31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

હોશંગ કાવસજી તારાપોરવાલા તે મરહુમો માનેકબાઈ કાવસજી તારપોરવાલાના દીકરા. તે ઝરીન, રુસ્તમ તથા મરહુમ દાદીબાના ભાઈ. તે પરીઝાદ તથા ફિરુઝીના મામાજી. તે બહેનાઝ, અરનાઝ, તરોનીશ તથા કૈઝાદના કાકાજી. તે મેહરનોશના સાલા. (ઉં.વ. ૮૨). રહેવાનું ઠેકાણું: ૧૧/એ, સોનાવાલા બિલ્ડીંગ, પહેલે માળે, રૂમ નં. ૬, ૧૨મી ક્રોસ લેન, ખેતવાડી બેક રોડ, મુંબઈ - ૪૦૦૦૦૪. ઉઠમણાંની ક્રિયા તા. ૨૪-૮-૧૯ને દિને બપોરે ૩.૪૫ વાગે કામાબાગ અગિયારીમાં.

કેરસી દારા હાથીરામ તે ઝરીનના પતિ, મરહુમ મીની અને મરહુમ દારાના પુત્ર, મેહેરનાઝ અને આદિલના પિતા, મરહુમ મની અને મરહુમ હોમી મહેતાના જમાઈ. ઉ.વ (૭૬). રહેવાનું ઠેકાણું: સૈદુનિસ્સા હાઉસ, ૪૮, સ્લેટર રોડ, ગ્રાન્ટ રોડ-વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૦૭.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7C524j
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com