24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

શુક્રવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

--------------------

ફોટોક્વિઝ

તસવીરમાં તમે જે ક્રિકેટર જોઇ રહ્યા છો એ વીસમી સદીના પ્રારંભમાં નવાનગરના શાસક હતા. ભારતમાં જન્મ્યા હોવા છતાં તેઓ ટેસ્ટ ક્રિકેટ ૧૮૯૬થી ૧૯૦૨ દરમિયાન ઇંગ્લૅન્ડ વતી રમ્યા હતા. દેશની અગ્રણી ક્રિકેટ સ્પર્ધાનું નામ તેમના નામ સાથે સંકળાયેલું છે. ઓળખ્યા એમને?

------------------

પેહચાન કૌન?

સમ્રાટ અકબરના દરબારના નવરત્નોમાંના એક રત્ન સંગીત સમ્રાટ હતા. વાયકા પ્રમાણે તેઓ મેઘ મલ્હાર રાગ ગાઇને વરસાદ વરસાવી શકતા હતા અને દીપક રાગ છેડે એટલે દીવાઓ પ્રગટી ઊઠતા એવું કૌવત એમના સંગીતમાં હતું. તમારે આ રત્નને ઓળખીને એનું નામ કહેવાનું છે.

---------------------

ગીત ગાતા ચલ

‘ખ્વાબ હો તુમ યા કોઇ હકીકત, કૌન હો તુમ બતલાઓ,’ દેવ આનંદ પર ફિલ્માવાયેલું અને કિશોર કુમારે ગાયેલું આ રૉમેન્ટિક ગીત ફિલ્મ ‘તીન દેવિયાં’નું છે. ફિલ્મની બે દેવિયાં એટલે કે હિરોઇન છે કલ્પના અને સિમી ગરેવાલ. તમારે ફિલ્મની ત્રીજી હિરોઇનનું નામ યાદ કરીને કહેવાનું છે.

-------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) સુરેખા દેસાઈ (૨) કિરીટ પારેખ - શિકાગો, યુએસએ (૩) સુભાષ મોમાયા (૪) નૂતન વિપીન (૫) નિખિલ બંગાળી (૬) પુષ્પા સુતરીયા (૭) મંજુલા દુબલ (૮) જયશ્રી દુબલ (૯) ચેતના ઝવેરી (૧૦) પરેશ દુબલ (૧૧) શ્રદ્ધા આશર (૧૨) અમિતા સંઘવી (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) ભારતી બુચ (૧૫) અરવિંદ કામદાર (૧૬) ચંદ્રકાંત દોશી (૧૭) સંધ્યા પારેખ (૧૮) કેતન ઠક્કર (૧૯) કલ્પના આશર (૨૦) હર્ષા મહેતા (૨૧) ચેતના છેડા (૨૨) અંજુ ટોલિયા (૨૩) દિવ્યા જોગણી (૨૪) નિરંજના જોશી (૨૫) ડૉ. પ્રકાશ કાટકીયા (૨૬) પુષ્પા પટેલ (૨૭) દિલીપ પરીખ (૨૮) મનીષા શેઠ (૨૯) ફાલ્ગુની શેઠ (૩૦) મીનળ કાપડિયા (૩૧) પુષ્પા ખોના (૩૨) શૈલજા ચંદરીયા (૩૩) ભારતી ગાલા (૩૪) અરુણકુમાર પરીખ (૩૫) નીતા દેસાઈ (૩૬) સરલા દોશી (૩૭) પ્રજ્ઞા કાજલિયા (૩૮) રેખા મુખત્યાર (૩૯) બાનુ જામનગરવાલા (૪૦) ડાયના સંતોકે (૪૧) સુષમા મહેતા (૪૨) જ્યોત્સના શાહ (૪૩) પ્રવીણ વોરા (૪૪) સુલેખા બક્ષી (૪૫) ધવલ દાંડ (૪૬) લજિતા ખોના (૪૭) રુપા ખબરીયા (૪૮) ભારતી કાટકીયા (૪૯) નીતિન ખબરીયા (૫૦) પૂર્ણિમા પરીખ (૫૧) રસિક જુઠાણી (ટોરોન્ટો, કેનેડા) (૫૨) વિભા મહેશ્ર્વરી (૫૩) હિના દલાલ (૫૪) ઈનાક્ષી દલાલ (૫૫) રમેશચંદ્ર દલાલ (૫૬) નૂતન ગાલા (૫૭) જ્યોત્સના ગાંધી (૫૮) રીટા જોશી (૫૯) દેવ્યાની દેસાઈ (૬૦) પદ્મિની ઠક્કર (૬૧) અલકા વાણી (૬૨) મહેન્દ્ર દલાલ (૬૩) કામિની દલાલ (૬૪) અમીષ દલાલ (૬૫) પ્રિયા દલાલ.

------------------------

આપો જવાબ

૧) ઐતિહાસિક ઇમારત ચાર મિનાર કયા શહેરમાં છે?

૨) ઇન્ડિયા ગેટ કયા શહેરમાં આવ્યું છે?

૩) ગોલ્ડન ટેમ્પલ કયા શહેરમાં છે?

૪) સાબરમતી આશ્રમ કયા શહેરમાં છે?

૫) તાપી નદીનું નામ પડતા કયા શહેરનું નામ યાદ આવે?

-------------------

ગયા મંગળવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: સામ માણેકશા

ૄ પેહચાન કૌન?: મલયાલમ

ૄ ગીત ગાતા ચલ: મીના કુમારી

ૄ આપો જવાબ: ૧) યુનાઇટેડ કિંગડમ, ૨) પાકિસ્તાન, ૩) યુએસએ,

૪) બંગલાદેશ, ૫) ભારત

------------------------------

funworld@bombaysamachar.com

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0L050O
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com