23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક શ્ર્વેતાંબર જૈન

લીંબડી હાલ દહીંસર સુરેશચંદ્ર માણેકલાલ પરીખ (ઉં.વ. ૯૨) તે સ્વ. યશોમતીબેનના પતિ. સ્વ. અમૃતલાલ, સ્વ. કનુભાઈ, સ્વ. રમણિકભાઈ, સ્વ. લીલીબેન, સ્વ. શાંતાબેનના ભાઈ. સ્વ. શાંતિલાલ ચાંપશી શાહ પાલીતાણાવાળાના જમાઈ. મિલન, સરયુ, તુષાર, ભાવનાના પિતાશ્રી. વિદ્યુત, મયુર, કલ્પના, દર્શનાના સસરા તા. ૧૧-૮-૧૯, રવિવારના અરિહંતશરણ પામ્યા છે. સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન

મોરબી નિવાસી સ્વ. રૂપચંદ દુર્લભજી પારેખના ધર્મપત્ની મુકતાબેન (ઉં.વ. ૯૬) તા. ૧૦-૮-૧૯, શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે નવીનભાઈ, સ્વ. ચંપકભાઈ, દિનેશભાઈ, સ્વ. અશોકભાઈ, નિલેશભાઈ, રંજનબેન અનંતરાય મહેતા, લતાબેન દિલીપભાઈ દોશીના માતુશ્રી. પિયરપક્ષે સ્વ. હીરાચંદ હરજીવન દોશીના દીકરી. પ્રાર્થનાસભા (શત્રુંજય ભાવયાત્રા) તા. ૧૬-૮-૧૯, શુક્રવારે સવારે ૧૦ થી ૧૨. સ્થળ: પાવનધામ, મહાવીર નગર, કાંદીવલી વેસ્ટ.

કચ્છી વિશા ઓશવાળ જૈન

નાંગલપુર હાલે કોડાયના તેજબાઈ ખીમજી ગોગરી (ઉં.વ. ૯૬) તા. ૧૨-૮-૧૯ના અવસાન પામેલ છે. ખીમજી મોનજીના ધર્મપત્ની. કોડાયના મેઘબાઈ ભાણજી આગાના પુત્રી. રાયણના નેણબાઈ હીરજી, કોડાયના સોનબાઈ ધારશી, ધનજી, મેઘજી, ખેતશી, ખેતશી, ખીમરાજના બેન. કોડાયના હિરજી લખમશીના બેન તુલ્ય. પ્રાર્થના રાખેલ નથી. ઠે. શશીકાંત દેઢીયા, ૨૦૧, રીષભ ટાવર, તુલસી પાઈપ રોડ, પ્રભાદેવી, મું.-૨૫.

ભુજપુરના નેણબાઈ નાનજી ગોસર દેઢીયા (ઉં.વ. ૭૭) અવસાન પામેલ છે. માતુશ્રી લાછબાઈ / નાંગઈબાઈ ગોસરના પુત્રવધૂ. નાનજીના ધર્મપત્ની. મધુ, મહેન્દ્ર, હીરેન, મનોજના માતુશ્રી. હેમાંગીના સાસુ. ફોરમ, મૈત્રીના દાદી. કરમશીના ભાઈના ઘરેથી. ત્રગડીના ગંગાબાઈ મુરજી આસમલના પુત્રી. પ્રા. શ્રી વ. સ્થા. જૈન શ્રા. સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.). ટા. ૪ થી ૫.૩૦. ચક્ષુદાન કરેલ છે.

ડોણના માતુશ્રી તારાબાઈ વિશનજી સતરા (ઉં.વ. ૮૬) તા. ૧૧-૮-૧૯ના અવસાન પામેલ છે. તે સ્વ. સોજપાર આસુના પુત્રવધૂ. સંસાર પક્ષે જયકીર્તીશ્રીજી મ.સા., લક્ષ્મીચંદ, મુકેશ, તીલક, સરોજના માતુશ્રી. લાયજા સ્વ. પુરબાઈ રવજી મોનજીના પુત્રી. સ્વ. ધનજી, બાયઠ સ્વ. મણીબેન છગનલાલ, સ્વ. સંતોકબેન ગાંગજી, ગોધરા સ્વ. લક્ષ્મીબેન પ્રેમજી, બેરાજા સ્વ. રાજબાઈ છગનલાલ, રાયણના સ્વ. સુશીલાબેન પોપટલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. તિલક સતરા, ૩૦૮, ગુરૂમાઉલી છાયા, ચિનરંજદાસ રોડ, રામનગર, ડોમ્બીવલી ઈસ્ટ.

વડાલાના લક્ષ્મીબેન જીવરાજ નિશર (ઉં.વ. ૮૫) અવસાન પામેલ છે. માકબાઈ દેવજી ઘેલાના પુત્રવધૂ. હરેશ-પ્રજ્ઞા, કિરણ-પ્રીતી, કપાયા રૂક્ષ્મણી પ્રવિણ, રતાડીયા ગ. ભારતી હસમુખના માતાજી. કુંદરોડી ગંગાબેન હંસરાજ (ગગુભાઈ) મુરજીના પુત્રી. શાંતિલાલ-પુષ્પા, ઠાકરશી - જયવંતી, ઉમરબાઈ, જવેરબેન, ભોરારા રતનબેન મેઘજી, વડાલા સાકરબેન કાનજી, મણીબેન કુંવરજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કિરણ નિસર, ૪/૬૦, મલાડ કો. ઓ. સો., પોદાર રોડ, મલાડ (ઈ).

નવીનારના વલ્લભજી દેવરાજ વોરા (ઉં.વ. ૭૭) દેશમાં અવસાન પામ્યા છે. નેણબાઈ દેવરાજ મુરજીના પુત્ર. કસ્તુરબેનના પતિ. દિપક, પિયુષ, જયશ્રી, બીનાના પિતા. દામજી, દિનેશ, મોટી ખાખરના મણીબેન ઉમરશી ખેતશીના ભાઈ. પ્રા. નપુ હોલ, માટુંગા (સે. રે.). ટા. ૪ થી ૫.૩૦.

કચ્છી દશા ઓસવાલ જૈન

દલતુંગી, હાલ સાંતાક્રુઝના ગં. સ્વ. ઈંદુમતી પાશ્ર્વીર ત્રિકમજી ડાઘા (ઉં. વ. ૮૩) શનિવાર, ૧૦-૮-૧૯ના અરિહંતશરણ પામેલ છે. તે દિલીપ અને ચંદ્રેશના માતા. પ્રતીક્ષા, હંસાના સાસુ. દર્શિલ ચંદ્રેશ ડાઘાના દાદીમા. મોટીખાવડીના સ્વ. હંસરાજ દેવજી ખોનાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રભાત કોલોની, સાંતાક્રુઝ (પૂર્વ).

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

412M25
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com