15-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જન્મદિન મુબારક હો

જુહી ચાવલા

જન્મતારીખ: ૧૩ નવેમ્બર, ૧૯૬૭

જન્મસ્થળ: અંબાલા, હરિયાણા

સાચું નામ: જુહી ચાવલા

હુલામણું નામ: બેબી

માતા-પિતા: ડૉ. એસ. ચાવલા - મોના ચાવલા

ભાઇ-બહેન: એક ભાઇ સ્વ. સંજીવ ‘બૉબી’ ચાવલા અને એક બહેન સ્વ. સોનિયા ચાવલા

પતિ: જય મહેતા

સંતાનો: બે. પુત્રી જાહ્ન્વી અને પુત્ર અર્જુન

હાલ રહેવાનું સ્થળ: મુંબઇ

ભણતર: ગ્રૅજ્યુએશન, એચ આરમાં સ્પેશ્યલાઇઝેશન

પહેલી ફિલ્મ: સલ્તનત (૧૯૮૬મનપસંદ અભિનેત્રી: શ્રીદેવી મનપસંદ અભિનેતા: શાહરુખ ખાન, આમિર ખાન મનપસંદ ફિલ્મ: હમ હૈ રાહી પ્યાર કે મનપસંદ ફિલ્મો: લૂટેરા, ગૅન્ગ ઑફ વાસેપુર, ઝિંદગી ના મિલે દોબારા

મનપસંદ રમત: ફૂટબૉલ

મનપસંદ ફૂડ: ઢોસા, રસમલાઇ

---------------------

હર્ષવર્ધન કપૂર

જન્મતારીખ: ૦૯ નવેમ્બર, ૧૯૯૦

જન્મસ્થળ: મુંબઇ

સાચું નામ: હર્ષવર્ધન કપૂર

હુલામણું નામ: હર્ષ

માતા-પિતા: અનિલ કપૂર - સુનીતા કપૂર

ભાઇ-બહેન: બે બહેન છે: સોનમ કપૂર, રિયા કપૂર

પત્ની: અવિવાહિત

હાલ રહેવાનું સ્થળ: મુંબઇ

ભણતર: પટકથા લેખન, સિનેમૅટોગ્રાફી અને અભિનયનો કોર્સ

પહેલી ફિલ્મ: મિર્ઝયા (૨૦૧૬)

મનપસંદ અભિનેત્રી: પ્રિયંકા ચોપરા, દીપિકા પદુકોણ

મનપસંદ અભિનેતા: આમિર ખાન, રણવીર સિંહ

મનપસંદ સ્થળ: અમેરિકા

મનપસંદ ફિલ્મો: લૂટેરા, ગૅન્ગ ઑફ વાસેપુર, ઝિંદગી ના મિલે દોબારા

મનપસંદ રમત: ફૂટબૉલ

મનપસંદ ફૂડ: પિઝા

-------------------

હર્મન બાવેજા

(અભિનેતા)૧૩ નવેમ્બર, ૧૯૮૦

ચંડીગઢ

-----------------

પાયલ રોહતગી

(અભિનેત્રી) ૦૯ નવેમ્બર, ૧૯૮૪

હૈદરાબાદ

--------------

આશુતોષ રાણા

(અભિનેતા)૧૦ નવેમ્બર, ૧૯૬૭

ગરખારા, ઉત્તર પ્રદેશ

--------------

બોની કપૂર(નિર્માતા)૧૧ નવેમ્બર, ૧૯૫૫

મેરઠ, ઉત્તર પ્રદેશ

--------------

શ્ર્વેતા સાળવે(અભિનેત્રી)૧૨ નવેમ્બર, ૧૯૮૪

મુંબઇ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8qVL43
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com