28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

બુધવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

------------------------

ફોટોેક્વિઝ

દેલવાડાના દેરાસરો અને નખી લેક માટે જાણીતું આ સ્થળ સહેલાણીઓમાં માઉન્ટ આબુ તરીકે પ્રખ્યાત છે. આ માઉન્ટ આબુ કયા રાજ્યમાં આવેલું છે એ તમારે જણાવવાનું છે. આ હિલ સ્ટેશન એના સૌંદર્ય તેમ જ ધાર્મિક મહત્ત્વ માટે જાણીતું છે.

------------------------------પેહચાન કૌન?

‘કભી કભી કુછ જિતને કે લિયે કુછ હારના ભી પડતા હૈ ઔર હારકર જીતનેવાલે કો બાઝિગર કેહતે હૈં.’ ૧૯૯૦ના દાયકામાં આગમન સાથે ઇન્ડસ્ટ્રીમાં છવાઇ ગયેલા કલાકારની પ્રારંભની સુપરહિટ ફિલ્મ ‘બાઝિગર’નો આ સંવાદ કયો અભિનેતા બોલે છે એ જણાવો.

-------------------------

ગીત ગાતા ચલ

‘ઇચક દાના બીચક દાના, દાને ઉપર દાના, ઇચક દાના.’ ૧૯૫૫માં આવેલી રાજ કપૂરની પ્રખ્યાત ફિલ્મ ‘શ્રી ૪૨૦’નું આ મજેદાર ગીત કઇ હીરોઇન પર ફિલ્માવાયું છે એ તમારે યાદ કરીને કહેવાનું છે. આ અભિનેત્રીના પતિ અને પુત્રએ પણ ફિલ્મ અભિનેતા તરીકે નામના મેળવી છે.

---------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) સુભાષ મોમાયા (૨) ભારતી બૂચ (૩) અરવિંદ મારફતિયા (૪) ચારુ મારફતિયા (૫) રસિક જુઠાણી (ટોરન્ટો, કેનેડા) (૬) શ્રદ્ધા આશર (૭) નિખિલ બંગાળી (૮) નૂતન વિપીન (૯) મંજુલા દુબલ (૧૦) જયશ્રી દુબલ (૧૧) પરેશ દુબલ (૧૨) અલ્પા કેનિયા (૧૩) પુષ્પા સુતરિયા (૧૪) અમીતા સંઘવી (૧૫) હરીશ સુતરીયા (૧૬) ચંદ્રિકા દેસાઈ (૧૭) નીતા દેસાઈ (૧૮) લજિતા ખોના (૧૯) સંધ્યા પારેખ (૨૦) કિશન માખેચા (૨૧) વિભા મહેશ્ર્વરી (૨૨) અરવિંદ કામદાર (૨૩) હર્ષા મહેતા (૨૪) ચેતના છેડા (૨૫) પ્રજ્ઞા કાજલિયા (૨૬) શિલ્પા શ્રોફ (૨૭) જ્યોતિ ખાંડવાલા (૨૮) દેવ્યાની દેસાઈ (૨૯) મનીષા (૩૦) ફાલ્ગુની શેઠ (૩૧) હેમેન્દ્ર શાહ (૩૨) અરુણકુમાર પરીખ (૩૩) નૂતન ગાલા (૩૪) પ્રકાશ કાટકિયા (૩૫) મીનળ કાપડિયા (૩૬) ભાવના કર્વે (૩૭) પ્રણતી મશરૂવાલા (૩૮) ઝરણા ગાલા (૩૯) વિસ્મય ઝવેરી (૪૦) સ્વાતિ પંચાલ (૪૧) ભારતી કાટકિયા (૪૨) જ્યોત્સના શાહ (૪૩) વિનેશચંદ્ર છોટાની (૪૪) પૂર્ણિમા પરીખ (૪૫) રેખા મુખત્યાર (૪૬) ભાવિતા પટેલ (૪૭) પ્રવીણ વોરા (૪૮) શૈલજા ચંદરિયા (૪૯) રવીન્દ્ર પાટડિયા (૫૦) ભગવાનદાસ નેગાંધી (૫૧) દમયંતી નેગાંધી (૫૨) મુક્તા સોલંકી (૫૩) પુષ્પા ખોના (૫૪) અંજુ ટોલિયા (૫૫) નીતિન બજરિયા (૫૬) રક્ષા મોદી (૫૭) નિરંજના જોશી (૫૮) બીના શાહ (૫૯) પુષ્પા પટેલ (૬૦) સરલા દોશી (૬૧) અશોક સંઘવી (૬૨) ભગવતી ઠક્કર (૬૩) પ્રેમજીભાઈ ઠક્કર (૬૪) સોનુ ઠક્કર (૬૫) પાનબાઈ ઠક્કર (૬૬) ઐના ઠક્કર (૬૭) મનુ ઠક્કર (૬૮) કાંતિલાલ મારૂ (૬૯) અંજલી ઠક્કર (૭૦) અલકા વાણી (૭૧) રમેશચંદ્ર દલાલ (૭૨) હીના દલાલ (૭૩) ઈનાક્ષી દલાલ (૭૪) જ્યોત્સના ગાંધી (૭૫) મનસુખલાલ ગાંધી (લોસ એન્જલસ) (૭૬) પ્રવીણા સંઘવી

-------------------------

આપો જવાબ

૧) કયા દેશની રાજધાની પૅરિસ છે?

૨) મેલબર્ન શહેર કયા દેશમાં આવેલું છે?

૩) કેપટાઉન કયા દેશની રાજધાની છે?

૪) વેલિંગ્ટન શહેર કયા દેશમાં આવેલું છે?

૫) અફઘાનિસ્તાનની રાજધાનીનું નામ જણાવો,

---------------------

ગયા શનિવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: કેવટ

ૄ પેહચાન કૌન?: અમૃતસર

ૄ ગીત ગાતા ચલ: સાધના

ૄ આપો જવાબ: ૧) સબમરીન ૨) જમરુખ ૩) ટાઇ ૪) પાડોસી ૫) બાસુંદી

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4bLs64
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com