15-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુસ્લિમ મરણ

દાઉદી વોહરા

મુસ્તનસીરભાઈ નુરૂદ્દીનભાઈ ચરબીવાલા (દીન) ગુજરી ગયા છે. દુરૈયાબેનના શોહર. મુરતઝાભાઈ અને મોઈઝભાઈના બાવાજી. ફરીદાબેન, ફાતેમાબેનના સસરાજી. બીજયા ત્રીજયાના સિપારા તા. ૮-૧૧-૧૯ના ઝોહર અસરની નમાઝ બાદ બાંદ્રા મસ્જિદ વેસ્ટમાં રાખવામાં આવેલ છે.

કમરભાઈ ગુલમહુસેન ડોકટર ગુજરી ગયા છે. તે મુરતઝા, ફરીદા, આમેના, રશીદા, શીરીનના બાવાજી. તારાબેનના હસબંડ, જુઝર, મુસ્તફાના દાદાજી. સીયુમના સીપારા કાલે સવારે ૧૧.૧૫ મોહમદી મસ્જિદ, નાગદેવી સ્ટ્રીટ, મોહંમદઅલી રોડમાં રાખવામાં આવેલ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

x0y2oI5E
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com