20-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

મંગળવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

-----------------------

ફોટોક્વિઝ

અષાઢ મહિનાની વરસાદી રમઝટ ચાલી રહી છે ત્યારે હિંદી ફિલ્મોનાં રેઇન સૉન્ગનું સ્મરણ થઇ જાય. તસવીરમાં રાજ કપૂર અને નરગિસ પર ફિલ્માવાયેલું અમર ગીત ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ’નો યાદગાર સીન દેખાય છે. તમારે આ ગીત કઇ ફિલ્મનું છે એ કહેવાનું છે.

-----------------------

પેહચાન કૌન?

કંઇ કેટલાય ફિલ્મ રસિકોનાં સપનામાં આવનારી આ અભિનેત્રીએ ‘ડ્રીમ ગર્લ’ નામની ફિલ્મમાં કામ પણ કર્યું હતું. દેવ આનંદથી માંડી રાજેશ ખન્ના, અમિતાભ વગેરે હીરો સાથે જોડી જમાવનારી આ હિરોઇનના ‘શોલે’ના બસંતીના રોલને ખાસ્સી લોકપ્રિયતા મળી હતી. ઓળખી એને?

----------------------

ડાયલૉગબાજી

‘દર્દ કી દવા ન હો તો દર્દ કો હી દવા સમજ લેના ચાહિએ’. દિલના ઊંડાણમાંથી નીકળેલો આ સંવાદ ફિલ્મ ‘ચાંદની’માં વિનોદ ખન્ના બોલે છે. આ ફિલ્મમાં મિસ્ટર ખન્નાની સાથે રિશી કપૂર પણ છે. તમારે આ ફિલ્મની ખૂબસૂરત હિરોઇનનું નામ જણાવવાનું છે.

---------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) સુરેખા દેસાઈ (૨) નિખિલ બંગાળી (૩) નૂતન વિપીન (૪) મંજુલા દુબલ (૫) જયશ્રી દુબલ (૬) પરેશ દુબલ (૭) ડૉ. પ્રકાશ કાટકિયા (૮) ભારતી કાટકિયા (૯) અલ્પા કેનિયા (૧૦) પુષ્પા સુતરીયા (૧૧) પ્રજ્ઞા કાજલિયા (૧૨) રમેશ દવે (૧૩) સુભાષ મોમાયા (૧૪) ભારતી બુચ (૧૫) વિજ્ઞા ગાંધી (૧૬) વિભા મહેશ્ર્વરી (૧૭) અરૂણકુમાર પરીખ (૧૮) અંજના પરીખ (૧૯) શ્રદ્ધા આશર (૨૦) પ્રવીણ વોરા (૨૧) મનીષા શેઠ (૨૨) ફાલ્ગુની શેઠ (૨૩) મહેન્દ્ર દલાલ (૨૪) કામિની દલાલ (૨૫) શૈલજા ચંદરિયા (૨૬) સંધ્યા પારેખ (૨૭) અમિષ દલાલ (૨૮) પ્રિયા દલાલ (૨૯) ડાયના સંતોકે (૩૦) હર્ષા મહેતા (૩૧) જ્યોતિ ખાંડવાલા (૩૨) મીનળ કાપડિયા (૩૩) હર્ષદ જાની (૩૪) ચંદ્રકાંત દોશી (૩૫) પુષ્પા પટેલ (૩૬) હિના દલાલ (૩૭) ઈનાક્ષી દલાલ (૩૮) પુષ્પા ખોના (૩૯) જ્યોત્સના અધ્વર્યુ (૪૦) દિલીપ પરીખ (૪૧) ભારતી ગાલા (૪૨) પૂર્ણિમા પરીખ (૪૩) નૂતન ગાલા (૪૪) જ્યોત્સના શાહ (૪૫) ચેતના છેડા (૪૬) અમિતા પટેલ (૪૭) યક્ષા નિકુંજ (૪૮) રસિક જુઠાણી - ટોરોન્ટો, કેનેડા (૪૯) અરવિંદ કામદાર (૫૦) ઝરણા ગાલા (૫૧) લલિત જાધવ (૫૨) બાનુ જામનગરવાલા (૫૩) કિરીટ પારેખ (શિકાગો) યુ.એસ.એ. (૫૪) અલકા વાણી (૫૫) જ્યોત્સના ગાંધી (૫૬) કાંતિલાલ મારૂ (૫૭) અમિતા સંઘવી (૫૮) સુધા મર્ચંટ (૫૯) મહેરવાન દસ્તૂર (૬૦) શાહવીર દસ્તૂર

-----------------------

આપો જવાબ

ફિલ્મનાં નામ પૂરા કરો

૧) હિંદુસ્તાન કી ---

૨) દિલ તો ---- હૈ

૩) હમ ---- હૈં કૌન

૪) સાહિબ બીબી ઔર ----

૫) મેરા ---- જોકર

------------------

ગયા શુક્રવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: ડૉન

ૄ પેહચાન કૌન?: અમિતાભ બચ્ચન

ૄ ડાયલૉગબાજી: જયા ભાદુરી

ૄ આપો જવાબ: ૧) માધુરી દીક્ષિત, ૨) હેમા માલિની, ૩) અમિતાભ બચ્ચન

૪) રિશી કપૂર અને વિનોદ ખન્ના, ૫) વિકી કૌશલ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

347o7o7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com