17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

મીસીસ ટેસ્ટર હોમી ભરૂચા તે મરહુમ ડો. હોમી નાદરશાહ ભરૂચાના વિધવા. તે વીરા રોહીન દરોગા, ઝરીર હોમી ભરૂચા, પરવેઝ હોમી ભરૂચા ને પરવીન રોહીન્ટન કાવરાણાના માતાજી. તે દીનાઝ ઝરીર ભરૂચા, રોહીન એરચ દરોગા ને રોહીન્ટન હોમી કાવરાણાના સાસુજી. તે નવઝાદ દરોગા, ફેરીકા દરોગા ને પરીજાદ ભરૂચાના ગ્રેન્ડ મધર. તે મરહુમો બાનુભાઈ તથા કાવસજી પેસ્તનજી માદનના દીકરી. તે મરહુમો કુમી પાલનજી બગલી, ફ્રેની જમશેદ પંથકી ને એરવદ સોહરાબ કાવસજી માદનના બહેન. (ઉં.વ. ૯૦). રહેવાનું ઠેકાણું ડી-૧૨, બાઈ જરબાઈ બાગ, ડો. બે. એ. રોડ, ભાયખલા, મુંબઈ - ૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા તા. ૧૪-૮-૧૯એ બપોરે ૩.૪૫ પી.એમ. મુંબઈ ડુંગરવાડી ઉપરની બેનેટ-૬માં કરવામાં આવશે.

બાનુ રૂસી કટીલા તે મરહુમો પુતલીબાઈ તથા મીનોચહેર લાકડાવાલાના દીકરી. તે મરહુમ કેપ્ટન રૂસી જમશેદજી કટીલાના વિધવા. તે પરસી, પરવેઝ ને ફીરોઝના માતાજી. તે મરહુમો રોશન ફીરોઝ અવાસીયા ને હોમી મીનોચહેર લાકડાવાલાના બહેન. તે માફરીન, શેરોય, ઝીનીયા ને બીનાઈફરના ગ્રેન્ડ મધર. તે ખુરશીદ, કેશમીરા ને નાઝનીનના સાસુ. (ઉં.વ. ૯૩). રહેવાનું ઠેકાણું: ચાંદશાવીલા, માલકમ બાગ, એસ. વી. રોડ, જોેગેશ્ર્વરી વેસ્ટ, મુંબઈ- ૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા તા. ૧૪-૮-૧૯એ બપોરે ૩.૪૫ પી.એમ. ડુંગરવાડી મુંબઈ ઉપરની હોડીવાલા બંગલીમાં છે.

ખુશરૂ પીરોજશાહ કાપડીયા તે શીરીન કાપડીયાના ખાવીંદ. તે પોરસ ખુશરૂ કાપડીયા ને આદીલ ખુશરૂ કાપડીયાના બાવાજી. તે મરહુમો પીરોજ તથા પીરોજશાહ ધનજીશાહ કાપડીયાના દીકરા. તે ઝીનોબ્યા પોરસ કાપડીયાના સસરા. તે દોલી પીરોજશાહ કાપડીયા, જહાંગીર પીરોજશાહ કાપડીયા, અદી પીરોજશાહ કાપડીયા, ધનજી પીરોજશા કાપડીયા, દેઝી હોમી મીસ્ત્રી તથા મરહુમો કાવસ પીરોજશાહ કાપડીયા ને બચુ એરીક પટેલના ભાઈ, તે મરહુમો બાનુબાઈ તથા શેહરીયાર મરઝબાન ઈરાનીના જમાઈ. (ઉં. વ. ૭૯). રહેવાનું ઠેકાણું: બી-૨૦૬, મુંબઈ પારસી પંચાયત કોમ્પ્લેક્સ, વાલભાટ રોડ, ગોરેગાંવ (ઈ), મુંબઈ-૫૩. ઉઠમણાની ક્રિયા: ૧૪-૮-૧૯ બપોરે ૩-૪૫ પી.એમ. ડુંગરવાડી, મુંબઈ મધ્યે ભાભા નં. ૨ માં છે.

હોમી કાવસજી કલવચવાલા તે મરહુમ ખોરશેદ હોમી કલવચવાલાના ખાવીંદ તે જહાંગીર હોમી કલવચવાલા ને શીરાઝ હોમી કલવચવાલાના બાવાજી. તે ફીરૂઝી જહાંગીર કલવચવાલાના સસરાજી. તે કેઝીન, માઝરીન ને નઝાફરીનના બપાવાજી. તે મરહુમો ડોસામાય તથા કાવસજી હોરમઝજી કલવચવાલાના દીકરા. તે જાલ, એરચ, હોમાય અરદેસર હઝારી તથા મરહુમો આલુ ફરામરોજ બિલ્લીમોર્યા ને ધનજીશાહ કાવસજી કલવચવાલાના ભાઈ. તે મરહુમો આલામાય તથા જહાંગીર દીનશાહજી કરાઈના જમાઈ. (ઉં. વ. ૮૯) રહેવાનું ઠેકાણું: એન-૪, ભરુચા બાગ, પહેલે માળે, અંધેરી (વે), મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાની ક્રિયા: ૧૪-૦૮-૧૯ના બપોરે ૩-૪૫ પીએમ ડુંગરવાડી, મુંબઈ મધ્યે ભાભા નં.૧માં છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

18e076
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com