| ફન વર્લ્ડ |
|  પ્રફૂલ શાહ
ઓળખાણ પડી?
ભગવાન શ્રીકૃષ્ણની પરમ ભક્ત ગણાતી આ સ્ત્રીની ઓળખાણ પડી? રાજપુત પરિવારમાં જન્મેલી બાળકીને નાનપણથી કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો, પરંતુ તેમના સાસરાવાળાને આવું ગમતું ન હોવાથી તેને ઝેર પીવડાવીને મારવાની કોશિશ કરી હતી. આ ભક્તને ‘રાજસ્થાનની રાધા’ના નામે પણ ઓળખવામાં આવે છે.
-------------
પકડદાવ
આપેલા શબ્દોમાંથી એક એક અક્ષર લઇને તળ મુંબઇના સુપ્રસિદ્ધ મહાદેવના મંદિરનું નામ જણાવો ..........................................................
બાળક, બુક, લખમશી, નાટક, થરમસ
-----------------------
ગીત ગાતા ચલ
‘શિશા હો યા દિલ હો આખિર તૂટ જાતા હૈ, લબ તક આતે આતે હાથો સે સાગર છૂટ જાતા હૈ...’ આ ગીત અભિનેતા જિતેન્દ્ર અને રીના રૉય પર ફિલ્માવવામાં આવ્યું છે. વર્ષ ૧૯૮૦માં આવેલી આ ફિલ્મનું નામ તમારે જણાવવાનું છે.
---------------
ગયા સોમવારના જવાબ
ૄ ઓળખાણ પડી? : દીપિકા ચિખલિયા
ૄ પકડદાવ: કેદારનાથ
ૄ ગીત ગાતા ચલ: તિસરી કસમ
ૄ આડાઅવળા સીધા કરો: ૧) દુર્યોધન, ૨) નકુલ, ૩) ગાંધારી, ૪) શકુનિ
૫) અર્જુન
ૄ જોડી જમાવો : ૧) અંબાજી-ગુજરાત, ૨) એકવીરા-મહારાષ્ટ્ર, ૩) કામખ્યા- આસામ, ૪) મનસાદેવી-ઉત્તરાખંડ, ૫) કાત્યાયની-ઉત્તર પ્રદેશ
-------------------
હસી લઈએ
બાપુએ મનુને લાફો માર્યો
મનુ: બાપુ મને વાંક વગર લાફો કેમ માર્યો?
બાપુ: તમે ક્યારેય વાંકમાં ન આવો તો અમારે શું નવરા બેસી રહેવાનું?
--------------
આડાઅવળા સીધા કરો
મુંબઇમાં આવેલાં પવિત્ર સ્થળોના નામ
વી દે મું બા
............................................
ના ક ય સિ વિ દ્ધિ
...............................................
અ જી હા લી
...............................................
ક્ષ્મી હા મ લ
...............................................
મે ન્ટ રી ઉ મા
...............................................
------------------------
સુવિચાર
સમયનું મહત્ત્વ જરૂરી નથી, જેનું મહત્ત્વ છે તેના માટે સમય હોવો જરૂરી છે.
------------------------
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.
(૧) કમલેશ મૈઠિઆ (૨) સુભાષ મોમાયા (૩) કલ્પના આશર (૪) નિખિલ બંગાળી (૫) પુષ્પા સુતરીયા (૬) અલ્પા કેનિયા (૭) ડૉ. પ્રકાશ કાટકિયા (૮) ભારતી કાટકિયા (૯) હરીશ સુતરીયા (૧૦) ભારતી બુચ (૧૧) નૂતન વિપીન (૧૨) લજિતા ખોના (૧૩) ગિરીશ શેઠ (૧૪) શીલા શેઠ (૧૫) વિભા મહેશ્ર્વરી (૧૬) નીતિન બજરિયા (૧૭) ચેતના છેડા (૧૮) ચંદ્રિકા દેસાઈ (૧૯) જાગૃતિ બજરિયા (૨૦) જ્યોતિ ખાંડવાલા (૨૧) હર્ષા મહેતા (૨૨) ભૈરવી જોબનપુત્રા (૨૩) શિલ્પા ધરોડ (૨૪) શીરીષ મહેતા (૨૫) મંજુલા દુબલ (૨૬) તાહેર ઔરંગાબાદવાલા (૨૭) બીના શાહ (૨૮) શીરીન ઔરંગાબાદવાલા (૨૯) જયંત શાહ (૩૦) હેમેન્દ્ર શાહ (૩૧) પુષ્પા પટેલ (૩૨) નિરંજના જોશી (૩૩) રવિન્દ્ર પાટડિયા (૩૪) ભાવના કર્વે (૩૫) મનીષા શેઠ (૩૬) ફાલ્ગુની શેઠ (૩૭) પુષ્પા ખોના (૩૮) નંદલાલ ગોઠી (૩૯) શિલ્પા શ્રોફ (૪૦) અંજુ ટોલિયા (૪૧) ગોપા ખાંડવાલા (૪૨) જ્યોત્સના શાહ (૪૩) ઝરણા ગાલા (૪૪) મીનળ કાપડિયા (૪૫) નૈશધ દેસાઈ (૪૬) કાંતિલાલ મારૂ (૪૭) દેવ્યાની દેસાઈ (૪૮) સ્નેહા છોટાઈ (૪૯) રસિક જુઠાણી ટોરોંટો - કેનેડા (૫૦) અરુણ પરીખ (૫૧) દિલીપ પરીખ (૫૨) દમયંતી નેગાંધી (૫૩) ભગવાનદાસ નેગાંધી (૫૪) અરવિંદ કામદાર (૫૫) પ્રવીણ વોરા (૫૬) સુરેખા દેસાઈ (૫૭) ધવલ દાંડ (૫૮) અલકા વાણી (૫૯) નીલમ ચંદેરિયા (૬૦) ભારતી ગાલા (૬૧) ડાયના સંતોકે (૬૨) રમેશચંદ્ર દલાલ (૬૩) હિના દલાલ (૬૪) ઈનાક્ષી દલાલ (૬૫) મનુ ઠક્કર (૬૬) પ્રેમજી ઠક્કર (૬૭) સોનુ ઠક્કર (૬૮) પલ્લુ ઠક્કર (૬૯) ઐના ઠક્કર (૭૦) ભગવતી ઠક્કર (૭૧) જ્યોત્સના ગાંધી. |
|