કાટકિયા (૪૧) ભારતી કાટકિયા (૪૨) નીતા દેસાઈ (૪૩) ધવલ દાંડ (૪૪) દેવ્યાની દેસાઈ (૪૫) ચેતના છેડા (૪૬) કલ્પના આશર (૪૭) હર્ષા મહેતા (૪૮) ચારૂ વણઝારા (૪૯) જશવંત જાની (૫૦) રણછોડદાસ ભાટીયા (૫૧) રમેશચંદ્ર દલાલ (૫૨) હિના દલાલ (૫૩) ઈનાક્ષી દલાલ

------------------------------

funworld@bombaysamachar.com

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0FUtPl
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com