23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

ઝરીન ફિરોઝ પીર તે મરહુમો ગુલબાઈ તથા એરવદ ફરેદુન પંથકીના દીકરી. તે મરહુમ ફીરોઝ પીરના વિધવા. તે ફ્રેની વાડીયા તથા મરહુમો સોહરાબ, ગોદરેજ, આલુ હોમાયના બહેન. તે આરમયતી, હોશંગ, માહરૂખ, તનાઝ ને શ્યામના માસી. તે યુગ, યઝદ, અરનાઝ, કૈયનાઝ, જેશ્મીન ને નાયશાના ગ્રેન્ડ માસી. (ઉં.વ. ૮૨). રહેવાનું ઠેકાણું: ડી/૩, રૂમ નં. ૪૩, ભરૂચા બાગ, એસ. વી. રોડ, અંધેરી, મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા તા. ૧૬-૮-૧૯ ને શુક્રવારના દીને બપોરે મું. ટા. ૩ કલાકે ડુંગરવાડી મદ્યે વાડીયા બંગલીમાં કરવામાં આવશે.

ઉદવાડા

એરવદ ફરામરોઝ (ફલી) કાવસજી સીધવા તે મરહુમ માનેકબાઈ કાવસજી સીધવાના દીકરા. મરહુમ હોમાય ફરામરોઝ સીધવાના ખાવિંદ. ફરોખ, બોમી, વિરાફ, ઝરીન વિસ્તાસ્પ કતકીના પિતાજી. ખુરશીદ, કેટી, માવીસ, વિસ્તાસ્પના સસરા. યઝદ, રશના પરવદ ગોવાડીયા, સામ, સાયરસ, દેલના, જમશેદ, ડેઝી ડ્રાયવર અને કયવાનના બપાવા. રૂખશાનાના મોટા બપાવા. મરહુમો હીલ્લા, આલુ, દોલી ને કેકીના ભાઈ ઉદવાડા મધ્યે તા. ૧૧-૮-૧૯ના હક થયા છે. (ઉં.વ. ૮૬). રહેવાનું સરનામું: સીધવા હાઉસ, ઉનવાલા સ્ટ્રીટ, ઉદવાડા ગામ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

w581yi
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com