15-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

ઘોઘારી દશા શ્રીમાળી દેરાવાસી જૈન

ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર અનંતરાય પ્રભુદાસ મેહતા (ઉં.વ. ૮૮) તા. ૪-૧૧-૧૯, સોમવારના અરિહંતશરણ પામ્યા છે. તે હંસાબેનના પતિ. સ્વ. જયેન્દ્રભાઈ, ચેતનાબેનના પિતા. ઉમાબેન, કમલેશભાઈના સસરા. સોનલ, નિકુંજના મોટા સસરા. સ્વ. મંગળાબેન, મનસુખભાઈના ભાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન

ભાવનગર હાલ સાયન નટવરલાલ નાગરદાસ શાહ (ઉં.વ. ૮૯) તે ભાનુમતીબેનના પતિ. હિમાંશુભાઈ, અ. સૌ. સાધનાબેન ધીરેનભાઈ શાહ, અ. સૌ. મયુરીબેન હિમાંશુભાઈ દોશી, અ. સૌ. રાજુલબેન વિરલભાઈ મીઠાણી, સ્વ. વંદનાબેન અતુલભાઈ શાહના પિતાશ્રી. દિપાલીબેન હિમાંશુ શાહના સસરાજી. હર્ષ-મિઠાન, અર્પિત-હાર્દિક, સિદ્ધાર્થ-નેહા, રાજવી- વિરાજ, પર્લ-યશના દાદાજી તા. ૭-૧૧-૧૯ના અરિહંતશરણ થયા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સરનામું: વિરલભાઈ એન. મીઠાણી, ૬૧, સવાની એપાર્ટમેન્ટ, ૧૧મે માળે, એમ. જી. રોડ, રાજાવાડી નાકા, ઘાટકોપર ઈસ્ટ.

કચ્છી ગુર્જર જૈન

કચ્છ માંડવી હાલ મલાડ સ્વ. સરસ્વતિબેન રતિલાલ રવજી શાહના પુત્ર મનસુખલાલ શાહ (ઉં.વ. ૮૮) તા. ૪-૧૧-૧૯ના અરિહંતશરણ પામેલ છે. તે આનંદબેનના પતિ. બિરેન-કમલના પિતા. સ્વ. નવીનચંદ્ર, સ્વ. સુરજબેન, યશવંતિબેન, ખુશબાળા, શશિકલા, રમિલા, અરવિંદાના ભાઈ. જિલ, ટ્વિશા, ડિઝાના દાદા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

બોચડવા નિવાસી હાલ ડોમ્બીવલીના બાબુલાલ તારાચંદ ગાંધીના પુત્ર નવનીતભાઈના ધર્મપત્ની અ. સૌ. પ્રવિણાબેન (ઉં.વ. ૫૬) બુધવાર, તા. ૬-૧૧-૧૯ના અરિહંતશરણ પામેલ છે. તે મનાલી કેયુરકુમાર વોરા, ફોરમ, હર્ષના માતુશ્રી. સ્વ. અનંતરાય, અરવિંદ, નરેશ, સ્વ. મંગળાબેન, મધુબેન, મચ્છાબેન, વસંતબેન, રેખાના ભાઈના ધર્મપત્ની. પિયર પક્ષે દલીચંદ દેવચંદ શાહ (જેસર)ના પુત્રી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વિજાપુર સત્તાવીશ વિશા શ્રીમાળી જૈન

ગેરીતા હાલ બોરીવલી સ્વ. સેવંતીલાલ છોટાલાલ શાહના ધર્મપત્ની કંચનબેન (ઉં.વ. ૮૧) તે સુરેશ, વિજય, મહેન્દ્ર, જીતેન્દ્ર, નીતીનના માતુશ્રી. દિપીકા, રેખા, જયશ્રી, જયોતીકા, નુતનના સાસુ. ચિંતન, કુશલ, રોનક, ડીમ્પલ, યેશા, માનસી, જિનલ, હેતાના દાદી. પિયર પક્ષે આજોલ નિવાસી બાલચંદ ઘટાભાઈ શાહની પુત્રી તા. ૭-૧૧-૧૯ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન

જામવંથલી હાલ નાગપુર સ્વ. મગનલાલ પ્રાગજી સંઘવીના પત્ની ગં. સ્વ. વિજયાબેન (ઉં.વ. ૯૪) તા. ૬-૧૧-૧૯ના અરિહંતશરણ થયા છે. તે હસમુખ, હરીશ, નરેન્દ્ર, અશોક, નિલમ, ચારૂ, જયશ્રીના માતુશ્રી. દિલીપ, મહેન્દ્ર, કામેશ, સ્વ. રમા, ચંદ્રીકા, દર્શના, સોનલના સાસુ. સ્વ. મોણસી કલ્યાણજી શેઠ ઉમરગામના દીકરી. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૯-૧૧-૧૯ના સવારે ૧૦.૪૫ કલાકે મુનિસુવ્રત સ્વામી જૈન મંદિર, ભાજી મંડી, ઈતવારી, નાગપુર.

દશા શ્રીમાળી સ્થા. જૈન

બરોડા નિવાસી સ્વ. નંદલાલભાઈ દેવચંદભાઈ શાહના પુત્ર નવીનચંદ્ર (ઉં.વ. ૭૧) તે સ્વ. કુંદનબેનના પતિ. જતીન, કેતન, નિરવના પિતાશ્રી. આરતી, વંદનાના સસરા. લલ્લુભાઈ બેચરદાસ શેઠના જમાઈ તા. ૫-૧૧-૧૯ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૦-૧૧-૧૯ના રવિવારે સવારે ૧૦ થી ૧૨. સ્થળ: કપોળ સમાજ હોલ, બરોડા.

રાધનપુર જૈન

નવીનચંદ્ર હરગોવિંદદાસ શાહ (ઉં.વ. ૮૭) રાધનપુર હાલ મુંબઈ મોતીબેન હરગોવિંદદાસના પુત્ર. સૌ. ગુલાબબેનના પતિ. અનિકેત, પ્રશમ, સંવેગના પિતાશ્રી. સંધ્યા, સોનલ, માલતીના સસરા. સૌ. તરલાબેનના ભાઈ તા. ૭-૧૧-૧૯ના અરિહંતશરણ પામ્યા છે. અંતિમ યાત્રા તા. ૮-૧૧-૧૯ના બપોરે ૧૨.૩૦ વાગે જયમહલ, ચર્ચગેટ, એ રોડથી બાણગંગા સ્મશાન. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન

મોટી ખાખરના અનશનવ્રતધારી લક્ષ્મીબેન લીલાધર સંગોઈ (ઉં.વ. ૮૮) તા. ૫-૧૧-૧૯ના અરિહંતશરણ પામ્યા છે. સ્વ. લીલાધર મેઘજીના ધર્મપત્ની. ડેપાના ગંગાબાઈ લાધા માણેકના પુત્રી. લીલાવંતી, ઉપેન્દ્ર, વનિતા, રમણિક, મંજુલાના માતુશ્રી. સ્વ. વેલજી લધા, મોટી ખાખર સ્વ. દેવકાંબેન ધારશી, સ્વ. કુંવરબાઈ ડુંગરશી, રામાણીયા સ્વ. ગંગાબેન ખીમજીના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ. શા. લીલાધર મેઘજી સંગોઈ, ગામ મોટી ખાખર (કચ્છ).

પ્રતાપુરના અનિલ રવજી વોરા (ઉં.વ. ૭૦) અવસાન પામેલ છે. તે ચંપાબાઈ રવજીના પુત્ર. અંજનાના પતિ. સુકેત, ભાવિના પિતાશ્રી. ખીમજી, પ્રવિણ, માવજી, દીલીપ, મણીબેન, નીનાબેનના ભાઈ. વડાલા પાનબાઈ નરશી કુંવરજીના જમાઈ. પ્રાર્થના શુક્રવાર, તા. ૮-૧૧-૧૯ના ૩ થી ૪.૩૦ યોગી સભાગૃહ, દાદર (ઈસ્ટ). ઠે. સુકેતુ વોરા, ૭૦૧, સી લીજેન્ડ બિલ્ડીંગ, સાત બંગલા અંધેરી વેસ્ટ. (ચક્ષુદાન અને અવયવદાન કરેલ છે.)

દશા શ્રીમાળી મૂર્તિપૂજક દેરાવાસી જૈન

વાંકાનેર નિવાસી હાલ મુંબઈ (માટુંગા) ગં. સ્વ. રંજનબેન જયંતીલાલ રતીલાલ શેઠના પુત્ર નિતિનના ધર્મપત્ની અ. સૌ. હેમા નિતિન શેઠ (ઉં.વ. ૪૯) તે પ્રાચી, કૈરવના માતુશ્રી. સૌ. ચેતના રાજેન્દ્ર ઉદાણી, વિજય જયંતીલાલ શેઠ, સૌ. મીરા દિનેશ પડીઆના નાના ભાઈના પત્ની. પિયર પક્ષે મજેવડીના સૌ. કુંદનબેન મનોજભાઈ રતીલાલ મહેતાના પુત્રી તા. ૭-૧૧-૧૯ના અરિહંતશરણ થયા છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૯-૧૧-૧૯ના ૪ થી ૬ શ્રી રવજી જીવરાજ ચાંગડાઈવાળા હોલ, એસ. એન. ડી. ટી. મહિલા કોલેજ, રફી અહમદ કિડવાઈરોડ, કિંગ્સ સર્કલ, મુંબઈ-૧૯.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

860526k8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com