| જન્મદિન મુબારક હો |
|  રેખા (ફિલ્મ અભિનેત્રી)
જન્મ તારીખ: ૧૦ ઑક્ટોબર, ૧૯૫૪
મૂળ નામ: ભાનુરેખા ગણેશન
જન્મસ્થળ: ચેન્નઇ, તામિલનાડુ
માતા-પિતા: પુષ્પાવલ્લી, જેમિની ગણેશન
પતિ: મૂકેશ અગરવાલ (૧૯૯૦થી ૧૯૯૧)
સૌથી મોટો એવૉર્ડ: પદ્મશ્રી (૨૦૧૦)
જાણીતી ફિલ્મો: કામસૂત્ર- અ ટેલ ઑફ લવ, સિલસિલા, મુકદ્દર કા સિકંદર, ઉમરાવ જાન, ખૂન ભરી માંગ, ઉત્સવ, ઘર, ઇજાઝત, મિ. નટવરલાલ, કોઇ મિલ ગયા, અગર તુમ ના હોતે, ઝુબૈદા, રામ બલરામ વગેરે.
------------------------
સોહા અલી ખાન (ફિલ્મ અભિનેત્રી) ૪ ઑક્ટોબર, ૧૯૭૮
-------------------
શ્ર્વેતા તિવારી (ટીવી અભિનેત્રી) ૪ ઑક્ટોબર, ૧૯૮૦
-------------------
મોના સિંહ (ટીવી અભિનેત્રી) ૮ ઑક્ટોબર, ૧૯૮૧
-----------------------
શરદ કેલકર (ટીવી અભિનેતા) ૭ ઑક્ટોબર, ૧૯૭૬
-----------------
રેણુકા શહાણે (ટીવી-ફિલ્મ અભિનેત્રી) ૭ ઑક્ટોબર, ૧૯૬૫
|
|