18-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

હાલાઈ લોહાણા

અ. સૌ. રશ્મિ (ઉં. વ. 64) મહેશ મણિલાલ અનારકરના પત્ની તે શીતલ વિનીતકુમાર ઠક્કર તથા ધર્મેશના માતુશ્રી.તે સીમરનના નાની. તે સ્વ. ચંપાબેન તથા સ્વ. મણિલાલ ગોરધનદાસ કારીયાની દીકરી. તે હિતેશ તથા શૈલેષના બહેન 8-7-19ના શ્રીજીચરણ પામેલ છે. લૌકીક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.

કપોળ

કેરિયાપાડવાળા હાલ ભાયંદર સ્વ. હંસાબેન નાગરદાસ માધવજી મહેતા (ઉરણવાળા)ના પુત્ર અરવિંદ (ઉં. વ. 69) તે પ્રજ્ઞાના પતિ. અ. સૌ. અવની આનંદકુમાર ગાંધી, જીગીષા તથા આશિષના પિતાશ્રી. સૌ. પ્રતિભા દિનેશકુમાર પારેખ, સૌ. ઈલા મહેશકુમાર મહેતા, ભૂપેન્દ્રના ભાઈ. અમરેલીવાળા સ્વ. ત્ર્યંબકલાલ હરગોવિંદદાસ સંઘવીના જમાઈ 10-7-19ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક પ્રથા બંધ છે.

રાજુલાવાળા હાલ કાંદીવલી મહેશભાઈ ચંપકલાલ ભગવાનદાસ ગાંધી (ઉં. વ. 64) 10-7-19 ને બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે નેહાબેનના પતિ. દેવાંગી-હેમલ, રાજવી-અમીત, કૃણાલ-બીજલના પિતાશ્રી. તે નીરૂબેન, મધુસુદન, નયનાબેન, જનકભાઈ, લતાબેનના ભાઈ. સાવરકુંડલાવાળા સ્વ. કનૈયાલાલ જયંતિલાલ મહેતાના જમાઈ. મોસાળ પક્ષે જૂના સાવરવાળા સ્વ. હરિલાલ હંસરાજ મહેતાના ભાણેજ. સર્વ પક્ષીય પ્રાર્થનાસભા 13-7-19 ને શનિવારના 5 થી 7 સંસ્કૃતિ ભવન, નરવણે સ્કૂલ, એમ. જી. રોડ, કાંદીવલી (વે). લૌકીક પ્રથા બંધ છે.

પરજીયા સોની

આણંદપુર ભાડલા (દહીંસર) સોની અલકાબેન હર્ષદભાઈ રસીકભાઈ કાગદડાની દીકરી ગ્રીષ્માબેન (ઉં. વ. 39) 10-7-19, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે ભાવીન તથા પ્રીતેશના મોટાબેન. અમીબેનના નણંદ. દિનેશભાઈ વીઠ્ઠલભાઈ સાગરની ભાણેજ. જીયાનની ફઈ. સાદડી તથા લૌકીક પ્રથા બંધ રાખેલ છે.

દશગામ પંચાલ

દહીંસર સ્થિત ગામ બીલીમોરા સ્વ. કાંતિલાલ વલ્લભદાસ મિસ્ત્રી (ઉં. વ. 81) 9-7-19ના દેવલોક પામ્યા છે. તે રેખાબેનના પતિ. મુકેશભાઈ, શૈલેશભાઈ, હેમાબેનના પિતાશ્રી. ગીતાબેન, રીનાબેન, હેમંતકુમારના સસરા. ઠાકોરભાઈ, છોટુભાઈ, જશુબેનના ભાઈ તથા મેહુલ, મિત્સુ, આદર્શ, શિવાની, સલોનીના દાદાની પ્રાર્થનાસભા 13-7-19ના શનિવારના 4 થી 6. સ્થળ: મુક્તિકમલ બેન્કવેટ હોલ, ગ્રાઉન્ડ ફલોર, જૈન દેરાસરની પાસે, તિલકનગર, સ્ટેશનની સામે, દહીંસર (પ.).

બર્ડાઈ બ્રાહ્મણ

વિસાવાડા હાલ દહીંસર ભગવાનજી રામજી મોઢા (ઉં. વ. 81) તે કાન્તાબેનના પતિ. વિજયભાઈ, મીનાબેન, નિલમબેનના પિતા અને સૌ. રેખાબેનના સસરા. જય અને યશના દાદા 9-7-19, મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા 13-7-19ના શનિવારે 4 થી 6. ઠે. લોહાણા મહાજન વાડી, પહેલે માળે, એસ. વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી (વે).

કચ્છી લોહાણા

કચ્છ કોઠારાના સ્વ. લક્ષ્મીદાસ માધવજી ભંગદેના પુત્ર મુલજીભાઈ (ભાઈલાલ) (ઉં. વ. 80) તે વિમળાબેનના પતિ. તે સ્વ. ઝવેરીલાલ કેશવજી તન્ના ગામ કોટેશ્ર્વરના મોટા જમાઈ. તે સ્વ. લાલજી, સ્વ. જીવરામ, રવિલાલ, નવીન, કિર્તી, ગૌરવ, અ. સૌ. રાધાબેન ભાણજી પલણ તથા અ. સૌ. મીનાબેન દીપક ચોથાણીના ભાઈ. તે અ. સૌ. નીતાબેન, જીજ્ઞા, અવની તથા પુનીતના પિતાશ્રી બુધવાર, 10-7-19ના શ્રીજીશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 12-7-19, શુક્રવારે 5 થી 7. ઠે. કચ્છી લોહાણા મહાજનવાડી, આર.આર.ટી. રોડ, મુલુન્ડ. લૌકિક વ્યવહાર બંધ છે.

કનુભાઈ રણછોડદાસ દૈયા કચ્છ દુધઈવાળા (ઉં. વ. 91) હાલ ખાર તેઓ સ્વ. વેલબાઈ રણછોડદાસ નરસીના પુત્ર. સ્વ. શાંતાબેનના પતિ. સ્વ. ઠાકોરભાઈ, ભરતભાઈ, ચેતન્યના ભાઈ, સ્વ. જયાબેન, સ્વ. મધુરીબેન, સ્વ. જ્યોતિબેનના ભાઈ. દેવજી મોરારજી ટોડાઈના જમાઈ. વિનય, ભારતી મુકેશભાઈ કક્કડના પિતાશ્રી. વર્ષાના સસરા. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

નાગર

કુ. સુધા (બેબી) જે સ્વ. ગુલાબરાય અને સ્વ. જયેન્દ્રબાળા (બાળાબેન) મંકોડીની પુત્રી. જે સ્વ. મધુસુદન વિશ્ર્વકાંત અને દીપકની નાની બેન (ઉં. વ. 70)નો મુંબઈ મુકામે 10-7-19ના દિવસે સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી

ગામ બામણા હાલ વડાલા અ. સૌ. ભગવતીબેન (ઉં. વ. 65) તે મહેશ દુર્ગાશંકર શુકલના ધર્મપત્ની. મમતા, સોનલ, હર્નિષના માતુશ્રી. તે સંદીપકુમાર, નિલાંબર, કનિકાના સાસુશ્રી. તે કુંતાબેન બાબુલાલ પંડ્યાના ભાભી 7-7-19 ને રવિવારે દેવલોક પામ્યા છે. પિયર પક્ષ સ્વ. સોમનાથ કરૂણાશંકર પંડ્યા (વાંકાનેર). બંને પક્ષની પ્રાર્થનાસભા 13-7-19, શનિવારના 5 થી 7. સ્થળ: શ્રી લક્ષ્મી નપ્પુ હોલ, 311, તેલંગ રોડ, માટુંગા (સે. રે.), મુંબઈ-19. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મેઘવાળ

ગામ સણોસરા હાલ સાંતાક્રુઝ સ્વ. લાખાભાઈ ધનજીભાઈ ગોહિલ (ઉં.વ. 72) તા. 9-7-19ના અવસાન પામ્યા છે. તે સ્વ. ધનજીભાઈ તથા સ્વ. ધુડીબેનના પુત્ર. ગં. સ્વ. આલુબેનના પતિ. સ્વ. ખીમજીભાઈ કોળીના જમાઈ. પ્રકાશભાઈ, લીલાબેન, કાંતિભાઈના પિતા. રમીલાબેન, દમયંતીબેન, પ્રવિણભાઈના સસરા. બારમાની વિધી તા. 13-7-19, શનિવારના 5 કલાકે. સરનામું: એમ. એચ. બી. કોલોની, બિલ્ડીંગ નંબર 10, ચેત્યન નગર, વાકોલા બ્રિજ, સાંતાક્રુઝ ઈસ્ટ.

લોહાણા

મૂળ વતન વલસાડ હાલ દહાણુ નિવાસી કુ. સરલા કાંતિલાલ વસાણી (ઉં.વ. 88) તે સ્વ. રમણલાલ કાલીદાસ પોંદા તથા સ્વ. કપીલભાઈ કાલીદાસ પોંદાના ભાણેજ. અશોકભાઈ, નીરૂબેન, સ્વ. સૌરભભાઈ, સ્વ. તુષારભાઈ, સુમીતભાઈના પીતરાઈ બહેન તા. 30-6-19ના દહાણુ નિવાસે શ્રીજીચરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભાવનગરી મોચી

ગામ લાકડીયા હાલ બોરીવલી સ્વ. પ્રેમજીભાઈ ઉકાભાઈ ગોહિલના પુત્ર રાજેન્દ્રભાઈ (ઉં.વ. 58) તા. 11-7-19, ગુરુવારના અક્ષરચરણ થયા છે. તે અંજનાબેનના પતિ. અનમોલ, નિધીના પિતાશ્રી. નંદાભાઈના ભાઈ. દયાળભાઈ ગોવિંદભાઈ ચુડાસમાના જમાઈ. પ્રાર્થનાસભા તા. 12-7-19, શુક્રવારના 5 થી 7. સ્થળ: લુહાર સુતાર સેનેટરી, રાય ડોંગરી, કાર્ટર રોડ નં. 5, બોરીવલી ઈસ્ટ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

407j16
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com