15-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

મંગળવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

------------------

ફોટોક્વિઝ

આ તસવીર ગુલઝારે દિગ્દર્શિત કરેલી પ્રથમ ફિલ્મ ‘મેરે અપને’ની છે. ૧૯૭૧માં આવેલી આ ફિલ્મમાં વિનોદ ખન્ના અને શત્રુઘ્ન સિંહાની પ્રમુખ ભૂમિકા હતી. તસવીરમાં શત્રુઘ્ન, અસરાની અને એક અભિનેત્રી દેખાય છે. આ અભિનેત્રીનું નામ જણાવો જેઓ ટ્રેજેડી ક્વીન તરીકે જાણીતા હતાં.

---------------

પેહચાન કૌન?

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

મંગળવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

-----------------------

ફોટોક્વિઝ

આ તસવીર ગુલઝારે દિગ્દર્શિત કરેલી પ્રથમ ફિલ્મ ‘મેરે અપને’ની છે. ૧૯૭૧માં આવેલી આ ફિલ્મમાં વિનોદ ખન્ના અને શત્રુઘ્ન સિંહાની પ્રમુખ ભૂમિકા હતી. તસવીરમાં શત્રુઘ્ન, અસરાની અને એક અભિનેત્રી દેખાય છે. આ અભિનેત્રીનું નામ જણાવો જેઓ ટ્રેજેડી ક્વીન તરીકે જાણીતા હતાં.

-----------------

પેહચાન કૌન?

દાદામુનિ તરીકે પણ ઓળખ મેળવનારા આ કલાકારની કારકિર્દી ૧૯૩૬માં ‘જીવન નૈયા’ ફિલ્મથી શરૂ થઇ. કેટલાંક વર્ષ હીરો રહ્યા પછી વર્ષો સુધી તેમણે ચરિત્ર અભિનેતા તરીકે પણ કામ કર્યું. તેમના બે ભાઇ કિશોર કુમાર અને અનુપ કુમારે પણ ફિલ્મોમાં અભિનય કર્યો. એમને ઓળખ્યા?

--------------------

ગીત ગાતા ચલ

‘તેરા મેરા પ્યાર અમર, ફિર ક્યોં મુજકો લગતા હૈ ડર. મેરે જીવનસાથી બતા, ક્યોં દિલ ધડકે રહ રહ કર.’ શૈલેન્દ્ર લિખિત આ એવરગ્રીન સૉન્ગ ૧૯૬૨માં આવેલી કઇ ફિલ્મનું છે એ તમારે કહેવાનું છે. ફિલ્મનાં હીરો-હિરોઇન હતાં દેવ આનંદ અને સાધના.

--------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) સુભાષ મોમાયા (૨) રેખા મુખત્યાર (૩) તહેર ઔરંગાબાદવાલા (૪) શીરીન ઔરંગાબાદવાલા (૫) નીતા દેસાઈ (૬) નૂતન વિપીન (૭) અલ્પા કેનિયા (૮) ડૉ. પ્રકાશ કાટકિયા (૯) નિખિલ બંગાળી (૧૦) ભારતી કાટકિયા (૧૧) પ્રવીણ વોરા (૧૨) શીલા શેઠ (૧૩) ચેતના છેડા (૧૪) ગિરીશ શેઠ (૧૫) કિશન માખેચા (૧૬) વિભા મહેશ્ર્વરી (૧૭) શ્રદ્ધા આશર (૧૮) ચંદ્રિકા દેસાઈ (૧૯) ભારતી બૂચ (૨૦) હર્ષા મહેતા (૨૧) જયેશ દેસાઈ (૨૨) મંજુલા દુબલ (૨૩) જયશ્રી દુબલ (૨૪) પરેશ દુબલ (૨૫) અંજના પરીખ (૨૬) જ્યોતિ ખાંડવાલા (૨૭) મનસુખલાલ ગાંધી (લોસ એન્જલસ) (૨૮) કલ્પના આશર (૨૯) ચંદ્રકાંત દોશી (૩૦) હેમેન્દ્ર શાહ (૩૧) કાશ્મીરા પરીખ (૩૨) મીનળ કાપડિયા (૩૩) અંજુ ટોલિયા (૩૪) મનીષા શેઠ (૩૫) ફાલ્ગુની શેઠ (૩૬) જ્યોત્સના શાહ (૩૭) પ્રજ્ઞા કાજલિયા (૩૮) શૈલજા ચંદરિયા (૩૯) શિલ્પા શ્રોફ (૪૦) સતીષ કક્કડ (૪૧) લજિતા ખોના (૪૨) અરવિંદ કામદાર (૪૩) દેવયાની દેસાઈ (૪૪) પૂર્ણિમા પરીખ (૪૫) દિલીપ પરીખ (૪૬) લલિત જાદવ (૪૭) ઝરણા ગાલા (૪૮) ભારતી ઠક્કર (૪૯) વર્ષા ઠક્કર (૫૦) રાજુલ ઠક્કર (૫૧) પૂર્ણિમા ઠક્કર (૫૨) પલક ઠક્કર (૫૩) ઐના ઠક્કર (૫૪) રવિન્દ્ર પાટડિયા (૫૫) વિસ્મય ઝવેરી (૫૬) કિશોર સંઘરાજકા (૫૭) પુષ્પા સુતરિયા (૫૮) હરીશ સુતરીયા (૫૯) નીતિન બજરિયા (૬૦) ભાવિન ગોકળગાંધી (૬૧) મુક્તા સોલંકી (૬૨) પુષ્પા ખોના (૬૩) રસિક જુઠાણી - ટોરોન્ટો, કેનેડા (૬૪) સુરેખા દેસાઈ (૬૫) બાનુ જામનગરવાલા (૬૬) પુષ્પા પટેલ (૬૭) સતીષ અજમેરા (૬૮) અમીતા સંઘવી (૬૯) અશોક સંઘવી (૭૦) પુષ્પા ખોના (૭૧) નવીન નાયક (૭૨) કાંતિલાલ શાહ (૭૩) અલકા વાણી

------------------------

આપો જવાબ

૧) ‘દો બીઘા જમીન’માં ખેડૂત અને રિક્ષા ચાલકનો રોલ કોણે કર્યો હતો?

૨) ફિલ્મ ‘દિવાર’માં અમિતાભ બચ્ચન અને શશી કપૂરની માતાના રોલ કોણે કર્યો હતો?

૩) એસ. ડી. નારંગની ફિલ્મ ‘દિલ્લી કા ઠગ’માં નૂતન સામે હીરો કોણ હતો?

૪) ‘પાકીઝા’ કઇ હિરોઇનની યાદગાર ફિલ્મ છે?

૫) ‘કહો ના પ્યાર હૈ’ કયા ટોચના સ્ટારની પ્રથમ ફિલ્મ છે?

---------------------

ગયા શુક્રવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: અંદાજ

ૄ પેહચાન કૌન?: કલ આજ ઔર કલ

ૄ ગીત ગાતા ચલ: વહિદા રહેમાન

ૄ આપો જવાબ: ૧) વક્ત ૨) કાલા બાઝાર ૩) મધુમતી ૪) ખુદ્દાર ૫) મેરા નામ જોકર

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

61k662
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com