23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

ખુશરો શાવકશા ભ્રોચા, તે મરહુમો શાવકશા તથા જરબાઈ ભ્રોચાના દીકરા. તે શેહનાઝ શાવકશા ભ્રોચાના ભાઈ, તે ફરીદા મયુર થકરયાના કઝીન (ઉં. વ. ૮૭). ઉઠમણાંની ક્રિયા તા. ૨૭-૮-૧૯ના રોજે બપોરે ૩-૪૫ કલાકે વાચ્છા ગાંધી અગીયારીમાં થશેજી.

જહાંગીર કૈકોબાદ શ્રોફ તે મરહુમો બપઈમાઈય કૈકોબાદ શ્રોફના દીકરા. તે રુસી તથા મરહુમો સીલ્લુ ને ફ્રેનીના ભાઈ. તે હોમી, અસ્પી, હોશી, રોહિન્ટનના મામા. તે ઝરીનના કાકા. ઉઠમણાંની ક્રિયા ૨૬-૮-૧૯ને દિને બપોરે ૩-૪૦ વાગે રુસ્તમ ફરામ અગીયારી.

ફરોખ ફરામજી કરાઈ, તે મરહુમો ફરામજી તથા બાનુ ફરામજી કરાઈના દીકરા. તે મરહુમો માણેકશા તથા આઈમાય માણેકશા બાટલીવાલા તથા બહેરામજી કરાઈના ગ્રાંડસન, તે જયા દયાભાઈ વોરાના ખાવિંદ (ઉં. વ. ૬૬).

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

i7NC72
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com