17-November-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આઇએનટીના વર્ષ ૨૦૧૨ના અૅવોર્ડ હર્ષ બ્ર્રહ્મભટ્ટ અને ચંદ્રેશ મકવાણાને

મુશાયરા પ્રવૃત્તિને જીવંત રાખવામાં અને શાયરોને બિરદાવવામાં આઇ.એન.ટી. સંસ્થાની ઉજ્જવળ પરંપરા રહી છે. આ જ પરંપરાને આગળ વધારતા વર્ષ ૨૦૧૨નો કલાપી એવૉર્ડ શાયર હર્ષ બ્રહ્મભટ્ટને તથા શયદા એવૉર્ડ યુવા શાયર ચંદ્રેશ મકવાણાને એનાયત કરવાનો સમારંભ ૧૪ ઓગસ્ટે તેજપાલ હોલમાં સાંજે ૭.૪૫ કલાકે યોજવામાં આવ્યો છે. આઇએનટી સંસ્થાના પ્રમુખ શ્રીમતી રાજશ્રી બિરલાને હસ્તે આ એવોર્ડ અપાશે. ગઝલ મર્મજ્ઞ રમેશ પુરોહિત અને કવિ અનિલ જોશીએ નિર્ણાયક સમિતિમાં સેવા આપી છે. આ પ્રસંગે આયોજિત મુશાયરામાં પારિતોષિક વિજેતા શાયરોની સાથે ખલીલ ધનતેજવી, નયન દેસાઇ, હિમાંશુ પ્રેમ, મુકેશ જોષી અને સૌમ્ય જોશી ભાગ લેશે. આઇએનટીનો આ ૪૫મો મુશાયરો છે. સંચાલન અંકિત ત્રિવેદી કરશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4u5U2PL5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com