28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જન્મદિન મુબારક હો

કંગના રણોટ

વ્યવસાય: અભિનેત્રી, લેખિકા, દિગ્દર્શક, નિર્માત્રી

જન્મતારીખ: ૨૩ માર્ચ, ૧૯૮૭

જન્મસ્થળ: ભંબલા, હિમાચલ પ્રદેશ

ઉપનામ: અરશદ, ઓટીએ (વન ટેક એક્ટર)

માતા-પિતા: આશા રણોટ (શિક્ષક), અમરદીપ રણોટ (વ્યવસાયી)

ભાઇ-બહેન: અક્ષિત, રંગોલી

હાલનુંરહેઠાણ: ખાર, મુંબઈ

શૈક્ષણિક લાયકાત: ૧૨ ધોરણ પાસ, કથ્થક ડાન્સર,ન્યૂ યૉર્કમાં સ્ક્રિપ્ટ રાઇટિંગનો કોર્સ, મુંબઈમાં અભિનય પ્રશિક્ષણ

પ્રથમ ફિલ્મ: ગેંગસ્ટર (૨૦૦૬)

પ્રથમ નાટક: ગિરીશ કર્નાડનું ‘તેલદંડા’

પ્રથમ ક્રશ: અંગ્રેજ ફૂટબોલ ખેલાડી ડેવિડ બૅકહામ

મુખ્યશોખ: કૂકિંગ, વાંચન, લેખન, યોગા કરવા, સંગીત સાંભળવું

પ્રિયવાનગી: બેરી બર્સ્ટ, દાલ-ચાવલ

પ્રિય પીણા: કોફી, રેડ વાઇન

પ્રિય વિદેશી ખાણું: ઇટાલિયન

પ્રિય અભિનેતા: આમિર ખાન, શાહરુખ ખાન

પ્રિય અભિનેત્રી: શ્રીદેવી, મેરિલિન મનરો, ઑડ્રેહેપબર્ન

પ્રિય ફિલ્મ: કુછ કુછ હોતા હૈ, પિકુ, બૉમ્બે વેલ્વેટ

પ્રિય રંગ: બ્લેક

પ્રિય પુસ્તક: મહાત્મા ગાંધીની બાયોગ્રાફી- ધ સ્ટોરી ઑફ માય એક્સપરિમેન્ટ્સ વિથ ટ્રુથ- લેખક મહાત્મા ગાંધી

પ્રિય રમત: બાસ્કેટબોલ

ફેશન આઇકોન: સોનમ કપૂર

પ્રિય પ્રવાસસ્થળ: પેરિસ, મિલાન, લંડન, ન્યૂ યૉર્ક

નિવૃત્તિ પછીની યોજના: શિમલામાં સ્થાયી થઇને ઓર્ગેનિક ફાર્મહાઉસ ખરીદી ખેતી કરવી.

મુખ્ય ફિલ્મો: પંગા, મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી, ક્વીન, ક્રિષ થ્રી, તનુ વેડ્સ મનુની બે ફિલ્મો, ગેંગસ્ટર, ફેશન, રંગૂન, વન્સ અપોન અ ટાઇમ

ઇન મુંબઈ, લાઇફ ઇન અ મેટ્રો, આગામી ફિલ્મ ‘થલાઇવી’

રાષ્ટ્રીય એવૉર્ડ: ‘ફેશન’ ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવૉર્ડ (૨૦૦૯), ‘ક્વીન’ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવૉર્ડ (૨૦૧૫), ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવૉર્ડ (૨૦૧૬)

-------------------------

ઇમરાન હાશમી અભિનેતા ૨૪ માર્ચ, ૧૯૭૯જન્મસ્થળ: મુંબઈ

------------------------

રાની મુખરજી અભિનેત્રી ૨૧ માર્ચ, ૧૯૭૮ જન્મસ્થળ: મુંબઈ

-------------------

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

70O76J
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com