3-June-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

મંગળવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

-----------------------

ફોટોક્વિઝ

આજકાલ અભિનેતા તરીકે વધુ ચમકી રહેલા ફરહાન અખ્તરની દિગ્દર્શક તરીકે ૨૦૦૧માં આવેલી અને બહુ વખણાયેલી ફિલ્મનું આ દૃશ્ય છે. આમિર ખાન, અક્ષય ખન્ના અને સૈફ અલી ખાન અભિનીત આ ફિલ્મનું નામ તમારે કહેવાનું છે.

--------------------

પેહચાન કૌન?

બે બંગાળી ફિલ્મોમાં અભિનયના અજવાળા પાથર્યા પછી ૧૯૭૦માં ‘જીવન મૃત્યુ’ ફિલ્મથી કરિયર શરૂ કરનારી અભિનેત્રીને તમારે ઓળખી કાઢવાની છે. ૧૯૭૦-૮૦-૯૦ના દાયકામાં છવાઇ ગયેલી આ અભિનેત્રીએ લગભગ દરેક ટોચના અભિનેતાઓ સાથે કામ કર્યું છે.

--------------------

ગીત ગાતા ચલ

‘કહીં દીપ જલે કહીં દિલ, જરા દેખ લે આ કર પરવાને, તેરી કૌન સી હૈ મંઝિલ’. ૧૯૬૨માં આવેલી સસ્પેન્સ ફિલ્મ ‘બીસ સાલ બાદ’નું આ સુપરહિટ સૉન્ગ આજે પણ લોકોના હોઠો પર રમે છે. તમારે આ ફિલ્મની હિરોઇનનું નામ કહેવાનું છે.

-------------------

૬ સપ્ટેમ્બરના બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૨) શીરીન ઔરંગાબાદવાલા (૨) તહેર ઔરંગાબાદવાલા (૩) સુભાષ મોમાયા (૪) આશા ભાટે (૫) રસિક જુઠાણી - ટોરોન્ટો, કેનેડા (૬) નીતા દેસાઈ (૭) ગિરીશ શેઠ (૮) શીલા શેઠ (૯) નૂતન વિપીન (૧૦) અમીતા સંઘવી (૧૧) નિખિલ બંગાળી (૧૨) અરુણકુમાર પરીખ (૧૩) અલ્પા કેનિયા (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) અશોક સંઘવી (૧૬) શ્રદ્ધા આશર (૧૭) ડો. પ્રકાશ કાટકીયા (૧૮) પુષ્પા સુતરિયા (૧૯) ભારતી કાટકીયા (૨૦) હરીશ સુતરીયા (૨૧) દક્ષા રુખાણા (૨૨) કિશન માખેચા (૨૩) ભારતી બૂચ (૨૪) સુરેન્દ્ર આશર (૨૫) મંજુલા દુબલ (૨૬) જયશ્રી દુબલ (૨૭) પરેશ દુબલ (૨૮) મનીષા શેઠ (૨૯) ફાલ્ગુની શેઠ (૩૦) શૈલજા ચંદરિયા (૩૧) નંદલાલ ગોઠી (૩૨) કલ્પના આશર (૩૩) સંધ્યા પારેખ (૩૪) અંજના પરીખ (૩૫) હેમેન્દ્ર શાહ (૩૬) ડાયના સંટોકે (૩૭) જ્યોતિ ખાંડવાલા (૩૮) અંજુ ટોલિયા (૩૯) મીનળ કાપડિયા (૪૦) પુષ્પા પટેલ (૪૧) દિલીપ પરીખ (૪૨) ભાવના કર્વે (૪૩) સુરેખા દેસાઈ (૪૪) રોહિન્ટન બોધનવાલા (૪૫) જ્યોત્સના શાહ (૪૬) ચંદ્રકાંત દોશી (૪૭) ભગવતી ઠક્કર (૪૮) પ્રવીણ વોરા (૪૯) રવિન્દ્ર પાટડિયા (૫૦) હર્ષા મહેતા (૫૧) ભૈરવી જોબનપુત્રા (૫૨) પૂર્ણિમા પરીખ (૫૩) નૂતન ગાલા (૫૪) દમયંતી નેગાંધી (૫૫) કાશ્મીરા પરીખ (૫૬) ઝરણા ગાલા (૫૭) કાંતિલાલ મારૂ (૫૮) રીટા જોષી (૫૯) જ્યોત્સના ગાંધી (૬૦) નવીન નાયક (૬૧) સુષમા મહેતા (૬૨) અલકા વાણી (૬૩) ઈનાક્ષી દલાલ (૬૪) હીના દલાલ (૬૫) રમેશચંદ્ર દલાલ

-------------------------

આપો જવાબ

૧) ‘રામ ઔર શ્યામ’માં ડબલ રોલ કરનારા અભિનેતાનું નામ કહો.

૨) ‘સીતા ઔર ગીતા’માં હેમા માલિનીના બે નાયકો કોણ હતા?

૩) ‘દિલ દિયા દર્દ લિયા’ના હીરો-હિરોઇનના નામ જણાવો.

૪) ‘પ્યાસા’માં બે હિરોઇન કોણ હતી?

૫) ‘શોલે’માં ‘મેહબૂબા મેહબૂબા’ ગીત કઇ અભિનેત્રી પર ફિલ્માવાયું છે?

---------------------

ગયા શુક્રવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: લગાન

ૄ પેહચાન કૌન?: આશા પારેખ

ૄ ગીત ગાતા ચલ: હેમંત કુમાર

ૄ આપો જવાબ: ૧) શહનાઇ, ૨) બહાર, ૩) મિલન, ૪) દિલ, ૫) રાખ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

d8v8xw
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com