18-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

હોમાય ફરોખ તાતા તે ફરોખના ધણીયાણી. તે કેરસી તથા તનાઝના મમી તે રોહીનતન તથા બીનાઈકરના સાસુ. તે દારાયસ, નોઝર તથા પરવીન જાગુના બહેન. તે મરહુમ જરૂ તથા નરગીસના નણંદ. તે મરહુમ સોરાબજી તથા જરબઈના દીકરી. તે રૂસ્તમજી તથા મેહરબાઈના વહુ. (ઉં. વ. 82). રહેવાનું ઠેકાણું: એ-102, સ્વાગત-2 સીએચએસ લીમીટેડ, ઓમ નગર, અંબાડી રોડ, ગણેશ મંદિર આગળ, વસઈ (વે.) 401202. ઉઠમણાની ક્રિયા 12-7-19ના દિને બપોરે 3-40 વાગે વાડીયા બંગલીમાં, ડુંગરવાડી.

બચા નરીમાન મિસ્ત્રી તે મરહુમ નરીમાન ફરામરોઝ મિસ્ત્રીના વિધવા. તે મરહુમો જરબાઈ તથા બેહરામજી ખેશવાલાના દીકરી. તે કાલી, કેરસી, એમી ને ફ્રેનીના માતાજી. તે યાસુ, યાસ્મીન, ફરોખ ને કેરમાનના સાસુજી. તે નાઝનીન, પરીનાઝના બપઈજી. તે ફરઝીનના મમઈજી. (ઉં.વ. 95). રહેવાનું ઠેકાણું: 6/2 રૂસ્તમ બાગ, સંત સાવતા માર્ગ, ભાયખલા (ઈસ્ટ), મુંબઈ-400027. ઉઠમણાંની ક્રિયા તા. 13-7-19ના બપોરે 3.45 પી.એમ. ભાયખલા મદ્યે મેવાવાલા અગિયારીમાં છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5677645
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com