24-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

સોમવારે સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

-------------------

ફોટોક્વિઝ

આ ભારતીય મહિલા ઍથ્લીટને ઓળખી કાઢો જે ગોલ્ડન ગર્લ તેમ જ પાયોલી એક્સપ્રેસ જેવા હુલામણા નામથી પણ ઓળખાઇ હતી. આ ઍથ્લીટે પ્રથમ વાર ૧૯૮૦ના ઑલિમ્પિક્સમાં ભાગ લીધો હતો અને ૧૯૮૪ના ઑલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલથી એ સહેજ માટે વંચિત રહી ગઇ હતી.

-------------------

પેહચાન કૌન?

નરેન્દ્ર મોદીની પ્રથમ કેન્દ્ર સરકારમાં વિદેશ મંત્રાલયમાં પ્રધાનનો હોદ્દો સંભાળનારાં મહિલાને તમારે ઓળખી કાઢવાનાં છે. આ વર્ષે ઑગસ્ટ મહિનામાં બીમારી બાદ તેમનું અવસાન થયું હતું. ઇન્દિરા ગાંધી પછી વિદેશ મંત્રાલય સંભાળનારાં તેઓ બીજા મહિલા હતા.

--------------------

ગીત ગાતા ચલ

‘મૈં તો આરતી ઉતારું રે સંતોષી માતા કી’. ૧૯૭૫માં સાવ ટૂંકા બજેટમાં બનેલી આ હિંદી ફિલ્મે બૉક્સ ઑફિસ પર અસાધારણ સફળતા મેળવી હતી. ફિલ્મનાં ગીત મશહૂર કવિ અને ગીતકાર પ્રદીપજીએ લખ્યાં હતાં. આ ગીતની ગાયિકાનું નામ તમારે જણાવવાનું છે.

-------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) તહેર ઔરંગાબાદવાલા (૨) શીરીન ઔરંગાબાદવાલા (૩) સુભાષ મોમાયા (૪) નિખિલ બંગાળી (૫) નૂતન વિપીન (૬) અલ્પા કેનિયા (૭) શ્રદ્ધા આશર (૮) મંજુલા દુબલ (૯) જયશ્રી દુબલ (૧૦) પરેશ દુબલ (૧૧) પૂર્ણિમા પરીખ (૧૨) અશોક સંઘવી (૧૩) કિશન માખેચા (૧૪) ચંદ્રિકા દેસાઈ (૧૫) દિવ્યા જોગણી (૧૬) ચેતના છેડા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) ડૉ. પ્રકાશ કાટકીયા (૧૯) વિજય પારેખ (૨૦) જ્યોતિ ખાંડવાલા (૨૧) સંધ્યા પારેખ (૨૨) નીતા દેસાઈ (૨૩) નૂતન ગાલા (૨૪) કલ્પના આશર (૨૫) રસિક જુઠાણી - ટોરોન્ટો, કેનેડા (૨૬) હેમેન્દ્ર શાહ (૨૭) સુરેખા દેસાઈ (૨૮) બાનુ જામનગરવાલા (૨૯) શૈલજા ચંદરિયા (૩૦) જશવંત જાની (૩૧) નિરંજના જોશી (૩૨) રસીકલાલ શાહ (૩૩) લજિતા ખોના (૩૪) કાશ્મીરા પરીખ (૩૫) અંજુ ટોલિયા (૩૬) પુષ્પા ખોના (૩૭) મીનળ કાપડિયા (૩૮) પુષ્પા સુતરીયા (૩૯) પૂર્ણિમા પરીખ (૪૦) હરીશ સુતરીયા (૪૧) નંદલાલ ગોઠી (૪૨) સરલા દોશી (૪૩) દેવ્યાની દેસાઈ (૪૪) ભારતી બુચ (૪૫) રેખા મુખત્યાર (૪૬) દિલીપ પરીખ (૪૭) ભગવતી ઠક્કર (૪૮) જ્યોત્સના શાહ (૪૯) પ્રેમજી ઠક્કર (૫૦) પલક ઠક્કર (૫૧) પૂર્ણિમા ઠક્કર (૫૨) ઐના ઠક્કર (૫૩) ડાયના સંતોકે (૫૪) શિલ્પા શ્રોફ (૫૫) ધવલ દાંડ (૫૬) અલકા વાણી (૫૭) મનસુખલાલ ગાંધી (લોસ એન્જલસ, યુ.એસ.એ.) (૫૮) પુષ્પા પટેલ (૫૯) જયેન્દ્ર શાહ (૬૦) જ્યોતિ શાહ (૬૧) જયતી શાહ (૬૨) રમેશચંદ્ર દલાલ (૬૩) હીના દલાલ (૬૪) ઈનાક્ષી દલાલ (૬૫) ભારતી કાટકીયા (૬૬) દમયંતી ગાંધી (૬૭) હર્ષા મહેતા (૬૮) કાંતિલાલ મારૂ (૬૯) દીપા સોલંકી (૭૦) પ્રજ્ઞા કાજલિયા (૭૧) બીના માવાણી (૭૨) કૃપાલી ગાંધી (૭૩) જ્યોત્સના ગાંધી.

------------------------

આપો જવાબ

૧) ઝુલન ગોસ્વામીનું નામ કઇ રમત સાથે સંકળાયું છે?

૨) સ્ટેફી ગ્રાફ કઈ રમતમાં જગવિખ્યાત થઈ હતી?

૩) ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ની કઇ અભિનેત્રી કેન્દ્ર સરકારમાં પ્રધાન બની?

૪) ‘સરસ્વતીચંદ્ર’ ફિલ્મમાં કુમુદ સુંદરીનો રોલ કરનારી અભિનેત્રી કોણ?

૫) માર્ગારેટ થેચરનું નામ કયા દેશના રાજકારણ સાથે સંકળાયેલું છે?

-------------------------

ગયા ગુરુવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: મૅરી ક્યુરી

ૄ પેહચાન કૌન?: નિરૂપા રૉય

ૄ ગીત ગાતા ચલ: દાદીમા

ૄ આપો જવાબ: ૧) ક્રિકેટ, ૨) સુભદ્રા, ૩) રાધા, ૪) શબરી, ૫) ગાંધી

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

w624073
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com