24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વિનોદ ખન્નાનો ભાઇ બનશે સલમાનનો પિતા

વિનોદ ખન્નાનો ભાઇ પ્રમોદ સલમાનની આગામી ફિલ્મ દબંગ-થ્રીમાં તેના પિતા પ્રજાપતિ પાંડેનો રોલ ભજવશે. આ ફિલ્મના આગળના બે ભાગમાં વિેનોદ ખન્નાએ સલમાનના પિતાનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મમાં ચુલબુલ પાંડે નામથી લોકપ્રિય થયેલા સલમાને એક વીડિયો પણ મૂક્યો છે જેમાં વિનોદખન્નાએ પહેરેલા વસ્ત્રોમાં સજ્જ થયેલા પ્રમોદને દેખાડાયો છે. પ્રભુદેવા દિગ્દર્શિત આ ફિલ્મમાં રજ્જો તરીકે સોનાક્ષી સિંહા પણ ત્રીજી વાર ચમકશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું શુટિંંગ એપ્રિલ મહિનામાં શરૂ કરવામાં આવ્યું છે. ડિસેમ્બરના અંત સુધીમાં એ રજૂ થશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

jej5j0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com