28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

સોમવારે સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

---------------------

ફોટોક્વિઝ

થિયરી ઑફ રિલેટિવિટી તરીકે જાણીતા સાપેક્ષવાદના સિદ્ધાંતના જનક એવા આ મહાન વૈજ્ઞાનિકનું નામ તમારે યાદ કરીને કહેવાનું છે. ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ તેમ જ ક્વૉન્ટમ થિયરી જેવી અસાધારણ ખોજના આ વૈજ્ઞાનિકનો જન્મ જર્મનીમાં થયો હતો. ૧૯૨૧માં તેમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું.

-----------------

પેહચાન કૌન?

ભારતીય અવકાશ કાર્યક્રમના જનક તરીકે ઓળખાયેલા સાયન્ટિસ્ટ ગુજરાતમાં જન્મ્યા હતા. તેમની જન્મ શતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું છે. તેમનાં પત્ની કુશળ નૃત્યાંગના તરીક્ પંકાયા હતાં. હવે તો ઓળખી ગયા હશો આ વૈજ્ઞાનિકને, ખરું ને?

--------------

ગીત ગાતા ચલ

‘લગ જા ગલે કે ફિર યે હંસી રાત હો ના હો, શાયદ ઇસ જનમ મેં મુલાકાત હો ના હો.’ ૧૯૬૦ના દાયકાની સસ્પેન્સ ફિલ્મ ‘વો કૌન થી’નું આ સુપરહિટ સૉન્ગ કઇ અભિનેત્રી પર ફિલ્માવાયું છે એ તમારે જણાવવાનું છે. ફિલ્મનો હીરો મનોજ કુમાર હતો.

------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) તહેર ઔરંગાબાદવાલા (૨) શિરિન ઔરંગાબાદવાલા (૩) સુભાષ મોમાયા (૪) અરવિંદ મારફતિયા (૫) ચારુ મારફતિયા (૬) રેખા મુખત્યાર (૭) નૂતન વિપીન (૮) શ્રદ્ધા આશર (૯) અલ્પા કેનિયા (૧૦) નિખિલ બંગાળી (૧૧) ગિરીશ શેઠ (૧૨) શીલા શેઠ (૧૩) મંજુલા દુબલ (૧૪) જયશ્રી દુબલ (૧૫) પુષ્પા સુતરિયા (૧૬) પરેશ દુબલ (૧૭) હરીશ સુતરીયા (૧૮) ડૉ. પ્રકાશ કાટકિયા (૧૯) દિવ્યા જોગણી (૨૦) ભારતી કાટકિયા (૨૧) સુભાષ મોમાયા (૨૨) પૂર્ણિમા પરીખ (૨૩) મનસુખલાલ ગાંધી (લોસ એન્જલસ) (૨૪) ચેતના છેડા (૨૫) વિભા મહેશ્ર્વરી (૨૬) અશોક સંઘવી (૨૭) ભારતી બૂચ (૨૮) કિશન માખેચા (૨૯) નીતા દેસાઈ (૩૦) મુક્તા સોલંકી (૩૧) હર્ષા મહેતા (૩૨) અરવિંદ કામદાર (૩૩) જ્યોતિ ખાંડવાલા (૩૪) લજિતા ખોના (૩૫) અંજના પરીખ (૩૬) ઉમાયમા કલ્લાવાલા (૩૭) હર્ષ ઠાકર (૩૮) સંધ્યા પારેખ (૩૯) ઝરણા ગાલા (૪૦) મનીષા શેઠ (૪૧) ફાલ્ગુની શેઠ (૪૨) હેમેન્દ્ર શાહ (૪૩) શૈલજા ચંદરિયા (૪૪) મીનળ કાપડિયા (૪૫) તૃપ્તિ વીરા (૪૬) જયતી શાહ (૪૭) પુષ્પા ખોના (૪૮) જ્યોત્સના શાહ (૪૯) રંજન શાહ (૫૦) કાશ્મીરા પરીખ (૫૧) અંજુ ટોલિયા (૫૨) શિલ્પા શ્રોફ (૫૩) રક્ષા મોદી (૫૪) નિરંજના જોશી (૫૫) ડાયના સંતોકે (૫૬) પુષ્પા પટેલ (૫૭) જયેન્દ્ર શાહ (૫૮) રસિકલાલ શાહ (૫૯) જ્યોતિ શાહ (૬૦) હર્ષદા માર્થક (૬૧) દેવયાની દેસાઈ (૬૨) વીનેશચંદ્ર ચોટાઈ (૬૩) નૂતન ગાલા (૬૪) વિસ્મય ઝવેરી (૬૫) દિલીપ પરીખ (૬૬) પ્રવીણ વોરા (૬૭) કલ્પના આશર (૬૮) રવીન્દ્ર પાટડિયા (૬૯) ભાવિન ગોકળગાંધી (૭૦) કમલેશ મૈઠિઆ (૭૧) ભારતી ગાલા (૭૨) નીતિન બજરિયા (૭૩) ભગવતી ઠક્કર (૭૪) પ્રેમજી ઠક્કર (૭૫) સોનુ ઠક્કર (૭૬) પલુ ઠક્કર (૭૭) ગિરીશ ઠક્કર (૭૮) રાજુલ ઠક્કર (૭૯) અલકા વાણી (૮૦) દમયંતી નેગાંધી (૮૧) બાનુ જામનગરવાલા (૮૨) રમેશ દલાલ (૮૩) ઈનાક્ષી દલાલ (૮૪) હીના દલાલ (૮૫) ભગવાન નેગાંધી (૮૬) રસિક જુઠાણી (ટોરોન્ટો), (૮૭) ધવલ દાંડ (૮૮) કાંતિલાલ મારુ (૮૯) સુરેખા દેસાઈ

------------------------

આપો જવાબ

૧) ધમની અને શિરાને શરીરના કયા અવયવ સાથે સંબંધ છે?

૨) તર્જની, મધ્યમા અને અનામિકા શરીરના કયા ભાગ સાથે સંબંધ ધરાવે છે?

૩) જિહ્વા અને લૂલી એ શરીરના કયા અવયવના પર્યાય શબ્દો છે?

૪) અનુભવ દર્શાવવા માટે મેં તારા કરતાં વધારે ----- જોઇ છે એમાં કયા તહેવારનો ઉલ્લેખ છે?

૫) રક્તકણ અને શ્ર્વેતકણ શેના ઘટક છે?

-----------------

ગયા ગુરુવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: ખાંડવી - પાટવડી

ૄ પેહચાન કૌન?: હવા મહેલ

ૄ ગીત ગાતા ચલ: જેસલ તોરલ

ૄ આપો જવાબ: ૧) આંતરડું ૨) નાગપુર ૩) પુટિન ૪) વટાણા ૫) સમોસા

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

113N6m33
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com