25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફનવર્લ્ડને વાચકોએ

‘મુંબઇ સમાચાર’એ શરૂ કરેલા જ્ઞાન સાથે ગમ્મત આપતા ફનવર્લ્ડને વાચકોએ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો છે. તમારા ઉમંગ અને ઉત્સાહથી પ્રેરાઈને શરૂ કરેલા આ નવા ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે.

પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

શુક્રવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

----------------------

ઓળખાણ પડી?

અવકાશમાં જનારા પહેલા ભારતીયનો ખિતાબ આ વ્યક્તિ પાસે છે. અવકાશયાત્રી બનવા પહેલા તેમણે ભારતીય હવાઈ દળમાં પાઈલટ તરીકે સેવા બજાવી હતી.

-------------------

પકડદાવ

આપેલા શબ્દોમાંથી એક એક અક્ષર લઇને ભાંગડા કયા રાજ્યનું નૃત્ય છે તે જણાવો...........................................................

પંચામૃત, તળોજા, બલરામ

------------------------

ગીત ગાતા ચલ

‘તુમ જો મિલ ગયે હો, તો યે લગતા હૈ, કે જહાં મિલ ગયા, કે જહાં મિલ ગયા, એક ભટકે હુએ રાહી કો, કારવાં મિલ ગયા, તુમ જો મિલ ગયે હો, તો યે લગતા હૈ, કે જહાં મિલ ગયાં...’ આ ગીત વર્ષ ૧૯૭૩માં આવેલી ફિલ્મ ‘હંસતે ઝખમ’નું છે. ગીતમાં લતા મંગેશકરે કયા ગાયક સાથે જુગલબંધી કરી હતી એ તમારે જણાવવાનું છે.

--------------------

સુવિચાર

મંદિર કોઇના માટે કંઇપણ માંગવાની જગ્યા નથી, પરંતુ જેને જે મળ્યું છે તેનો આભાર માનવાની જગ્યા છે.

------------------------

જોડી જમાવો

ઐતિહાસિક પાત્રો અને તેમના જન્મસ્થાન

અ ઇ

વાસ્કો-ડી ગામા અમેરિકા

એલેક્ઝાન્ડર સિકંદર પોર્ટુગીઝ

એડોલ્ફ હિટલર ફ્રાન્સ

અબ્રાહમ લિન્કન ઓસ્ટ્રિયા

નેપોલિયન ગ્રીસ

----------------------

આડાઅવળા સીધા કરો

હિંદી સિનેજગતના પ્રખ્યાત સંગીતકારો



લ લા રે પ્યા ત કાં ક્ષ્મી લ

..............................................

ણ જી દ જી ક નં આ લ્યા

...............................................

વ દે મ ન રા હુ ર્મ લ બ ...............................................

મ ય્યા ખ

...............................................

હે એ ર આ ર ન મા ર

...............................................

------------------------

ગયા મંગળવારના જવાબ

ૄ ઓળખાણ પડી? : મોહિત રૈના

ૄ પકડદાવ: માર્ટિન કૂપર

ૄ ગીત ગાતા ચલ: શંકર મહાદેવન

ૄ આડાઅવળા સીધા કરો:૧) અભિજીત ભટ્ટાચાર્ય, ૨) ઉદિત નારાયણ,

૩) સોનુ નિગમ, ૪) કુમાર સાનુ,

૫) સુખવિંદર સિંહ

ૄ જોડી જમાવો: ૧) અમેરિકા-ડોનલ્ડ ટ્રમ્પ, ૨) ભારત-રામનાથ કોવિંદ, ૩) ચીન-શી જિંગપીંગ, ૪) રશિયા- વ્લાદિમીર પુતિન, ૫) ફ્રાન્સ- ઇમાન્યુઅલ મૅક્રોન

-----------------------

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) તાહેર ઔરંગાબાદવાલા (૨) શીરીન ઔરંગાબાદવાલા (૩) સુભાષ મોમાયા (૪) શિલ્પા શ્રોફ (૫) સુરેખા દેસાઈ (૬) કલ્પના આશર (૭) અલ્પા કેનિયા (૮) શ્રદ્ધા આશર (૯) પુષ્પા સુતરીયા (૧૦) અશોક સંઘવી (૧૧) ડૉ. પ્રકાશ કાટકિયા (૧૨) ભારતી કાટકિયા (૧૩) ચેતના છેડા (૧૪) ભારતી બુચ (૧૫) નિખિલ બંગાળી (૧૬) કાંતિલાલ મારૂ (૧૭) હર્ષા મહેતા (૧૮) ચંદ્રિકા દેસાઈ (૧૯) જ્યોતિ ખાંડવાલા (૨૦) બિરાજ વોરા (૨૧) ભૈરવી જોબનપુત્રા (૨૨) લજિતા ખોના (૨૩) વિભા મહેશ્ર્વરી (૨૪) જગુ રાઠોડ (૨૫) નીતા દેસાઈ (૨૬) અમિતા સંઘવી (૨૭) મનીષા શેઠ (૨૮) ફાલ્ગુની શેઠ (૨૯) મંજુલા દુબલ (૩૦) શિલ્પા ધરોડ (૩૧) રસીક જુઠાણી - ટોરોંટો - કેનેડા (૩૨) અંજના પરીખ (૩૩) દીપક હરિયા (૩૪) જયંત શાહ (૩૫) સંધ્યા પારેખ (૩૬) ભાવના કર્વે (૩૭) અરુણકુમાર પરીખ (૩૮) મીના શાહ (૩૯) હેમેન્દ્ર શાહ (૪૦) પુષ્પા પટેલ (૪૧) ભગવાનદાસ નેગાંધી (૪૨) દમયંતી નેગાંધી (૪૩) નીતિન બજરિયા (૪૪) જ્યોત્સના શાહ (૪૫) ભારતી ગાલા (૪૬) ગોપા ખાંડવાલા (૪૭) પુષ્પા ખોના (૪૮) દેવ્યાની દેસાઈ (૪૯) અરવિંદ કામદાર (૫૦) રવિન્દ્ર પાટડિયા (૫૧) દિલીપ પરીખ (૫૨) અંજુ ટોલિયા (૫૩) પ્રવીણ વોરા (૫૪) હિના દલાલ (૫૫) ઈનાક્ષી દલાલ (૫૬) રમેશચંદ્ર દલાલ (૫૭) ધવલ દાંડ (૫૮) નંદલાલ ગોઠી (૫૯) બીના શાહ (૬૦) અલકા વાણી (૬૧) ડાયના સંતોકે (૬૨) શોભના દહીંવાલા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

y6H25qL
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com