23-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

ગામ કંબોલાના હાલ મીરા રોડના સ્વ. સુરેશભાઈ જયસિંગભાઈ સોલંકી તા. ૪-૮-૧૯ના રવિવારના દેવલોક પામ્યા છે. બારઘડા તેમ જ બારમાની વિધિ શુક્રવાર, તા. ૧૬-૮-૧૯ના ૪ થી ૮ તેમના નિવાસસ્થાને રાખવામાં આવેલ છે. સરનામું: મનિષભાઈ સુરેશભાઈ સોલંકી, વિનસ ટાવર, ગીતા નગર ફેસ-૨, ઓલ્ડ પેટ્રોલ પંપની પાછળ, બાલાજી મંદિરની પાછળ, મીરા રોડ ઈસ્ટ.

નિરંજના મજમુંદાર (ઉં.વ. ૯૧) તે સ્વ. સુધન્વાના પત્ની. ઉત્કર્ષ, ગૌરવ, મમતા મોંગીયાની માતા. નિશ્ર્ચિંત, હર્ષા, રાજેન્દ્ર મોંગીયાના સાસુ. શમથ, સમોતિ, નિરતિ, ભુવનના દાદી. ત્વિશીના નાની. ઉત્તરાના વડસાસુ રવિવાર, તા. ૧૧-૮-૧૯ના અવસાન પામ્યા છે. સ્મરણાંજલિ સભા શુક્રવાર, તા. ૧૬-૮-૧૯ના ૫ થી ૭. સ્થળ: એસ. એન. ડી. ટી. (એમ. એમ. પી. શાહ કોલેજ હોલ), ૩૩૮, રફી અહમદ કીડવાઈ રોડ, માટુંગા (મ. રે.).

બાલાસિનોર દશાનિમા વણિક

અ. સૌ. કોકિલા (ઉં.વ. ૮૨) તે સ્વ. મણીબેન તથા સ્વ. વલ્લભદાસ ગાંધીના પુત્રી. શિરીષ લક્ષ્મીદાસ મોદીના ધર્મપત્ની. નિખિલ, મનીષના મમ્મી. રાહત, કિંજલના સાસુ. સ્વ. સુલોચનાબેન, ઈંદીરા, પુષ્પા, તરુલતા, રાજેન્દ્ર, અશોક, પ્રતિમા, ગીતાના ભાભી. સ્વ. કૈલાસબેન, નવનીતભાઈ, જયેન્દ્રના બહેન તા. ૧૩-૮-૧૯ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર અને બેસણું સદંતર બંધ છે. મળવાનો સમય ૧૫-૮-૧૯ થી ૧૮-૮-૧૯ના નિવાસસ્થાને ૫ થી ૭.૩૦.

હાલાઈ લોહાણા

સ્વ. પુરીબેન કેશવજી ઠક્કર (મશરૂ)ના પુત્ર પ્રતાપ (ઉં.વ. ૬૫) તા. ૧૩-૮-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. તે મૂળ ગામ સલાયા હાલ કલ્યાણ નિવાસી જયશ્રીબેનના પતિ. દર્શન, જયના પિતાશ્રી. સ્વ. રમેશભાઈના નાના ભાઈ. સ્વ. ભાનુબેન, સ્વ. સરસ્વતીબેન, ગં. સ્વ. તારાબેન, ગં. સ્વ. મંગળાબેન, સ્વ. જશુબેન, નયનાબેનના ભાઈ. સ્વ. ભાણજી ઓધવજી પૂજારાના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૬-૮-૧૯ના ૪ થી ૬ લોહાણા મહાજન વાડી, આગ્રા રોડ, કલ્યાણ (પ.).

મોઢ વણિક

રાજકોટ પડધરી હાલ બોરીવલી સ્વ. રામજી દેવકરણ દોશી અને સ્વ. ગંગાબેન રામજી દોશીના પુત્ર ભૂપતરાય (ઉં.વ. ૮૧) સોમવાર, તા. ૧૨-૮-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રકળાબેનના પતિ. નિલેશ, ધર્મેશ, બિમલના પિતાશ્રી. સ્વ. બચુબેન, સ્વ. ધનીબેન, સ્વ. દમુબેન, સ્વ. બાબુભાઈ, સ્વ. કિશનભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. હરકિશનભાઈના ભાઈ. અ. સૌ. લજજા ધર્મેશ દોશીના સસરા. ક્રિષ્ણાના દાદા. નિવાસ: સી-૧૧૨, દેના એપાર્ટમેન્ટ, સોડાવાલા લેન, બોરીવલી વેસ્ટ. પ્રાર્થનાસભા તથા લૌકિક વહેવાર રાખેલ નથી.

ખંભાત દશા પોરવાડ વણિક

બોરસદ ગામ હાલ મુંબઈ હરેન (ઉં.વ. ૭૧) તા. ૯-૮-૧૯ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. લીલાબેન રજનીકાન્ત ચોકસીના પુત્ર. વર્ષાબેનના પતિ. ચિકાલી, નિહારીના પિતા. દેવાંગભાઈના સસરા. ઉપેનભાઈ, ઉદયભાઈના ભાઈ. સ્વ. ભાનુબેન ચીમનલાલ શાહના જમાઈ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

કચ્છી ભાનુશાલી

ભા. ગોપાલજી વેલજી જોઈસર ભવાનીપુર (ઉં.વ. ૮૫) મુંબઈ મધ્યે તા. ૧૧-૮-૧૯ના ઓધવશરણ પામેલ છે. પ્રાર્થના માવિત્ર સ્વ. વેલજી દેવશી. કાકા સ્વ. પ્રધાનભાઈ, સ્વ. પ્રાગજીભાઈ, ખેરાજભાઈ. પુત્ર જયંતી. બનેવી શંભુલાલ હરજી કટારમલ. જમાઈઓ દ્વારકા શંકરલાલ મંગે મોથાળા, કાન્તી બાબુભાઈ અમલ ભાડઈ, વસંત લક્ષ્મીદાસ કટારમલ તેરા, ધીરજ રમેશભાઈ હુરબડા હાજાપુર. સાસરા પક્ષે ખજુરીયા મોનજી નંદા બાલાચોડ. (પ્રાર્થના રાખેલ નથી).

કચ્છી લોહાણા

ગામ તુણાવાળા સ્વ. સંતોકબેન વાઘજી જોબનપુત્રાના દિકરા શંભુભાઈ (ઉં.વ. ૭૩) હાલ ડોમ્બીવલી તે અ. સૌ. મૈયાબેનના પતિ. અ. સૌ. કવિતા મયુર કોટેચાના પિતા. કીર્તનાના નાના. સ્વ. અર્જુનભાઈ, સ્વ. ત્રિકમભાઈ, ગં. સ્વ. ઈન્દુબેનના ભાઈ. ગામ ગુંદાલાવાળા સ્વ. ત્રિકમદાસ કરસનદાસ સોમૈયાના જમાઈ તા. ૧૩-૮-૧૯ના રામશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

હાલાઈ લોહાણા

અ. સૌ. નંદીનીબહેન અમલાણી (ઉં.વ. ૪૭) તે દિલીપભાઈના પત્ની. ગં. સ્વ. જયાબેન બચુભાઈ અમલાણીના પુત્રવધૂ. તે કનૈયાલાલ ઉદ્દેશીના પુત્રી. જયંતીભાઈના નાના ભાઈની પત્ની. ગીતાબેન, વિનોદભાઈ, જતીનભાઈ, મનીષભાઈના ભાભી. જયશ્રીબેન, સોનલ, સ્નેહા, નીતાના જેઠાણી મંગળવાર, તા. ૧૩-૮-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૬-૮-૧૯, શુક્રવારના સવારે ૧૦ થી ૧૧.૩૦. સ્થળ: લોહાણા મહાજન વાડી, એસ. વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી વેસ્ટ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારસીય બ્રાહ્મણ

ખડસલીયા નિવાસી ગં. સ્વ. લીલાવતીબેન ગીરજાશંકર વ્યાસ (ઉં.વ. ૯૪) તા. ૧૨-૮-૧૯, સોમવારના કૈલાસવાસ પામેલ છે. તે ગુલાબરાય ગીરજાશંકર, પ્રભાબેન જયંતિલાલ, વસંતબેન રમણિકલાલ, કોકીલાબેન નાથાલાલ, સ્વ. નિરૂબેન મહેશકુમારના માતુશ્રી. સ્વ. ગુણવતરાય વ્રજલાલના કાકી. રાજુભાઈ, મહેશભાઈ, મુકેશભાઈના ભાભુ. સ્વ. ગીરજાબેન જટાશંકર, સ્વ. મંછાબેન બાલાશંકર, સ્વ. સામુંબેન ગીરજાશંકર, ગં. સ્વ. હીરાબેન પ્રભાશંકર દેસાઈના ભાભી. નટવરલાલ દયાશંકરના ફઈબા. સર્વ પક્ષીય સાદડી તા. ૧૭-૮-૧૯, શનિવારના ૨ થી ૫ તળાજા મુકામે તેમજ ઉત્તર ક્રિયા તથા સરવણી તા. ૨૨-૮-૧૯, ગુરુવારના સવારે ૧૦ કલાકે છે.

લુહાર સુથાર જ્ઞાતિ

કુતીયાણાવાળા હાલ ઉંમરગામ તથા મીરા રોડ તે દલસુખભાઈ તુલસીભાઈ જીલ્કા (ઉં.વ. ૮૪) મંગળવાર, તા. ૧૩-૮-૧૯ના શ્રીજીચરણ પામ્યા છે. તે હર્ષાબેનના પતિ. કિરણભાઈ, મનિષભાઈ, મીનાક્ષીબેન મહેન્દ્રકુમાર પંચાલના પિતા. અરૂણાબેનના સસરા. જામનગર સ્વ. લાલજીભાઈ ગોકળભાઈ સિદ્ધપુરાના જમાઈ. કવિતા, અમીતના દાદા. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૬-૮-૧૯ના ૫ થી ૭. ઠે. શ્રી લુહાર સુતાર જ્ઞાતિ વેલફેર સેન્ટર, દત્તપાડા રોડ, બોરીવલી ઈસ્ટ.

હાલાઈ લોહાણા

દ્વારકા હાલ કાંદિવલી સ્વ. સોમચંદભાઈ ગોકળદાસ રાયઠઠ્ઠાના ધર્મપત્ની ગં. સ્વ. શાંતાબેન સોમચંદભાઈ રાયઠઠ્ઠા (ઉં.વ. ૯૨) તા. ૧૩-૮-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. તે ઉષાબેન વસંતલાલ ચન્નાપઢ્ઢા, લતાબેન હરીશકુમાર ઠક્કર, કિરણબેન નિતીનકુમાર વડેરા, અરવિંદભાઈ, હરેશભાઈના માતુશ્રી. જયશ્રીબેન, ગીતાબેનના સાસુ. બીના, કિશન, ધરા દર્શન મહેતા, પ્રગતિ, મોહિતના દાદી. ઓખાવાળા ખીમજીભાઈ દામોદર ગાંધીના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. નિવાસસ્થાન: એ-૨૧, ભાનુ પાર્ક, કસ્તુરબા રોડ, બીજે માળે, કાંદિવલી વેસ્ટ.

પરજીયા સોની

ચાંવડ હાલ વિરાર ગં. સ્વ. જયોત્સનાબેન તથા સ્વ. યશવંતભાઈ રતિલાલ થડેશ્ર્વરના પુત્રવધૂ અ. સૌ. અમીતાબેન (ઉં.વ. ૩૯) તા. ૧૨-૮-૧૯ના દેવલોક પામ્યા છે. તે જતીનભાઈના ધર્મપત્ની. જગદીશભાઈના નાના ભાઈના પત્ની. રીશી, નંદીના માતા. ખોખરીવાળા (હાલ બોરીવલી) પ્રવિણભાઈ વિઠ્ઠલભાઈ ધકાણના પુત્રી. લૌકિક પ્રથા બંધ છે.

વિશા સોરઠીયા વણિક

માલશ્રમવાળા હાલ દુબઈ ગં. સ્વ. કાંતાબેન કાંતિલાલ શાહ (ઉં.વ. ૮૨) તે જયેશ, ગીતા, વર્ષા, દિપ્તીના માતુશ્રી. કૃપા, હરેશ, અશ્ર્વિન, હિતેષના સાસુ. જાનવીના દાદી. વૈદેહી, નિરાલી, ઈશાન, દેવના નાની તા. ૮-૮-૧૯ના અમદાવાદ મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

કચ્છી ભાનુશાલી

ભા. પ્રધાનભાઈ બુધીયાભાઈ ગજરા સાંઘાણવાલાના ધર્મપત્ની અ. સૌ. કેસરબેન (ઉં. વ. ૬૫) તા. ૧૨-૮-૧૯ના સિદ્ધપુર ખાતે ઓધવશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સાસરા પક્ષે સ્વ. શંકરભાઈ, દયારામભાઈ, ખીમજીભાઈ બુધીયા ગજરા, પુત્રો જીતેન્દ્ર તથા શૈલેશ. જમાઈ જીતેશ માધવજી ભદ્રા બીટીયારી, વસંત માધવજી ફુલીયા લાખણીયા, માવિત્ર પક્ષ સ્વ. વિસરામ મીઠુભાઈ કટારમલ ભાચુંડા, પ્રાર્થનાસભા રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે).

કચ્છી દશા શ્રીમાળી વણિક

ગામ વાંકીના હાલે અંધેરી (મુંબઈ) જશવંતીબેન (ઉં. વ. ૮૩) ૧૩-૮-૧૯ના અરિહંતશરણ થયેલ છે. સ્વ. જમનાબેન અમૃતલાલ દેસાઈના પુત્રી. સ્વ. પુષ્પાબેન, હિંમતલાલ, ચંદ્રકાંતભાઈ, જગદીશભાઈના બેન. માયાબેન, સ્વ. મંજુલાબેન, કુમુદબેનના નણંદ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

87WW38
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com