26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વર્તમાન વર્ષ માટે સરકાર તુવેરની આયાત મર્યાદા ચાર લાખ ટન કરશે

નવી દિલ્હી: સરકારે વર્ષ 2019-20 માટે તુવેરની જથ્થાત્મક આયાત મર્યાદા જે હાલ બે લાખ ટનની છે તે વધારીને ચાર લાખ ટન કરવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રાઈસ સ્ટેબિલાઈઝેશન ફંડ (પીએસએફ) હેઠળ રહેલા કઠોળના વધુમાં બફર સ્ટોક તેમ જ ઓપન માર્કેટ ઓપરેશન મારફતે બે લાખ ટન આખી તુવેરની માત્રા પણ છૂટી કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય બાબત એ છે કે સરકારે સ્થાનિકમાં કઠોળની ઉપલબ્ધિતા વધારવા અને સ્થાનિકમાં ભાવ નિયંત્રણમાં રાખવા માટે રિપબ્લિક ઑફ મોઝામ્બિક સાથે ગત જુલાઈ 2016માં સમજૂતી કરાર કર્યા હોવાનું આજે રાજ્યકક્ષાનાં ગ્રાહક બાબતોના ખાતાના પ્રધાન દાનવે રાવસાહેબ દાદારાવે લોકસભામાં જણાવ્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

tH8K314K
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com