22-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

બાનુ એરચ વકીલ તે એરચના ધણીયાણી. તે રતનમાય કેખશરૂ મારફતીયાના દીકરી. તે અદીલ ને યાસમીનના માતાજી. તે મરહુમો જીમી, દાલી, શેહરુ, રોશન, આલુ, બરજોર ને કાવસના બેન. તે કરીના ને ઝેનના બપઈજી. તે ખુશરુ ને શાહરુખના સાસુજી. (ઉં. વ. ૮૯). રહે. ઠે.: ઓલબ્લેસ દીસપેનસરી બિલ્ડીંગ, ગીલદર લેન, લેમિંગ્ટન રોડ, મુંબઈ-૪૦૦૦૦૮. ઉઠમણાંની ક્રિયા ૧૨-૯-૧૯ના દિને બપોરે ૩-૪૫ વાગે મેહલા પટેલ અગીયારીમાં.

જરથોસ્ત શેહરીયાર ઈરાની (શેલાંગી) તે મરહુમો શેરબાનુ તથા શેરયાર ઈરાનીના દીકરા. તે દૌલત, દીલબર, માહતાબ, રોહાની તથા મરહુમો આબાન ખોદાઈજી, ખુશરૂ, મેરવાન, નરીમાન, સોરાબ, રશીદ, યઝદીના ભાઈ. તે મહેરનોશ, રૂખશાના, સાયરસ, ફરાહ ને મરહુમ રૂસ્તમના મામાજી. તે શાપુર, સોલી, શીરીન, દોલી, નરગેઝ તથા મરહુમો ખોદુ, ફરોખ, જહાંગીરના કાકાના દીકરા. તે શૈલેન્દ્ર તાવડેના મામાજી. તે યાસ્મીન, શેરીયાર, હોશંગ, રૂસ્તમ, હની, શેરા ને રોમ્યોના કાકાજી. (ઉં. વ. ૬૦). રહે. ઠે: ૪૮૫, ગારડા હાઉસ, ૪થે માળે, જે. એસ. એસ. રોડ, મુંબઈ-૪૦૦૦૦૨. ઉઠમણાંની ક્રિયા ૧૩-૯-૧૯ના બપોરે ૩-૪૫ પી.એમ. ચર્નીરોડ મધ્યે બનાજી આતશ બહેરામમાં છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

G2Mt8m2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com