23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

સોમવારે સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

----------------------

ફોટોક્વિઝ

વીસમી સદીના પ્રારંભમાં ૧૫ એપ્રિલ, ૧૯૧૨ના દિવસે આ જગવિખ્યાત જહાજે જળસમાધિ લીધી હતી. હિમશિલા સાથે અથડાવાને કારણે ડૂબી ગયેલા આ જહાજને કેન્દ્રમાં રાખીને હૉલીવૂડમાં કેટલીક ફિલ્મો પણ બની છે. તમારે આ જહાજનું નામ કહેવાનું છે.

-----------------

પેહચાન કૌન?

૨૭ વર્ષની ઉંમરે વિધાનસભ્ય તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરનારાં આ મહિલા ૨૦૦૪થી ૨૦૦૭ દરમિયાન રાજસ્થાનના ગવર્નરપદે હતા. ત્યાર બાદ ૨૦૦૭થી ૨૦૧૨ દરમિયાન તેઓ ભારતનાં ૧૨મા રાષ્ટ્રપતિ બન્યાં. આ હોદ્દો મેળવનારાં તેઓ પ્રથમ મહિલા હતાં. ઓળખો એમને.

-------------------

ગીત ગાતા ચલ

‘ભોલી સૂરત દિલ કે ખોટે, નામ બડે ઔર દર્શન છોટે ’ ગીતે ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં લોકોને રીતસરનું ઘેલું લગાડ્યું હતું. ‘અલબેલા’ નામની ફિલ્મમાં ભગવાન દાદાની નાચવાની સ્ટાઇલના લોકો દીવાના હતા. તમારે આ ફિલ્મની હિરોઇનનું નામ જણાવવાનું છે.

-------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) સુરેખા દેસાઈ (૨) સુભાષ મોમાયા (૩) નૂતન વિપીન (૪) નિખિલ બંગાળી (૫) શ્રદ્ધા આશર (૬) અલ્પા કેનિયા (૭) મંજુલા દુબલ (૮) પરેશ દુબલ (૯) પુષ્પા સુતરીયા (૧૦) હરીશ સુતરીયા (૧૧) ચેતના ઝવેરી (૧૨) ડૉ. પ્રકાશ કાટકિયા (૧૩) ભારતી કાટકિયા (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) ભારતી બુચ (૧૬) ચંદ્રિકા દેસાઈ (૧૭) દિવ્યા જોગણી (૧૮) સંધ્યા પારેખ (૧૯) રસિક જુઠાણી ટોરોન્ટો, કેનેડા (૨૦) રંજન શાહ (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) અંજના પરીખ (૨૩) હર્ષા મહેતા (૨૪) અરુણકુમાર પરીખ (૨૫) દિલીપ પરીખ (૨૬) પુષ્પા પટેલ (૨૭) મનીષા શેઠ (૨૮) ફાલ્ગુની શેઠ (૨૯) ચૈતાલી દેસાઈ (૩૦) ચેતના છેડા (૩૧) શૈલજા ચંદરિયા (૩૨) નિરંજના જોશી (૩૩) અંજુ ટોલિયા (૩૪) નયના સંઘરાજકા (૩૫) લજિતા ખોના (૩૬) ભાવના કર્વે (૩૭) ઝરણા ગાલા (૩૮) સરલા દોશી (૩૯) મીનળ કાપડિયા (૪૦) પુષ્પા ખોના (૪૧) રેખા મુખત્યાર (૪૨) નંદલાલ ગોઠી (૪૩) રક્ષા મોદી (૪૪) ધવલ દાંડ (૪૫) ભાવિન ગોકળગાંધી (૪૬) ભગવાનદાસ નેગાંધી (૪૭) જ્યોત્સના શાહ (૪૮) કિરીટ પારેખ (શિકાગો, યુએસએ)(૪૯) પૂર્ણિમા પરીખ (૫૦) લલિતા જાદવ (૫૧) પ્રજ્ઞા કાજલિયા (૫૨) અલકા વાણી (સીડની) (૫૩) નૂતન ગાલા (૫૪) કાશ્મીરા પરીખ (૫૫) બાનુ જામનગરવાલા (૫૬) શ્રદ્ધા આશર (૫૭) રીટા જોશી (૫૮) અલ્પા મહેતા (૫૯) રમેશ દવે (૬૦) પદ્મિની ઠક્કર (૬૧) નીતા દેસાઈ (૬૨) કાંતિલાલ મારૂ (૬૩) કૃપા ભટ્ટ (૬૪) ભરત મગદાણી (૬૫) મહેન્દ્ર દલાલ (૬૬) કામિની દલાલ (૬૭) અમીષ દલાલ (૬૮) પ્રિયા દલાલ (૬૯) ઈનાક્ષી દલાલ (૭૦) હીના દલાલ (૭૧) રમેશચંદ્ર દલાલ (૭૨) જ્યોત્સના ગાંધી (૭૩) રવીન્દ્ર પાટડિયા

----------------------

આપો જવાબ

વ્યક્તિ સામે તેમના દેશનું નામ લખો

૧) જૉહ્ન એફ. કેનેડી ------

૨) વિન્સ્ટન ચર્ચિલ ------

૩) શ્રીનિવાસ રામાનુજન ------

૪) નેલ્સન મંડેલા -------

૫) આઇઝેક ન્યુટન ------

------------------

ગયા ગુરુવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: શ્રીનગર

ૄ પેહચાન કૌન?: સાપુતારા

ૄ ગીત ગાતા ચલ: રાખી

ૄ આપો જવાબ: ૧) ચારતા, ૨) બિલાડી, ૩) દીવો, ૪) કારેલાનું, ૫) અડકો

--------------------------------

funworld@bombaysamachar.com

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3orq838e
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com