31-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

ઓ. નરગીશ દાદી પાવરી તે મરહુમ ઓ. દાદી દીનશાહજી પાવરીના ધણીયાની. તે એ. ખુશરવના માતાજી. તે મરહુમો બાનુબાઈ તથા એરચશાહ મરચંટના દીકરી. તે મરહુમો ઓ. તેહમીના તથા એ. દીનશાહજીના વહુ. તે મરહુમ મીનુ એરચશાહ મરચંટના બહેન. ઉંમર વર્ષ ૯૦. રહેવાનું ઠેકાણું: ૩૮૬/સી, જગમોહનદાસ બિલ્ડિંગ, ૨જે માળે, રૂમ નં. ૭, જે. એસ. એસ. રોડ, ચીરાબજાર, મુંબઈ-૪૦૦૦૦૨. ઉઠમણાંની ક્રિયા તા. ૧૦-૧૦-૧૯ને ગુરુવારના દિને બપોરે મું.ટા. ૩ કલાકે ડુંગરવાડી મધ્યે ભાભા ૧ નં. બંગલીમાં કરવામાં આવશે.

પરસી જમશેદ દવીએરવાલા તે યાસમીનના ખાવિંદ. તે મરહુમો સીલ્લા તથા જમશેદ પીરોશા દવીએરવાલાના બેટા. તે કેટી, ઘવેર નોશીર પટેલ તથા સાકર પરવેઝ હોડીવાલાના ભાઈ. તે મરહુમો નાજુ તથા જહાંગીર મીનોચહેર કોન્ટ્રેક્ટરના જમાઈ. તે પરવેઝ ધનજીશા હોડીવાલા તથા મરહુમ નોશીર મીનોચહેર પટેલના સાલા. ઉંમર વર્ષ ૭૬. રહેવાનું ઠેકાણું: ૪૦૨, સહારા બિલ્ડિંગ, ૪૫, ડૉ. એ. નાયર રોડ, મુંબઈ સેન્ટ્રલ, મુંબઈ-૪૦૦૦૦૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૧-૧૦-૧૯ સાંજે ૩-૪૫ વાડીયાની ઉપરની બંગલી.

અસપી મેહરવાનજી માવજી તે યાસમીનના ખાવીંદ. તે ફીરદોષ તથા મેરવાનના બાવાજી. તે ગંગા તથા ઝીનોબીયા મેરવાન માવજીના સસરાજી. તે પરઝાન તથા ઝાયશા મેરવાન માવજીના બપાવાજી. તે મરહુમો આયમાય તથા મેરવાનજી માવજીના દીકરા. તે મરહુમો ફેની તથા રતનશા ભોમિશાના જમાઈ. ઉંમર વર્ષ ૮૨. રહેવાનું ઠેકાણું: બી-૨૪ સહયોગ, દાદાભાઈ ક્રોસ રોડ નં. ૨, અંધેરી વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: શુક્રવાર, તા. ૧૧-૧૦-૨૦૧૯, સાંજે ૩-૪૦ પટેલ અગિયારી, અંધેરી વેસ્ટ.

કમલ યઝદી વેસુના તે મરહુમો કેટી તથા નરી રૂસ્તમજી તાંતરાના દીકરી. તે મેહેરઝાદ વેસુનાના માતાજી. તે કેશ્મીરા મુલ્લાના બહેન. ઉંમર વર્ષ ૬૧. રહેવાનું ઠેકાણું: ફલેટ નં. ૧૭, ૩જે માળે, સીરેડો સી.એચ.એસ. ૩૯, સીસર રોડ, અંબોલી, અંધેરી (વે.), મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા તા. ૧૦-૧૦-૧૯ને શુક્રવારના દીને બપોરે મું.ટા. ૩-૦૦ કલાકે અંધેરી પટેલ અગિયારીમાં કરવામાં આવશે.

સાયરસ ફીરોઝ એન્જિનિયર તે ખુરશીદ સાયરસ એન્જિનિયરના ખાવીંદ. તે હોરમઝદ તથા કાર્લ એન્જિનિયરના બાવાજી. તે મરહુમો ફીરોઝ તથા રોશન એન્જિનિયરના દીકરા. તે જીમી તથા સરોશ એન્જિનિયરના ભાઈ. તે બીનાઝ હોરમઝદ એન્જિનિયરના સસરાજી. તે મરહુમો મહેરવાનજી તથા રોશન મસાલાવાલાના જમાઈ. ઉંમર વર્ષ ૬૭. રહેવાનું ઠેકાણું: ૭૨૩ નવરોઝ બિલ્ડિંગ, ડૉ. દીનશા માસ્ટર રોડ, પારસી કોલોની, દાદર (પૂ.), મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા તા. ૧૦-૧૦-૧૯ના રોજે બપોરે ૩-૪૫ કલાકે રૂસ્તમ ફરામ અગિયારીમાં થશેજી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

So1U8N
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com