26-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

દશા શ્રીમાળી સ્થા. જૈન

મોટી કુંકાવાવ હાલ ઘાટકોપર સ્વ. જયંતિભાઈ મણિલાલ કામદાર (બાલાભાઈ)ના ધર્મપત્ની કંચનબેન (ઉં. વ. ૮૪), તે અજય, યોગેશ, હિતેન, કેતન, સ્મિતા દિનેશ દોશીના માતુશ્રી. અલકા, હેમાક્ષી, રીટા, મોનાના સાસુ. તે મનસુખભાઈ મણિલાલ શેઠના પુત્રી. તે મગનભાઈ, કાંતિભાઈ, ચીમનભાઈ, ધીરુભાઈ, લાભુબેન, ચંપાબેન, મુકતાબેન, જયાબેન, શારદાબેન, મીનાક્ષીબેનના ભાભી ૨૫-૮-’૧૯ના ઘાટકોપર મુકામે અરિહંતશરણ થયા છે. પ્રાર્થનાસભા સોમવાર, ૨૬-૮-’૧૯ના જોલી જીમખાના, કિરોલ રોડ, ફાતિમા સ્કૂલની સામે, ઘાટકોપર (વેસ્ટ), ૪.૩૦ થી ૬. લૌકીક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

દામનગર (હાલ વસઈ રોડ) સ્વ. ભાનુમતી ભોગીલાલ માણેકચંદ વધાણીના પુત્રવધૂ. કલ્પના રાજેશ વધાણી (ઉં. વ. ૫૧) ૨૩-૮-૧૯, શુક્રવારના અરિહંતશરણ થયેલ છે. તે સિદ્ધાર્થ, કિંજલના માતુશ્રી. સ્વ. નરેન્દ્રભાઈ, જયેશભાઈ, સ્વ. ઉષાબેન મહેશકુમાર ગાંધી તથા સંધ્યાબેન હરેનકુમાર ઉદાણીના ભાભી. પિયર પક્ષે સ્વ. ધીરજલાલ ખોડીદાસ લાખાણીના પુત્રી. હરેશભાઈ, ભરતભાઈ, મનોજભાઈ, હિતેશભાઈના બેન. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૬-૮-૧૯, સોમવારના ૧૦ થી ૧૨. ઠે: કે. ટી. વાડી, કે. ટી. વિલેજ, હોલી પેરેડાઈઝ સ્કૂલની બાજુમાં, વસઈ (વે.).

હાલારી વિશા ઓશવાલ જૈન

ગામ ડબાસંગ હાલ સાયન, (મુલુંડ). સ્વ. અમૃતબેન કાનજી ગોવિંદજી હરણિયાના પુત્ર. શોભનાબેનના પતિ. ડો. વિનોદ (ઉં. વ. ૬૭) તા. ૨૪-૮-૧૯ના અરિહંતશરણ પામેલ છે. તે હેમચંદ, ખીમજી તથા જયાબેન વીરચંદ જાખરિયા (રાસંગપર)ના ભાઈ તે રોહિત, પંકજ, દીપક, કૌશિક, દિવ્યેશ, ભાવના મનીષ દોઢિયા (ખીરસરા), અસ્મિતા રાજેશ જાખરિયા (નાગડા), મિતુલ, સંજય, નિષ્મા ભાવિન ગડા (હરીપર)ના કાકા/ મામા. તે સ્વ. કસ્તુરબેન વેલજી હેમરાજ લખધીર ગુઢકા (જોગવડ)ના જમાઈ. સાદડી તા. ૨૬-૮-૧૯ના સોમવારે સવારે ૧૦ થી ૧૧-૩૦ના દાદર મહાજનવાડીમાં રાખેલ છે. ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે.

મારવાડ ઓસવાલ જૈન

ગામ દુજાણાવાલા પવનબેન દિપચંદજી ઝવેરચંદજી રાણાવતના પુત્ર. કલાબેનના પતિ. કુણાલ રામીના પિતાશ્રી. નારંગી-મહેન્દ્રજી, રાકેશ, સંતોષ, પ્રકાશ-મધુ, પ્રદીપ-પીંકીના ભાઈ. શા. ગૌતમકુમાર રાણાવત (ઉં. વ. ૪૮)નું અવસાન શનિવાર, ૨૪-૮-૧૯ના મઝગાંવમાં થયું છે. તેમનું ઉઠમણું સોમવાર, તા. ૨૬-૮-૧૯ બપોરે ૨ થી ૪. ઠે: ક્ષેત્રપાલ અતિથિ ભવન, ઠાકુરદ્વાર, મુંબઈ-૨. સાસરાપક્ષ સ્વ. મોહનલાલજી વાનેચંદજી બાબુલાલ, વિનોદકુમાર ગુડા એડંલા (રાજ. નિવાસી).

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

ઠવી હાલ ઘાટકોપર સ્વ. નેમચંદ જીવણલાલ શાહના ધર્મપત્ની જયાબેન (ઉં. વ. ૭૯), સ્વ. કુંવરજી જીવણલાલ શાહના ભાઈના પત્ની. શૈલેષ, રોહિત, ઉષા હિતેશકુમાર વડાલીયા, સ્વ. પ્રિતી રાજેશકુમાર શાહના માતુશ્રી. શીલા, હીનાના સાસુ. પિયરપક્ષે મોરચુપણા નિવાસી વાલચંદ પાનાચંદ શાહના દીકરી ૨૩-૮-’૧૯ શુક્રવારના અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

જોડીયા હાલ ઘાટકોપર સ્વ. પ્રવિણચંદ્ર મોહનલાલ ઉદાણી અને સ્વ. ઈન્દિરાબેનની પુત્રી લીના (ઉં. વ. ૫૧), તે હિરેન, સોનલની બેન. સ્વ. સુરેશભાઈ, ભરતભાઈ, સ્વ. વસંતબેન, સ્વ. સુશીલાબેન, સ્વ. નીલમબેન, સ્વ. સરોજબેનની ભત્રીજી. મનસુખલાલ જેઠાલાલ રામાણીની ભાણેજ ૨૪-૮-’૧૯ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૬-૮-’૧૯ સોમવારના સાંજે ૪-૩૦ થી ૬. ઠે. બ્રાહ્મણ સમાજ વાડી, જોષી લેન, ઘાટકોપર ઈસ્ટ.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

ભાવનગર હાલ ચુનાભઠ્ઠી સાયન (સ્વ.) ચંદ્રાબેન મણીલાલ સંઘવીના પુત્ર પંકજભાઈ (ઉં. વ. ૭૪), તે પ્રદીપાબેનના પતિ. રાકેશ, વૈશાલી ભાવિનકુમાર શાહના પિતા. સ્વ. રમેશભાઈ, સ્વ. અનિલભાઈ, મયણાબેન, સ્વ. પ્રતિભાબેન, પ્રિતીબેન, સુરેખાબેન, ચારૂબેનના ભાઈ. શ્ર્વસુર પક્ષે ભાવનગર નિવાસી સ્વ. હિંમતભાઈ અનોપચંદ મોતીવાળાના જમાઈ રવિવાર, ૨૫-૮-’૧૯ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકીક વ્યવહાર બંધ છે.

પાટણ વિશા શ્રીમાળી જૈન

ફોફલીયાવાડો મનમોહનજીની શેરીના સ્વ. બિપીનચંદ્ર મોહનલાલ શાહના ધર્મપત્ની ઉર્મિલાબેન (ઉં. વ. ૮૬), પુનમચંદ પ્રેમચંદ શાહના પુત્રી. તે રાજેશભાઈ, દીનાબેન, આશાબેન, નિલીમાબેનના માતુશ્રી. પ્રદીપભાઈના ભાભી. માનવના દાદી. સ્વ. અમીતા, સ્વ. દિલીપભાઈ, અશ્ર્વિનભાઈ, રાજેન્દ્રભાઈના સાસુ. સ્વ. પ્રવિણભાઈ, પ્રબોધભાઈ, સ્વ. કુસુમબેન, ઈંદુબેન, સ્મીતાબેન (સીમીબેન)ના બેન રવિવાર, તા. ૨૫મી ઑગસ્ટ ૨૦૧૯ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે: ૧૬૩-૧, અશોક બિલ્ડિંગ, જૈન સોસાયટી, લાયન્સ કલબની બાજુમાં, સાયન વેસ્ટ.

દશા શ્રીમાળી જૈન

મોરબી હાલ ગોરેગામ પ્રિતમલાલ શામળદાસ ખોખાણી (ઉં. વ. ૮૭), ૨૪-૮-’૧૯ શનિવારના અરિહંતશરણ પામ્યા છે. કંચનબેનના પતિ. પુત્ર જગદીશભાઈ. પુત્રી અરૂણાબેન. જમાઈ - રાકેશભાઈ મહેતા, દિવાળીબેન રેવાશંકર મહેતાના જમાઈ. તે સ્વ. વજુભાઈ, સ્વ. શાંતિભાઈ, સ્વ. પ્રવિણભાઈ, સ્વ. વનિતાબેન, સ્વ. સવિતાબેનના ભાઈ. સાદડી તથા લૌકીક વ્યવહાર બંધ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

34mxy163
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com