17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફન વર્લ્ડ

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

મંગળવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.



ફન વર્લ્ડ



--------------------

ફોટોક્વિઝ

કરીના કપૂરની આ ફિલ્મનું ઘણું શૂટિંગ લદ્દાખમાં કરવામાં આવ્યું હતું. રાજકુમાર હિરાણી દિગ્દર્શિત આ ફિલ્મમાં આમિર ખાન, શર્મન જોશી અને આર. માધવન મુખ્ય કલાકારો હતા. શિક્ષણ પદ્ધતિને સૂક્ષ્મ બિલોરી કાચથી તપાસતી આ ફિલ્મનું નામ તમારે યાદ કરીને જણાવવાનું છે.

--------------------

પેહચાન કૌન?

કાશ્મીરમાં ઘણું શૂટિંગ થયું હોય એવી આ આર. કે. બૅનરની ફિલ્મ રાજ કપૂરે શરૂ કરી હતી. જોકે, ફિલ્માંકન દરમિયાન જ રાજ કપૂરનું અવસાન થતા રણધીર કપૂરે ફિલ્મ પૂરી કરી હતી. ફિલ્મમાં રિશી કપૂર અને ઝેબા બખ્તિયાર લીડ રોલમાં હતા. તમારે આ ફિલ્મનું નામ કહેવાનું છે.

-------------------

ગીત ગાતા ચલ

‘કાશ્મીર કી કલી હૂં મૈં, મુઝ સે ના રુઠો બાબુજી’ એ ગીત ફિલ્મ ‘કાશ્મીર કી કલી’નું નથી, પણ ફિલ્મ ‘જંગલી’નું છે. ૧૯૬૧માં આવેલી આ ફિલ્મનો હીરો હતો શમ્મી કપૂર. તમારે એની હિરોઇનનું નામ જણાવવાનું છે. એક હિંટ: આ ચિત્રપટથી તે હિરોઇનની કારકિર્દીનો પ્રારંભ થયો હતો.

--------------------

ફન વર્લ્ડ બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

(૧) સુરેખા દેસાઈ (૨) સુભાષ મોમાયા (૩) કિરીટ પારેખ (૪) અલકા વાણી (૫) રસિક જુઠાણી - ટોરોન્ટો, કેનેડા (૬) નૂતન વિપીન (૭) નિખિલ બંગાળી (૮) અલ્પા કેનિયા (૯) ચારુ મારફતિયા (૧૦) શ્રદ્ધા આશર (૧૧) મંજુલા દુબલ (૧૨) જયશ્રી દુબલ (૧૩) પરેશ દુબલ (૧૪) ભારતી ગણાત્રા (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) ડૉ. પ્રકાશ કાટકિયા (૧૭) પ્રવીણ વોરા (૧૮) ભારતી બુચ (૧૯) વિભા મહેશ્ર્વર (૨૦) ચંદ્રિકા દેસાઈ (૨૧) અમીતા સંઘવી (૨૨) અંજના પરીખ (૨૩) હર્ષા મહેતા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) સાધના લોડાયા (૨૭) જયશ્રી જૈન (૨૮) રશ્મિ લોડાયા (૨૯) કલ્પના આશર (૩૦) સંધ્યા પારેખ (૩૧) હર્ષા દેસાઈ (૩૨) શ્રીકાંત આશર (૩૩) નંદલાલ ગોઠી (૩૪) અરુણકુમાર પરીખ (૩૫) નૂતન ગાલા (૩૬) લજિતા ખોના (૩૭) જયેશ દેસાઈ (૩૮) કીર્તિ ખાસિયા (૩૯) શૈલજા ચંદરિયા (૪૦) પુષ્પા પટેલ (૪૧) રંજન શાહ (૪૨) કાશ્મિરા પરીખ (૪૩) મીનળ કાપિડયા (૪૪) ભગવાનદાસ નેગાંધી (૪૫) ભૈરવી જોબનપુત્રા (૪૬) ભાવના કર્વે (૪૭) નયના સંઘરાજકા (૪૮) વિરેશ મહેતા (૪૯) દીપિકા મહેતા (૫૦) ખુશ્બૂ મહેતા (૫૧) દેવાંશ મહેતા (૫૨) અંજુ ટોલિયા (૫૩) શિલ્પા શ્રોફ (૫૪) રમેશચંદ્ર દલાલ (૫૫) નીતા દેસાઈ (૫૬) હીના દલાલ (૫૭) ઈનાક્ષી દલાલ (૫૮) ઝરણા ગાલા (૫૯) જ્યોતિ સંઘવી (૬૦) સરલા દોશી (૬૧) દિલીપ પરીખ (૬૨) ગોપા ખાંડવાલા (૬૩) આમીર ભારમલ (૬૪) દમયંતી નેગાંધી (૬૫) પ્રજ્ઞા કાજલિયા (૬૬) રેખા મુખત્યાર (૬૭) ડાયના સંતોકે (૬૮) પૂર્ણિમા પરીખ (૬૯) બાનુ જામનગરવાલા (૭૦) પ્રીતિ સોની (૭૧) અરવિંદ કામદાર (૭૨) લલિત જાદવ (૭૩) નિરંજના જોષી (૭૪) ભારત મગદાણી (૭૫) ધવલ દાંડ (૭૬) રવીન્દ્ર પાટડિયા (૭૭) દીપા સોલંકી (૭૮) જ્યોત્સના શાહ (૭૯) પુષ્પા ખોના (૮૦) પૂર્ણિમા દડિયા (૮૧) હેમેન્દ્ર શાહ (૮૨) રવીન્દ્ર વોરા (૮૩) રીટા જોષી (૮૪) નીતિન બજરિયા (૮૫) દેવયાની દેસાઈ (૮૬) ભાવિન ગોકળગાંધી (૮૭) ગિરીશ શેઠ (૮૮) શીલા શેઠ (૮૯) સાહિલ શેઠ (૯૦) કાંતિલાલ મારુ (૯૧) પદ્મીની ઠક્કર (૯૨) નવીન નાઈક (૯૩) હેમંત કોઠારી (૯૪) બીના શાહ (૯૫) મહેરવાન દસ્તુર (૯૬) શાહવીર દસ્તુર (૯૭) જ્યોત્સના ગાંધી (૯૮) રોહિન્ટન બોધનવાલા (૯૯) નરેન્દ્ર દલાલ (૧૦૦) કામીની દલાલ (૧૦૧) અમીષ દલાલ (૧૦૨) પ્રિયા દલાલ (૧૦૩) રિદ્ધિ ભટ્ટ (૧૦૪) પુષ્પા સુતરિયા (૧૦૫) હરીશ સુતરિયા

--------------------

આપો જવાબ

૧) ‘કાશ્મીર કી કલી’માં શમ્મી કપૂરની હિરોઇન કોણ હતી?

૨) ‘મિશન કાશ્મીર’ના હીરોનું નામ જણાવો.

૩) ‘દિલ હૈ છોટા સા, છોટી સી આશા’ કઇ ફિલ્મનું ગીત છે?

૪) મણિ રત્નમની ‘દિલ સે’ના હીરોનું નામ કહો.

૫) શશી કપૂર સાથે ‘જબ જબ ફૂલ ખિલે’માં હિરોઇન કોેણ હતી?

-----------------------

ગયા શુક્રવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: સાધના

ૄ પેહચાન કૌન?: શાહરુખ ખાન

ૄ ગીત ગાતા ચલ: સંધ્યા

ૄ આપો જવાબ: ૧) લક્ષ્મણ ૨) તીન ૩) મંગલ ૪) ઘર ૫) ગુસ્સા

--------------------------

funworld@bombaysamachar.com

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

dS3E6b
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com