24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુસ્લિમ મરણ

દાઉદી વોહરા

અબ્બાસભાઈ ફીદાહુસેન પતરાવાલા તે સકીના અબ્બાસ પતરાવાલાના શોહર. શાકીર, સલીમ, શબ્બીર, નસીમના બાવાજી. નફીસાબાઈ, નફીસા, ફાતેમા, ઝાકીરભાઈના સસરાજી. અમતુઝેહરાબાઈ, મ. અમીનાબાઈ, મ. રૂબાબબાઈ, સફીયાબાઈ, ઝરીનાબાઈ, મ. ફખરુદ્દીનભાઈ, મ. સજજાદભાઈ, મ. તૈયબભાઈ, મોઈઝભાઈના ભાઈ તા. ૧૧-૯-૧૯, બુધવારના ગુજરી ગયા છે.

ખોજા શીઆ ઈસ્નાઅશરી

શેઠ દીલાવરભાઈ રજબઅલી હાડીયા ખુદાની રહેમતે પહોંચ્યા. આરામબાગ તા. ૮-૯-૧૯, રવિવાર. (ઉં.વ. ૭૦). ફાતેહાખ્વાની તા. ૧૨-૯-૧૯, ગુરુવારના બાઈઓમાં તથા ભાઈઓમાં સાંજે ૫ વાગે મુંબઈ મસ્જિદમાં. ઠે. હા. અબ્બાસભાઈ, અ. સ. સ્ટ્રીટ, ડોંગરી, મુંબઈ-૯.

શેઠ અસલમ અબ્બાસ હબીબ ચીકીવાલા ખુદાની રહેમતે પહોંચ્યા તા. ૯-૯-૧૯ના સોમવારના. (ઉં.વ. ૫૫). ફાતેહાખ્વાની તા. ૧૩-૯-૧૯, શુક્રવારના મગરીબ ઈશાની નમાઝ બાદ બાન્દ્રા મસ્જિદમાં. ઠે. બજાર રોડ, બાન્દ્રા. શેઠ રફીકભાઈ ચીકીવાલાના ભત્રીજા.

નશીમબાનુ બિન્તે હસનઅલી વલીભાઈ જીવાણી તે શેઠ મરહુમ અમીરઅલી નામદારની ઘરવાળી ખુદાની રહેમતે પહોંચ્યા તા. ૯-૯-૧૯ના સોમવાર. (ઉં.વ. ૬૨).

મુમતાઝબાઈ બિન્તે અબ્દુલ્લા તે શેઠ મરહુમ શબ્બીરહુસેન શાબાનઅલી ભાયાણીની ઘરવાળી ખુદાની રહેમતે પહોંચ્યા. બાંદ્રા કબ્રસ્તાન. (ઉં.વ. ૬૪). બેઠી જિયારત.

ખુરશીદબાનુ બિન્તે કાસમઅલી વિરાણી (મુલ્લા) તે શેઠ મરહુમ હૈદરઅલી ગુલામહુસૈન ઘીવાળાની ઘરવાળી તા. ૪-૯-૧૯ના ખુદાની રહેમતે પહોંચ્યા. જુહુ કપાસ વાડી, અંધેરી. (ઉં.વ. ૭૩). ફાતેહાખ્વાની તા. ૧૪-૯-૧૯ના બાઈઓમાં તથા ભાઈઓમાં રાતે મગરીબ ઈશાની નમાઝ બાદ મેહફીલે મુસ્તફા જુહુ કપાસ વાડી, અંધેરી. શેઠ ઝહીરભાઈ - એહસાનભાઈ, અકીલભાઈના માતાજી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

tEj2D468
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com