24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

મારવાડના રાજસ્થાન પોરવાડ જૈન

ગામ પાદરણી પ્રેમચંદજી કપુરચંદજી જૈન (ઉં.વ. ૭૪) તે ભાઈ સ્વ. હિમ્મતમલજી, સ્વ. મોહનલાલજી, સ્વ. કુંદનમલજી, સ્વ. દેવીચંદજી. બેન: સ્વ. શાન્તીબેનજી, ચંપાબેનજી. પુત્રી: રેશ્મા પ્રદીપ શાહ. દોહિત્રી: જીલ, રોહીત. અવસાન બુધવાર, તા. ૧૧-૯-૧૯ના મુંબઈમાં થયું છે. ઉઠમણું તા. ૧૨-૯-૧૯, ગુરુવારના ૧૧ થી ૧. ઠે.: ક્ષેત્રપાલ ભવન, નવી વાડી, મુંબઈ. સાસરા પક્ષ સ્વ. અમીચંદજી પુનમચંદજી ગામ ચાંદરઈ.

મારવાડના વિશા પોરવાલ જૈન

ગામ બાબાગાંવ મુલચંદજી વનેચંદજી ચૌહાણ (ઉં.વ. ૮૪) તે સ્વ. રતનચંદજી, પુખરાજજી, જેઠમલજી, સ્વ. શાંતાબેન, મણીબેનના ભાઈ. સ્વ. પ્રકાશ, ભરત, પ્રવિણ, શ્રીપાલ, મહિપાલ, અંબાલાલ, પુષ્પાબેન, સુમિત્રાના પિતાશ્રી. રોનીશ, દીપ, ઉર્નિત, વેનિક, જૈનમ, રિતિક, ભવ્યના દાદાજીનું અવસાન બુધવાર, તા. ૧૧-૯-૧૯ના મુંબઈમાં થયું છે. ઉઠમણું ગુરુવાર, તા. ૧૨-૯-૧૯ના ૧૦ થી ૧૨. ઠે. શ્રી આદિશ્ર્વરજી જૈન ધર્મશાલા, પાયધુની. સાસરા પક્ષ સ્વ. સોહનલાલજી, થાનમલજી કોશેલાલ (વિસાવાવાલા)ના બનેવી.

દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન

વિસનગર (હાલ કાંદીવલી) ઈન્દુબેન ભારતભાઈ શાહના પુત્રી કુ. દીના (ઉં. વ. ૬૬) ૧૦-૯-૧૯, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે અલકાબેન અરવિંદભાઈ નાડકર્ણી, પન્નાબેન કૌશિકભાઈ ખડેપાઉ, હીનાબેન મુકેશભાઈ ઓઝા, હેમેન, જયના બેન. હર્ષા, રાજુલના નણંદ. પદમાબેન રમેશભાઈ શાહ, ક્રિષ્નાબેન, રાજુભાઈ તથા ચારૂબેન ગુણવંતલાલ શાહના ભત્રીજી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

પાટણ વિશા શ્રીમાળી જૈન

પાટણ તંબોળીવાડો (હાલ તાડદેવ) પ્રદીપકુમાર સુશીલાબેન સેવંતીલાલ શાહ (સુતરીયા) (ઉં. વ. ૭૩)ના પુત્ર. તે સ્વ. મીનાબેનના પતિ. ખ્યાતિ સૌમીલભાઈ બાબુલાલ જૈનના પિતા. નીવાનના નાના. સ્વ. જયંતીલાલ પુનમચંદના જમાઈ. સ્વ. હેમંતભાઈ, શૈલેષભાઈ, સ્વ. જ્યોતિન્દ્રભાઈ અને કૌશિકભાઈના મોટાભાઈ ૯-૯-૧૯, સોમવારના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ક.દ.ઓ. જૈન

કુઆપધર (હાલ થાણા) કિશોર ભારમલ નાગડા (ઉં. વ. ૭૭) ૯-૯-૧૯ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મા. રતનબાઈ ભારમલ નાગડાના પુત્ર. કાંતાબેનના પતિ. છાયા, ચારૂલતા, ચિરાગના પિતા. ગુલાબ, નિલકેશ, કૃણાલીના સસરા. જ્યોતિ વસંત, ધનલક્ષ્મી હીરાચંદ, દક્ષા પ્રશાંત, પ્રદિપ, ઉમેશ, કિર્તીના ભાઈ. પ્રેમીલા, જયશ્રી, કવિતાના જેઠ. મા. પુરબાઈ કેશવજી શામજી લોડાયા ગામ સાંયરાના જમાઈ. લૌ. વ્ય. બંધ છે. ભાવયાત્રા ગુરુવાર, ૧૨-૯-૧૯ના ૨ થી ૪. ઠે: શ્રી જીવરાજ ભાણજી સભાગૃહ, અશોક નગર, મુલુંડ (પ.). ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

સાવરકુંડલા (હાલ તીરુપુર) નરોત્તમદાસ નાનચંદ દોશીના પુત્ર નરેન્દ્રભાઈ (ઉં. વ. ૬૩) ૧૦-૯-૧૯ના અવસાન પામેલ છે. તે ઉષાબેનના પતિ. વિવેક, કોમલ, સોનલના પિતાશ્રી. સ્વ. લક્ષ્મીચંદભાઈ, સ્વ. ભોગીલાલભાઈ, અરવિંદભાઈ, રાજુભાઈ, ભરતભાઈના ભાઈ. પ્રભુદાસ વલ્લભદાસ બદાણીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.

પાટણ વિશા શ્રીમાળી જૈન

ફોફલીયાવાડો મનમોહનજીની શેરી (હાલ મલાડ) સ્વ. મોહનલાલ સ્વરૂપચંદ તથા સ્વ. હીરાબેનના પુત્ર પ્રદીપકુમાર (ઉં. વ. ૭૩) તે સ્વ. કોકીલાબેનના પતિ. હાર્દિકના પિતાશ્રી. સુજાતાના સસરા. સ્વ. બીપીનચંદ્રના ભાઈ. સ્વ. હીરાબેન ફકીરચંદ રતલામવાળાના જમાઈ ૯-૯-૧૯, સોમવારના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

સાવરકુંડલા (હાલ મુલુંડ) સ્વ. વસંતરાય અમૃતલાલ દોશીના ધર્મપત્ની રમાબેન (ઉં. વ. ૮૦) તે સોનલ દિલીપકુમાર, રૂપલ ગીરીશકુમાર, ચાંદની ચેતનકુમાર શેઠ, પ્રિયા મલયકુમાર, જુલ્લી ધર્મેશકુમાર કામદારના માતુશ્રી. સ્વ. મહેશભાઈ, પ્રવિણભાઈ, રાજુભાઈ તથા હંસાબેન નગીનદાસ શાહના ભાભી. પિયરપક્ષે હિંમતલાલ માવજીભાઈ શાહના દીકરી ૧૦-૯-૧૯, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તેમના માતૃવંદના ૧૪-૯-૧૯, શનિવારના સવારે ૧૦ કલાકે. ઠે: જીવરાજ ભાણજી સ્મારક (અશોક હોલ) મેહુલ સિનેમા પાસે, મુલુંડ (વે.). ચક્ષુદાન કરેલ છે.

દિગંબર વિસા મેવાડા જૈન

રૂદેલ (હાલ વિલેપાર્લા) મંગળદાસ ડાહ્યાભાઈ શાહ (ઉં. વ. ૮૪) તે જ્યોતિકાબેનના પતિ. ડૉ. જયેશ, નીતીન તથા લીનાના પિતા. અંકિત, કૃપા અને જીનયના દાદા. પ્રણવ, માનસીના નાના. નીના, હીના અને સુનીલના સસરા શનિવાર, ૩૧-૮-૧૯ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

કચ્છી વિશા ઓશવાળ જૈન

ડોણના ચંદ્રકાંત લાલજી ગાલા (ઉં.વ. ૭૨) અરિહંતશરણ થયેલ છે. ગંગાબાઈ લાલજીના પુત્ર. કેસરબેનના પતિ. સેજલ, કુંજલ, શીતલ, અમિતા, મનીષાના પિતા. અશોક, ભાનુના ભાઈ. ગોધરા હીમઈબાઈ, ભાણબાઈ વિશનજી લખધીરના જમાઈ. પ્રાર્થના શુક્રવાર શ્રી માટુંગા ક. શ્ર્વે. મુ. જૈન સંઘ નારાણજી શામજી વાડી, ટા. ૨ થી ૩.૩૦.

મેરાઉના માતુશ્રી સાકરબેન વીરા (ઉં.વ. ૯૨) તા. ૮-૯, રવિવારના અવસાન પામેલ છે. ઉમરશી દેવજી વીરાના ધર્મપત્ની. જેઠીબાઈ દેવજીના પુત્રવધૂ. નાગલપુરના વીજપાર લધા દેઢીયાના પુત્રી. જયવંતી, ઈંદીરા, સરોજ, સુભાષ, હર્ષા, ભારતીના માતુશ્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ભારતી વીરા, ૨૦૧, રાજીવ કો. ઓ. સો. ગોરાઈ-૨, મંગલમૂર્તિ હોસ્પિટલ પાસે, બોરીવલી વેસ્ટ.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

રતનપરવાળા (પાલીતાણા) હાલ મલાડ સ્વ. પોપટલાલ રણછોડદાસ શાહના ધર્મપત્ની વિમળાબેન (ઉં.વ. ૭૯) તા. ૮-૯-૧૯, રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. બચુભાઈ, સ્વ. બાબાભાઈ, સ્વ. લીલીબેન, કમળાબેનના ભાભી. શશીકાન્ત, રાજેશ, રોહિત, કમલેશ, વર્ષા જીતેન્દ્રકુમાર ગાંધી ત્રાપજવાળાના માતુશ્રી. મીના, કવિતા, આશા, ટીમ્પલના સાસુ. પિયર પક્ષે લાલચંદ લક્ષ્મીચંદ દોશીની દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. તા. ૧૨-૯-૧૯, ગુરુવારના સવારે ૧૦ થી ૧૨ વાગે પ્રાર્થનાસભા રાખેલ છે. ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.

દશા સ્થા. જૈન

દામનગર હાલ વસઈ સ્વ. ચંપાબેન મણીલાલ જસાણીના પુત્ર ભરતભાઈ (ઉં.વ. ૬૭) સોમવાર, તા. ૯-૯-૧૯ના અરિહંતશરણ પામેલ છે. તે ભાવનાબેનના પતિ. મિતુલના પિતા. સૌ. રશ્મીના શ્ર્વસુર. કિશોરભાઈ, જીતેન્દ્રભાઈ, વિજયભાઈના ભાઈ. સાવરકુંડલા નિવાસી સ્વ. શાંતાબેન મગનલાલ ગાંધીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

મહુવા નિવાસી અમૃતલાલ મુળચંદ શાહ (લાખાણી)ના પુત્ર નવીનચંદ્ર (ઉં.વ. ૮૪) તે સ્વ. લહેરચંદભાઈ, અનંતરાય બચુભાઈ, બટુકભાઈ, કળાબેનના ભાઈ. મુકેશભાઈ, કિરણભાઈ, અતુલભાઈ, નમ્રતા નિલેશકુમાર મહેતા વલ્લભીપુરવાળાના પિતાજી. ભુમિ પ્રતીકકુમાર દોશી, નિકીતા, ર્પાથ, હીતાંશના દાદાનું અવસાન તા. ૧૦-૯-૧૯, સોમવારે મહુવા મુકામે થયેલ છે. સાદડી રાખેલ નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

08hJen
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com