25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફનવર્લ્ડને વાચકોએ

‘મુંબઇ સમાચાર’એ શરૂ કરેલા જ્ઞાન સાથે ગમ્મત આપતા ફનવર્લ્ડને વાચકોએ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો છે. તમારા ઉમંગ અને ઉત્સાહથી પ્રેરાઈને આજથી ફનવર્લ્ડ નવા સ્વરૂપે આવે છે.

પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

શનિવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

------------------------

ઓળખાણ પડી?

વિશ્ર્વભરમાં પ્રખ્યાત ડિઝનીલૅન્ડના આ હીરોની ઓળખાણ પડી? વર્ષ ૧૯૨૮માં વોલ્ટ ડિઝની અને એબ વૉકર્સે આ કાર્ટૂન બનાવ્યું હતું. ૧૮ નવેમ્બરના દિને આ કાર્ટૂનનો જન્મદિન ઊજવવામાં આવે છે.

------------------

પકડદાવ

આપેલા શબ્દોમાંથી એક એક અક્ષર લઇને ગુજરાતના પાટણ શહેરની ઓળખ ગણાતી સાડીનું નામ તમારે જણાવવાનું છે. હાથવણાટની આ સાડીનું આકર્ષણ દરેક મહિલાને થાય છે.................................

પતંગ, ટોલ, કેળા

---------------------------

ગીત ગાતા ચલ

‘સમંદર મેં નહા કે ઔર ભી નમકીન હો ગઇ હો, અરે લગા હૈ પ્યાર કા વો રંગ, અરે લગા હૈ પ્યાર કા વો રંગ કે રંગીન હો ગઇ હો....’ આ ગીત વર્ષ ૧૯૮૩માં આવેલી ફિલ્મ પુકારનું છે. અમિતાભ બચ્ચન સાથે કઇ અભિનેત્રી રોમાન્સ કરતી જોવા મળે છે એ તમારે જણાવવાનું છે.

----------------------

સુવિચાર

જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો, કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.

--------------------

જોડી જમાવો

આરોગ્ય પ્રધાન અને તેમનો કાર્યકાળ

અ ઇ

રાજકુમારી અમ્રિત કૌર ૨૦૦૩-૦૪

જગત પ્રકાશ નડ્ડા ૧૯૪૭-૫૭

સુષમા સ્વરાજ ૧૯૭૧-૭૨

ઉમાશંકર દીક્ષિત ૧૯૭૩-૭૭

કર્ણ સિંહ ૨૦૧૪-૧૯

-------------------

આડાઅવળા સીધા કરો

વાઇરસના નામ

બો ઇ લા ..............................................

રો કો ના

...............................................

ઇ સ્વા ન લ ફૂ

...............................................

ન્ઝા ઇ એ ન્ફ્લુ

...............................................

ટા સ ર ઇ વા રો

...............................................

-----------------------

હસી લઈએ

ભાઇનું બ્રો બની ગયું

સિસ્ટરનું સિસ બની ગયું

પતિનું હબી કરી નાખ્યું પણ,

કોઇની તાકાત નથી થઇ કે

વાઇફ શબ્દ સાથે કોઇ છેડછાડ કરી શકે.

--------------------

ગયા બુધવારના જવાબ

ૄ ઓળખાણ પડી? : ડોરેમોન

ૄ પકડદાવ: સમુદ્રગુપ્ત

ૄ ગીત ગાતા ચલ: હૃદયની રાણી, પ્રેયસી

ૄ આડાઅવળા સીધા કરો: ૧) ઘેવર,

૨) ઇમરતી, ૩) કલાકંદ,

૪) માલપૂઆ,

૫) રસમલાઇ

ૄ જોડી જમાવો: ૧) ઇન્ડેક્સ- અનુક્રમણિકા, ૨) કૅક્ટસ-થોર, ૩) ડેટ-ખજૂર, ૪) સ્પ્રિંગ-વસંત, ૫) ઇન્શ્યોરન્સ-વીમો

---------------------

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) સુભાષ મોમાયા (૨) તાહેર ઔરંગાબાદવાલા (૩) શીરીન ઔરંગાબાદવાલા (૪) સુરેખા દેસાઈ (૫) કલ્પના આશર (૬) બિરાજ વોરા

(૭) અલ્પા કેનિયા (૮) નિખિલ બંગાલી (૯) લજિતા ખોના (૧૦) કાંતિલાલ મારૂ (૧૧) જયશ્રી બુચ (૧૨) ડૉ. પ્રકાશ કાટકિયા (૧૩) ભારતી કાટકિયા (૧૪) મંજુલા દુબલ (૧૫) વિભા મહેશ્ર્વરી (૧૬) નિતીન બજરિયા (૧૭) પુષ્પા સુતરીયા (૧૮) શિલ્પા ધરોડ (૧૯) નીતા દેસાઈ

(૨૦) અમિતા સંઘવી (૨૧) સંદીપ દેસાઈ (૨૨) હેમેન્દ્ર શાહ (૨૩) જ્યોતિ ખાંડવાલા (૨૪) શ્રદ્ધા આશર (૨૫) સંધ્યા પારેખ (૨૬) ભૈરવી જોબનપુત્રા (૨૭) અંજના પરીખ (૨૮) મનીષા શેઠ (૨૯) ફાલ્ગુની શેઠ (૩૦) નંદલાલ ગોઠી (૩૧) ભાવના કર્વે (૩૨) જ્યોત્સના શાહ (૩૩) મીનળ કાપડિયા (૩૪) રવિન્દ્ર પાટડિયા (૩૫) પુષ્પા પટેલ (૩૬) અંજુ ટોલિયા (૩૭) પુષ્પા ખોના (૩૮) શિલ્પા શ્રોફ (૩૯) જગુ રાઠોડ (૪૦) મીના શાહ (૪૧) દિલીપ પરીખ (૪૨) અરવિંદ કામદાર (૪૩) ગોપા ખાંડવાલા (૪૪) સુષમા મહેતા (૪૫) ધવલ દાંડ (૪૬) ચેતના છેડા (૪૭) ડાયના સંતોકે (૪૮) ભારતી ગાલા (૪૯) હર્ષા મહેતા (૫૦) દમયંતી નેગાંધી (૫૧) જ્યોત્સના ગાંધી (૫૨) હિના દલાલ (૫૩) ઈનાક્ષી દલાલ (૫૪) રમેશચંદ્ર દલાલ (૫૫) અલકા વાણી (૫૬) ભગવાનદાસ નેગાંધી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

A4772N4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com