3-June-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અનિલ કપૂરની ‘મલંગ’

છેલ્લે ‘ટોટલ ધમાલ’ ફિલ્મમાં દેખાનાર અનિલ કપૂરે તાજેતરમાં મોહિત સુરી દિગ્દર્શિત ફિલ્મ ‘મલંગ’નું શૂટિંગ પૂરું કર્યું. તેમાં તેની સાથે આદિત્ય રૉય કપૂર, દિશા પટણી અને કુણાલ ખેમુ છે.

આગામી વર્ષે રિલીઝ થનારી આ ફિલ્મના સેટ પરની તસવીરો કપૂરે શેર કરી હતી. ‘મલંગ’ ફિલ્મ રીવેન્જ ડ્રામા છે અને તે ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૦માં રિલીઝ થશે. અનિલ કપૂર ૬૦ની ઉપરની વયનો થયો છે, પણ એકદમ તરોતાજા રહે છે અને હજુ સુધી ફિલ્મો કરી રહ્યો છે. તે હજુ પણ યુવાન લાગે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2a6b2n4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com