31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચોમાસામાં રહેવું છે ફિટ?

ચોમાસું શરૂ થઈ ગયું છે અને એવામાં ડેંગ્યુ, મલેરિયા, વાઈરલ જેવી કંઈ કેટલીય માંદગીઓ ફૂટી નીકળે છે. જો આ બધી બીમારીઓથી દૂર રહેવું હોય તો આ રહી સાવ સિમ્પલ ટિપ્સ.

ૄ ચોમાસામાં થાકી જવું, ચક્કર આવવા, પેટમાં દુ:ખવું જેવી અલગ અલગ સમસ્યાઓ જોવા મળે છે, આ સમસ્યાઓથી દૂર રહેવાં લીંબુપાણી પીવો. લીંબુપાણીને કારણે ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે અને પાચનક્રિયા પણ સુધરે છે.

ૄ આ સમયગાળા દરમિયાન શક્ય હોય એટલો હળવો આહાર લો. દાળ-ભાતનું સેવન એ ચોમાસામાં એકદમ બેસ્ટ પુરવાર થાય છે.

ૄ ભોજનમાં કઠોળનો સમાવેશ કરો, કારણ કે કઠોળમાંથી પ્રોટીન મળે છે અને શરીર માટે આ પ્રોટીન ઉપયોગી પુરવાર થાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

454s5g6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com