24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

શુક્રવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

------------------------

ફોટોક્વિઝ

જવાહરલાલ નહેરુના પ્રધાનમંડળમાં પ્રધાનપદે રહેલા અને પછી મતભેદ થતા કૉન્ગ્રેસ સાથે છેડો ફાડનારા આ રાજકારણી અને શિક્ષણશાસ્ત્રીએ આરએસએસની મદદથી જનસંઘની સ્થાપના કરી હતી. જમ્મુ અને કાશ્મીરના મુદ્દે ૩૭૦મી કલમ અંગેની ચર્ચામાં તેમનું નામ કાયમ પ્રમુખપણે લેવાયું છે. તમારે એમનું નામ કહેવાનું છે.

-------------------

પેહચાન કૌન?

૧૯૯૦ના દાયકામાં સુધારાઓ લાવીને ભારતીય અર્થતંત્રને નવી દિશા અને નવો વેગ આપનારા અર્થશાસ્ત્રી જેઓ પાછળથી ભારતના વડા પ્રધાન પણ બન્યા એનું નામ તમારે શોધી કાઢવાનું છે. એક હિંટ: આ વિચક્ષણ અર્થશાસ્ત્રી રિઝર્વ બૅન્કના ગર્વનર પણ હતા.

------------------

ગીત ગાતા ચલ

‘સુહાના સફર ઔર યે મૌસમ હંસી, હમેં ડર હૈ હમ ખો ન જાએ કહીં’, એ સલિલ ચૌધરીએ સ્વરબદ્ધ કરેલું અને દિલીપ કુમાર પર ફિલ્માવાયેલું એક ઑલ ટાઇમ હિટ સૉન્ગ છે. બિમલ રૉય દિગ્દર્શિત આ ફિલ્મે ઘણાં ફિલ્મફેર અવૉર્ડ મેળવ્યા હતા. તમારે એ ફિલ્મનું નામ કહેવાનું છે.

------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) કિરીટ પારેખ - શિકાગો, યુએસએ (૨) સુરેખા દેસાઈ (૩) અલકા વાણી-સિડની, ઓસ્ટ્રેલિયા (૪) સુભાષ મોમાયા (૫) રસિક જુઠાણી (ટોરોન્ટો, કેનેડા) (૬) નિરંજના જોશી (૭) અંજુ ટોલિયા (૮) ડાયના સંતોકે (૯) નીતા દેસાઈ (૧૦) શ્રદ્ધા આશર (૧૧) નિખિલ બંગાળી (૧૨) નૂતન વિપીન (૧૩) મંજુલા દુબલ (૧૪) જયશ્રી દુબલ (૧૫) પરેશ દુબલ (૧૬) અમિતા સંઘવી (૧૭) ચંદ્રિકા દેસાઈ (૧૮) વિભા મહેશ્ર્વરી (૧૯) હર્ષા મહેતા (૨૦) જ્યોતિ ખાંડવાલા (૨૧) ડૉ. પ્રકાશ કાટકિયા (૨૨) ભારતી કાટકિયા (૨૩) પુષ્પા સુતરીયા (૨૪) સંધ્યા પારેખ (૨૫) હરીશ સુતરીયા (૨૬) કલ્પના આશર (૨૭) નલીની ખબરીયા (૨૮) ચૈતાલી દેસાઈ (૨૯) અંજના પરીખ (૩૦) રક્ષા મોદી (૩૧) શૈલજા ચંદરિયા (૩૨) જયંતી ગજરા (૩૩) નંદલાલ ગોઠી (૩૪) મહેરવાન દસ્તૂર (૩૫) શાહવીર દસ્તૂર (૩૬) મનીષા શેઠ (૩૭) ફાલ્ગુની શેઠ (૩૮) ભારતી બુચ (૩૯) પુષ્પા ખોના (૪૦) રીટા જોશી (૪૧) ચેતના છેડા (૪૨) ધવલ દાંડ (૪૩) શિલ્પા શ્રોફ (૪૪) પદ્મિની ઠક્કર (૪૫) સરલા દોશી (૪૬) પ્રવીણા સંઘવી (૪૭) ભાવિન ગોકળગાંધી (૪૮) પૂર્ણિમા પરીખ (૪૯) નૂતન ગાલા (૫૦) રવિન્દ્ર પાટડિયા (૫૧) દીપા સોલંકી (૫૨) પુષ્પા પટેલ (૫૩) પ્રવીણ વોરા (૫૪) કાંતિલાલ મારુ (૫૫) અરુણકુમાર પરીખ (૫૬) દેવ્યાની દેસાઈ (૫૭) પ્રજ્ઞા કાજલિયા (૫૮) રેખા મુખત્યાર (૫૯) જ્યોત્સના ગાંધી (૬૦) મહેન્દ્ર દલાલ (૬૧) કામિની દલાલ (૬૨) અમિષ દલાલ (૬૩) પ્રિયા દલાલ (૬૪) રમેશ દલાલ (૬૫) હિના દલાલ (૬૬) ઈનાક્ષી દલાલ.

------------------------

આપો જવાબ

શહેર સામે રાજ્યનું નામ લખો

૧) નાગપુર -----

૨) ગાંધીનગર -----

૩) ચેન્નઇ -----

૪) જોધપુર -----

૫) શ્રીનગર ------

------------------

ગયા મંગળવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: ધ્રુવનો તારો

ૄ પેહચાન કૌન?: હનુમાન

ૄ ગીત ગાતા ચલ: શાહરુખ ખાન

ૄ આપો જવાબ: ૧) કૈકેયી, ૨) શ્રવણ, ૩) અભિમન્યુ, ૪) શબરી, ૫) કાર્તિકેય

-------------------------------

funworld@bombaysamachar.com

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

32b14f
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com